cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

GKBYSAHIL.COM

📖સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્તમાન પ્રવાહ ની તૈયારી ઘરે બેઠા કરવા માટે આ ચેનલ જોઈન કરો. 💁🏻‍♂ Daily Current affairs👇👇 👉http://T.me/Gkbysahil

إظهار المزيد
لم يتم تحديد البلدلم يتم تحديد اللغةالفئة غير محددة
مشاركات الإعلانات
719
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

📌📌 *આવી અવનવી પોસ્ટ........* *GPSC તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પોસ્ટ* *જનરલ નોલેજ / વિવિધ દિવસો / વ્યક્તિ વિશેષ / માઈક્રોસ્કોપ ઈમેજ / ઉખાણાઓ / ગણિતની ઉપયોગી પોસ્ટ તેમજ ઘણું બધું મેળવવા માટે.....હમણાં જ ફોલો કરો....* *_દરેક શિક્ષકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને મોકલી આપો_* ➡️ https://www.instagram.com/ojasmarugujarats
إظهار الكل...
📌📌 *આવી અવનવી પોસ્ટ........* *GPSC તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પોસ્ટ* *જનરલ નોલેજ / વિવિધ દિવસો / વ્યક્તિ વિશેષ / માઈક્રોસ્કોપ ઈમેજ / ઉખાણાઓ / ગણિતની ઉપયોગી પોસ્ટ તેમજ ઘણું બધું મેળવવા માટે.....હમણાં જ ફોલો કરો....* *_દરેક શિક્ષકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને મોકલી આપો_* ➡️ https://www.instagram.com/ojasmarugujarats 🦋 *Way Of Education*
إظهار الكل...
Repost from EXAMJYOT.
📓 *હવે રેશનકાર્ડનું લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો* 👉 http://bit.ly/2YBBOMR 📓 નવું રેશનકાર્ડ મેળવવા :- http://bit.ly/2YBBOMR 📓 રેશનકાર્ડ જુદું કરવું:- http://bit.ly/2YBBOMR 📓 રેશનકાર્ડમાં નામ બદલવું:- http://bit.ly/2YBBOMR 📓 રેશનકાર્ડમાં નવું નામ ચડાવવું:- http://bit.ly/2YBBOMR 📓 રેશનકાર્ડમાંથી નામ કમી કરવા:- http://bit.ly/2YBBOMR 📓 રેશનકાર્ડ સરનામું બદલવા:- http://bit.ly/2YBBOMR 📓 રેશનકાર્ડમાં ફિગર પરીન્ટ કોની કોની છે તે ચેક http://bit.ly/2YBBOMR ● નામ કમી કરવું:- 👉 http://bit.ly/2YBBOMR ● નવું નામ ઉમેરવું:- 👉 http://bit.ly/2YBBOMR ● ફિગર પ્રિન્ટ આપવી:- 👉 http://bit.ly/2YBBOMR ●નવું રેશકાર્ડ બનાવવું:- 👉 http://bit.ly/2YBBOMR ●નામ કે એડ્રેસ ભૂલ હોય તો સુધારો:- http://bit.ly/2YBBOMR શેર કરવા વિનંતી.....🙏
إظهار الكل...
Online Ration Card: How to make a ration card at home, know this easy way

*આજ નો સોના ચાંદી નો ભાવ જુવો Live* http://bit.ly/3ofpV8a _________________________________ *આજના માર્કેટયાર્ડના ભાવ જોવા માટે* http://bit.ly/3pf0lkb _________________________________ *આજના તમારા શહેરના પેટ્રોલ-ડિઝલના ભાવ* http://bit.ly/3rpyQXC _________________________________ *બર્થ ડે કાર્ડ ફોટો અને નામવાળુ બનાવો એક મીનીટમા* મિત્રો,સંબંધીઓ કે તમારા બાળકોનો બર્થ ડે વિશ કરવા તેમના ફોટો અને નામવાળુ કાર્ડ બનાવો. *👉🏾http://bit.ly/3EerY2Q* _________________________________ *20 હજારથી વધુ પ્રેરણાત્મક વાક્યો* સ્ટેટ્સ મુકો, જીવનમાં ઉતારો કે સોશ્યલ મીડિયામાં શેર કરો.. અદભુત કલેક્શન 👉🏿http://bit.ly/3xEmJae
إظهار الكل...
Silver and Gold Price - Check Latest Silver Price Today In India

