Computer and Current Affairs By Arpit Parekh®©
الذهاب إلى القناة على Telegram
⭐️ સ્પેશ્યલ ⭐️💻 કમ્પ્યુટર 💻 ⭐️ સ્પેશ્યલ કમ્પ્યુટર બિન સચિવાલય, સચિવાલય, Gpsc વર્ગ ૧-૨-૩, તલાટી મંત્રી,GSSSB, DPSSB, પોલીસ , ફોરેસ્ટ, PGVCL, UGVCL, DGVCL, IBPS, LIC વગેરે પરીક્ષા માટે..
إظهار المزيد2 306
المشتركون
-124 ساعات
-37 أيام
-1630 أيام
أرشيف المشاركات
Repost from Computer and Current Affairs By Arpit Parekh®©
દશેરા એટલે અઘર્મ પર ધર્મનો...અન્યાય પર ન્યાયનો વિજય 🚩
જય શ્રીરામ🙏🏼
અસત્ય પર સત્ય, સાહસ અને સંકલ્પનો દ્રઢ નિશ્ચય આપ સૌને સફળતા અપાવે એવી વિજયાદશમીની શુભેચ્છાઓ!
*🔮જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે ઉમેદવારો તારીખ.૧૫/૧૦/૨૦૨૬ ૧૪:૦૦ કલાકથી તારીખ.૨૨/૧૦/૨૦૨૬ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.*
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
🗓️ 16 October celebrated As 👇
➡️ World Food Day
➡️ World Anaesthesia Day
➡️ Boss Day
જે વિષય કે ટોપિક તમને સૌથી વધુ અઘરો કે બોરિંગ લાગે, દિવસની શરૂઆત હંમેશાં એ જ વિષયથી કરો.
એકવાર અઘરું કામ પતી જાય, એટલે આખો દિવસ એકદમ હળવો અને તણાવમુક્ત લાગે છે.
🗓️ 15 October celebrated As 👇
➡️ World Students Day ( Dr. APJ Abdul Kalam Birth Anniversary )
🔖 CCE GROUP A MAINS માટે SMART ANSWER WRITING STRATEGY 🔖
ઘણા વિદ્યાર્થીઓ વાંચે છે ઘણું, પણ લખતી વખતે અટકી જાય છે. કારણ કે મુખ્ય પરીક્ષામાં માત્ર જ્ઞાન નહીં, પણ જાણેલી બાબતને મર્યાદિત સમયમાં યોગ્ય રીતે રજૂ કરવાની આવડત પણ જરૂરી છે.
✅ દરરોજ કેટલો સમય આપવો?
👉 શરૂઆતમાં દરરોજ 60 થી 90 મિનિટ માત્ર જવાબલેખન માટે ફાળવો.
✅ દરરોજ કેટલું લખવું?
👉 ગુજરાતી : 1 પ્રશ્ન
👉 English : 1 પ્રશ્ન
👉 GS : 3 માર્ક્સના 4 પ્રશ્નો + 5 માર્ક્સના 3 પ્રશ્નો
📌 શરૂઆતમાં ઝડપ કરતાં જવાબની ગુણવત્તા પર ધ્યાન આપો.
✅ જવાબ લખતાં પહેલાં શું કરવું?
👉 પ્રશ્નમાં શું પૂછ્યું છે તે સમજો.
👉 જવાબના મુખ્ય મુદ્દાઓ મનમાં ગોઠવો.
👉 શક્ય હોય ત્યાં ઉદાહરણ, બંધારણીય અનુચ્છેદ, સમિતિ, સરકારી યોજના કે આંકડાનો ઉપયોગ કરો.
👉 અંતે ટૂંકું અને સચોટ સમાપન કરો.
✅ જવાબ લખ્યા પછી આ 3 બાબતો તપાસો!
🔹 પ્રશ્નની તમામ માગણીઓનો જવાબ આપ્યો છે?
🔹 મુદ્દાઓની યોગ્ય ગોઠવણ અને રજૂઆત છે?
🔹 આપેલી શબ્દમર્યાદા અને સમયનું પાલન થયું છે?
🔥 એક ખાસ ટિપ્સ :
🔗 જવાબ લખ્યા પછી તરત જ આદર્શ જવાબ વાંચો. તેમાંના બધા મુદ્દા યાદ કરવાનો પ્રયાસ ન કરો. તેના બદલે જુઓ કે તમે કયા મહત્વના મુદ્દા ચૂકી ગયા અને આગળના જવાબમાં શું સુધારી શકો.
યાદ રાખજો...
વાંચન તમને માહિતી આપશે, જ્યારે જવાબલેખન એ માહિતીને ગુણમાં ફેરવતાં શીખવશે!
📢 મહત્ત્વપૂર્ણ નિમણૂક | CURRENT AFFAIRS
🇮🇳 પ્રકાશ રાજપુરોહિત બન્યા નાયબ ચૂંટણી કમિશનર
🔹 વર્ષ 2010ની બેચના IAS અધિકારી પ્રકાશ રાજપુરોહિતની ભારતના ચૂંટણી પંચ (ECI) માં નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
📚 સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ મુદ્દા
🔸 નામ: પ્રકાશ રાજપુરોહિત
🔸 કેડર: રાજસ્થાન
🔸 બેચ: 2010
🔸 નિમણૂક: નાયબ ચૂંટણી કમિશનર
🔸 સંસ્થા: ભારતનું ચૂંટણી પંચ (ECI)
https://t.me/sarthvidyapith
હાથમાં દાંડિયા પકડવાના સમયે
વિદ્યાર્થીઓ હાથમાં ચોપડી પકડીને બેઠા છે
હે મા અંબે!!
આ વિદ્યાર્થીઓને એટલા આશીર્વાદ આપજે
આવતી નવરાત્રી પહેલા એમના ઘરે નિમણૂક પત્ર પહોંચી ગયો હોય અને ધામધૂમથી આવતી નવરાત્રિ મનાવતા હોય.
જય માં અંબે!!
#CCE
☝️CCE વાંધા અરજી માટે કાલે છેલ્લો દિવસ છે.
તા. 12/10/2026 રાત્રે 11:59 સુધી વાંધા અરજી કરી શકાશે
