cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Gujarati Official

Gujarati Channel Like My Poetry And Post in this Channel. Promotion Rate (Limited Time Offer) ₹1̶0̶0̶0̶ - ₹ 799.00/- Per Post 24hr After Post Deleted. Donation Link Here : https://bit.ly/47HzD8t Contact ➻ @VeeRa_Bot

إظهار المزيد
مشاركات الإعلانات
24 187
المشتركون
+324 ساعات
+287 أيام
+12030 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

❝Güjârātí😋😜😎❞ ❛❛પાયાના પથ્થર હોય એને તો હંમેશા દબાઈને જ રહેવું પડે, તે બહાર નીકળવાનું કરે તો આખી ઈમારત ભાંગી પડે.❜❜ @Gujarati
إظهار الكل...
👍 15👏 1
💯
👌
🔥
❝Güjârātí😋😜😎❞ ❛❛જોવું છે, કેટલો છે તમારા હદયમાં પ્રેમ મારા નહી, તો કોઈ બીજાના જરા બનો.❜❜ - મરીઝ @Gujarati
إظهار الكل...
👍 7🔥 5
💯
👌
🔥
❝Güjârātí😋😜😎❞ ❛❛શું ખરેખર પથ્થરમાં દેવ છે? બધે હાથ જોડવાની ટેવ છે? મદિરા વગર પણ નશો ચડે, તો શું એમાં કોઈ હેરફેર છે? આયખું ગાળ્યું જેણે મંદિરે, સાચે જ એ હરખભેર છે? મણકા ઘસાયા માળા ફેરવી, તોય તારા મારામાં કોઈ ફેર છે? મિજાજ ભલે જુદો તારો મારો, પણ મારે ને એને કોઈ વેર છે?❜❜ - ડૉ. રાહુલ પંડ્યા. @Gujarati
إظهار الكل...
👍 13🥰 7
💯
👌
🔥
❝Güjârātí😋😜😎❞ ❛❛નયનોમાં તમે વસ્યા છો, બીજી કોણ સમાય, ધાગો હોય તો તોડી દઉં, પ્રીત નાં તોડી જાય.❜❜ @Gujarati
إظهار الكل...
20👍 10💔 1
👌
😍
❤️
❝Güjârātí😋😜😎❞ ❛❛એમણે કહ્યું કે, તમારી આંખો બહુંજ સુંદર છે, અમે પણ કહ્યું કે, તમારાં સપનાં બહું જુએ છે.❜❜ @Gujarati
إظهار الكل...
21👍 4🔥 1
👌
😍
❤️
❝Güjârātí😋😜😎❞ ❛❛તને ક્યાંથી ખબર તારા વિશે શાયરી એટલે શું, મારા શબ્દની શોભા વધારવાનો નર્યો અખતરો છે.❜❜ @Gujarati
إظهار الكل...
15👍 2🔥 2
👌
😍
❤️
❝Güjârātí😋😜😎❞ ❛❛આખા જગથી એ સાવ છાનું છે, તારી યાદોનું મનમાં ખાનું છે. એનું કંઈ પેચકસ કે પાનું છે? મનનું ભંડકિયું ખોલવાનું છે. નભનો ખૂણેખૂણો ફરી લો પછી, એય પિંજર શુ લાગવાનું છે. સૌને જોઈ લીધા મનાવી, હવે આપણે મન મનાવવાનું છે. સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે, સામાએ તે પચાવવાનું છે. કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’? દુઃખને તારે જ છોડવાનું છે.❜❜ – હેમંત પૂણેકર @Gujarati
إظهار الكل...
👍 12👏 1
💯
👌
🔥
❝Güjârātí😋😜😎❞ ❛❛દોરડું ભલે દુ:ખનું રહ્યું, હીંચકો તો કાયમ સુખનો જ ખાવાનો.❜❜ @Gujarati
إظهار الكل...
👍 20🔥 1
💯
👌
🔥
❝Güjârātí😋😜😎❞ ❛❛અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને !! સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને !!❜❜ @Gujarati
إظهار الكل...
17👍 16🔥 1
👌
😍
❤️
❝Güjârātí😋😜😎❞ ❛❛જીવનચાકડે ઘુમી ઘુમીને, રોજ થોડું ઘડાતી આવી. કાચી માટીનું કલેવર જુનું, ટપ ટપ નીત ટિપાતી આવી. ટક ટક ટક ટક પડે ટકોરાં, નિભાડે તપતી તવાતી આવી. પોત નવુંને ભાત પાડવાં, રોજ જીણું કંતાતી આવી. મોહ-માયાનાં જાળાં ગુંથ્યાં, જાળ રોજ ગુંથાતી આવી. પિંડદાનનાં પાનેતરને, ચારેકોર વણાતી આવી. માટી છું ને માટી થઈ જઈશ. જીંદગી આખી વચ્ચે આવી.❜❜ @Gujarati
إظهار الكل...
👍 20🔥 10🥰 3
💯
👌
🔥
اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.