💁🏻‍♂️ મહાગુજરાત અદોલન સવાલ જવાબ ■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ? રવિશંકર મહારાજ✔️ ઠાકોરભાઈ દેસાઈ હરિહર ખંભોળજા જવાહરલાલ નહેરુ ■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ? રમેશલાલ મહેતા રમણલાલ શેઠ✔️ પ્રવિણ ચાલીશ હજારે અમૃતલાલ શુક્લ ■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પુરુષોત્તમદાસ ત્રિકમદાસ હિંમતલાલ શુક્લ ડૉ. શૈલેત અનંત✔️ ઠાકોરભાઈ દેસાઈ ■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક જવાહરલાલ નહેરુ✔️ બ્રહ્મકુમાર ભટ્ટ બાબુભાઇ દેસાઈ ■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ? મોરારજી દેસાઇ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા જવાહરલાલ નહેરુ✔️ ■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ? મોરારજી દેસાઇ ઇન્દુલાલ યાજ્ઞિક✔️ હરિહર ખંભોળજા જવાહરલાલ નહેરુ ■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ? ૧ ઓક્ટોબર ૧૯૫૬ ૧૮ ઓક્ટોબર ૧૯૫૬ ૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔️ ૨ ઓક્ટોબર ૧૯૫૬ ■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ? બ્રહ્મકુમાર ભટ્ટ હિંમતલાલ શુક્લ ભઈલાલ કાકા પ્રવિણ ચાલીસા હજારે✔️ ■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ? અમૃતલાલ હરગોવિંદ શેઠ✔️ અમૃતલાલ રમણલાલ શેઠ અમૃતલાલ હિમતલાલ શેઠ અમૃતલાલ દેસાઈ ■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........ ૧ થી ૮ ઓક્ટોબર✔️ ૧ થી ૮ ઓગસ્ટ ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨ થી ૮ ઓક્ટોબર ■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ૧૯૫૫ ૧૯૫૬✔️ ૧૯૫૮ ૧૯૫૯ ■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ? હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક✔️ બ્રહ્મકુમાર ભટ્ટ પુરુષોત્તમદાસ ત્રિકામદાસ ■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ? હરિહર ખંભોળજા✔️ ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ પુરુષોત્તમદાસ ત્રિકામદાસ ■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ? હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ✔️ પુરુષોત્તમદાસ ત્રિકામદાસ ■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ? મોરારજી દેસાઈ રતુભાઈ અદાણી✔️ જવાહરલાલ નહેરુ ઠાકોરભાઈ દેસાઈ ■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ✔️ બકુલ જોષીપુરા રતુભાઈ અદાણી ■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ? મોરારજી દેસાઈ✔️ જવાહરલાલ નહેરુ રતુભાઈ અદાણી ઠાકોરભાઈ દેસાઇ ■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ? સીસી પરીખ યશપાલ પરીખ બાબુરાવ મહેતા બકુલ જોષીપુરા✔️ ■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ? સિંહ કૂકડો✔️ બતક નાવડી ■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ? સિંહ✔️ કૂકડો બતક હાથી ■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ? યશપાલ પરીખ✔️ ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ મહેન્દ્ર મેઘાણી ■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ? યશપાલ પરીખ ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ✔️ ■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ? સનત મહેતાએ રણજીત શાસ્ત્રીએ✔️ પ્રદીજીએ કૃષ્ણલાલ જવેરી ■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ? અમદાવાદ થી વડોદરા અમદાવાદ થી પાટણ વડોદરા થી પાટણ✔️ પાટણ થી વડોદરા ■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ? ૨૬૬ ૨૨૬✔️ ૨૬૭ ૨૨૭ ■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ? જયંતિ દલાલ✔️ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? જયંતિ દલાલ પ્રબોધ રાવળ જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક✔️ ■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ? ૫૫ ૪૯ ૪૩✔️ ૩૮ ■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ? અમદાવાદ આણંદ વલ્લભવિદ્યાનગર✔️ ડાંગ ■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક✔️ ભાઈલાલ પટેલ પ્રબોધ રાવળ હિંમતલાલ શુક્લ ➖➖➖➖➖➖➖➖➖➖👍 https://t.me/ojasmarugujarats
إظهار الكل...
ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾

*☣️બાળકોને ગણિત સરળતાથી શીખવા માટે ઉપયોગી વિડિયોનું સુપર કલેક્શન.* *👉🏻http://bit.ly/3HCmm4g* *➕સરવાળા સરળતાથી શીખો* *➖બાદબાકી સરળતાથી શીખો* *💱ધોરણ 2 થી 5 ના અઘરા દાખલા સરળતાથી શીખવા માટે વિડિયો.* 👉 *http://bit.ly/3HCmm4g*
إظهار الكل...
📙🇮🇳 *ભવ્ય ભારત ક્વિઝ મહાઅભિયાન*🇮🇳📙 *📲 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી📱* Edutor app પર સૌથી વધુ ક્વિઝ આપનારને *સુંદર ગિફ્ટથી* 🎁 સમ્માનિત કરવામાં આવશે. 👉⏰ *Quiz Finish કર્યા પછી Certificate બટન પર ટચ કરતાં જ આપનું નામવાળુ સુંદર પ્રમાણપત્ર મળી જશે.*📜🪄 *👇🏻નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો. 🏵️* 👇🏻 *https://edutorapp.com/content_id/t=MjExMzQ%3D%0A*
إظهار الكل...
Quiz : ભવ્ય ભારત ક્વિઝ by Shahil Kothari

*📕📗ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે Free Mobile APP.* ગુજરાત બોર્ડનાં ધોરણ ૧૦,૧૧,૧૨ સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ નાં વિદ્યાર્થીઓ માટે માટે ખૂબ જ ઉપયોગી એવી *GSEB APP* નામની *Free Mobile APP* કે જેમાં 50000 કરતાં વધારે MCQ/એક વાકય/ખાલી જગ્યા/ખરાં ખોટાં/ટૂંકમાં જવાબ/સવિસ્તાર પ્રશ્નો તથા તેના જવાબ આપેલ છે. આ *Free Mobile APP* માં *પાછલાં વર્ષો માં પૂછાયેલ બોર્ડ નાં પેપરો* તેમજ *પ્રેકટીશ માટૅ મોડેલ પેપરો* જવાબ સહિત આપેલ છે. *આ Free Mobile APP પાંચ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરેલ છે*. આ Free Mobile APP આ લીંક *👉🏿http://bit.ly/3AfmTow* પર થી ડાઉનલોડ કરી શકાશે. *આ મેસેજ આપનાં ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મળતી આ માહિતી ખૂબ જ ઉપયોગી બની શકશે.*
إظهار الكل...
SSC,HSC Gujarati and English Medium for GSEB All Subjects MCQ ANDROID APP

*તા: 17/12/2021 ના હોમ લર્નિંગ વિડીયો 👌* *✍️ધોરણ-1 ગુજરાતી* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-2 ગુજરાતી* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-3 ગણિત* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-4 ગણિત* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-5 પર્યાવરણ* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-6 અંગ્રેજી* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-7 અંગ્રેજી* http://bit.ly/3m1rzJb *✍️ધોરણ-8 અંગ્રેજી* http://bit.ly/3m1rzJb વોટ્સએપ પરીક્ષા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો👇 👉 http://bit.ly/3G7W8Fu અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 👇 http://bit.ly/3xaAgWO
إظهار الكل...
what is cryptocurrency and how it works - Examjyot

  what is cryptocurrency and how it works what is future of crypto currency ? તા : 17/12/2021 નું  હોમ   લર્નિંગ   ડાયરેક   યુટ્યુબ  ના માધ્...

ગિજુભાઈ બધેકા "મુછાળી મા" જયંતિ નિમિત્તે રમો એક ખાસ ક્વિઝ 👉 15નવેમ્બર ના રોજ ગિજુભાઈ બધેકાની જન્મ જયંતી નિમિત્તે ખાસ ક્વિઝ તૈયાર કરવામાં આવેલ છે. 👉 દરેક વિદ્યાર્થી અને શિક્ષકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે 💥 30 નવેમ્બર સુધી સૌથી વધુ ક્વિઝ આપનાર 1000 વિદ્યાર્થીઓને મળશે આકર્ષક ગીફ્ટ 👉 ક્વિઝ રમવા માટે તમારે કોઈ જ આઈડી કે ઇમેલ ની જરૂર નથી. 👉 લિંક પર ટચ કરો અને આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરી જવાબ આપો. Finish Quiz કર્યા પછી સર્ટિફિકેટ બટન પર ટચ કરતાં જ આપનું નામવાળુ સર્ટિફિકેટ મળી જશે.. ગિજુભાઈ બધેકા ક્વિઝ 2021 સૌપ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી Edutor App ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/details?id=com.nib.edutor&hl=en_IN&gl=US ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો. 👉🏻https://edutorapp.com/content_id/t=ODU3Mw%3D%3D%0A તમામ શિક્ષકો તથા વિધાર્થીઓ ને મોકલવા વિનંતી. 🙏 BEST OF LUCK 👍
إظهار الكل...
Edutor App - Open platform for Teaching & Learning – Apps on Google Play

An open platform that connects teachers and students of all Languages & Boards.

👍 2
👎
💬