cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Suvichar 🧿

Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact Us: @Suvicharbot Channel : @Suvichar Instagram: SuvicharNet   Support us...😊

إظهار المزيد
مشاركات الإعلانات
4 808
المشتركون
لا توجد بيانات24 ساعات
-87 أيام
+2030 أيام
أرشيف المشاركات
"લક્ષ્મી" કરતાં "લક્ષણ" વધારે મહત્વનાં છે,.... કારણ કે જેના "લક્ષણ" જાય છે... તેની "લક્ષ્મી" પણ જાય છે... @Suvichar
إظهار الكل...
👍 8
👍
👌
ટકી જાય એ પ્રેમ ,અને ટકાવવો પડે એ સંબંધ... - જાગૃતિ ટુકડીયા @Suvichar
إظهار الكل...
👍 4❤‍🔥 2
👍
👌
"ટીકાકારો" સાથે "ચર્ચા" કરવી એ "ગાલ" પર બેઠેલા "મચ્છરને" મારવા જેવું છે.., "મચ્છર" મરે કે ઉડી જાય "તમાચો" તો "તમને જ" પડશે.!!!! @Suvichar
إظهار الكل...
👍 4
👍
👌
માર્ગદર્શન સાચું હોય ને... તો દિવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે...! @Suvichar
إظهار الكل...
👍 4
👍
👌
કયારેક જિંદગી એવા રસ્તા પર લાવીને ઊભા રાખી દે છે કે, જો બોલીએ તો સબંધ તૂટે અને ન બોલીએ તો આપને પોતે તૂટી જાઇએ..!! @Suvichar
إظهار الكل...
👏 8 2
👍
👌
આ દુનિયામાં એવો એક પણ ચેહરો નથી, જે સ્માઈલ કર્યા પછી સુંદર ના દેખાય. Keep smiling 😁...👍🏻 @Suvichar
إظهار الكل...
❤‍🔥 5👍 3
👍
👌
ન હથિયારથી મળે છે, ન અધિકારથી મળે છે, મિત્રો તો માત્ર વિશ્ર્વાસ અને વ્યવહારથી જ મળે છે. @Suvichar
إظهار الكل...
👍 4
👍
👌
કોણે કહ્યું અઘરી છે જીંદગી ,કોણે કહ્યું એકલવાયી છે જીંદગી..!! વાવી તો જુઓ બે દાણા સ્નેહતણા , ખુશીઓનો મબલખ પાક છે જીંદગી…!! @Suvichar
إظهار الكل...
👍 2 1
👍
👌
"જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉં, પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉં, અહમ્ અને ગુસ્સાને ખંખેરી લઉં, સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉં" @Suvichar
إظهار الكل...
🔥 2❤‍🔥 1
👍
👌
દુર થી જોશો તો સ્ત્રી હમેશાં ખુશ દેખાશે… પણ એના હૃદયમાં ઝાંખી જોજો, ખુણે ખાચરે રડતી દેખાશે… @Suvichar
إظهار الكل...
👍 2
👍
👌
" પોતાના કામથી નામ બનાવો, એક દિવસ તમારા નામથી કામ થશે." @Suvichar
إظهار الكل...
5👍 2
👍
👌
કેવી રીતે સાબિત કરવું કે આપણે સાચા છીએ લાગણીઓ કોઈને સમજાતી નથી.. અને એક્ટીંગ આપણને આવડતી નથી... @Suvichar
إظهار الكل...
👍 2 1
👍
👌
ભટકયા કરુ છું સતત, એક સ્થાનથી બીજા સ્થાને.. ક્યાંક, કદાચ હું મને મળી જાવ.. મને મારા મનગમતા. સ્થાનમાં...!! @Suvichar
إظهار الكل...
2
👍
👌
ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે .... @Suvichar
إظهار الكل...
👍 3
👍
👌
કાગળ પોતાની કિસ્મત થી ઉડે છે અને પતંગ પોતાની કાબીલીયત થી ઉડે છે. એનો મતલબ કિસ્મત સાથ આપે કે ના આપે પણ કાબીલીયત જરૂર સાથ આપશે. @Suvichar
إظهار الكل...
❤‍🔥 3👍 2
👍
👌
જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. @Suvichar
إظهار الكل...
👍 1❤‍🔥 1
👍
👌
જેઓ મહાન હોઈ છે તે એવી શાશ્વત બાબત સાથે જીવે છે, તેઓ અકુદરતી બાબત સ્વીકારતા નથી, તેઓ વાસ્તવિકતાને વળગી રહે છે, તેઓ દેખડાને મહત્વ આપતા નથી. તેઓ એક બાબતને નકરી કાઢે છે, બીજી બાબતને અપનાવી લે છે. @Suvichar
إظهار الكل...
👍 1❤‍🔥 1
👍
👌
દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને બેઠો છું, મુખે મુસ્કાન અને અંદર તોફાન લઈને બેઠો છું… @Suvichar
إظهار الكل...
🔥 1
👍
👌
❝ѶɘɘRɐ😎😋😜❞ ❛❛કોઈ ને અધૂરું મેળવું એની કરતાં સારૂં ઈ કે એને સાવ ખોઈ દેવું.❜❜ @Suvichar
إظهار الكل...
💯 2
💯
👌
🔥
એટલું જ ઝુકો કે જેટલું સાચું હોય વિના કારણ ઝૂકવાથી બીજાનો અહમ વધે છે. @Suvichar
إظهار الكل...
💯 6
👍
👌
દરેક માટે ધન ની વ્યાખ્યા અલગ હોય છે, જેવી જેની મતી ઍવી ગતિ. @Suvichar
إظهار الكل...
🤯 1
👍
👌
❝ѶɘɘRɐ😎😋😜❞ ❛❛ખુશીની પાછળ સંતાયેલુ એક આસું ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ અને ચુપ રહેવા પાછળ નું કારણ અમુક લોકો જ સમજી શકે છે.❜❜ @Suvichar
إظهار الكل...
8👍 3❤‍🔥 2
💯
👌
🔥
❝ѶɘɘRɐ😎😋😜❞ ❛❛છે તારી જ અંદર આનંદ, જરા શોધ કર, દુનિયાની છોડ ફીકર, જરાક તો મોજ કર.❜❜ @Suvichar
إظهار الكل...
7❤‍🔥 4👍 1
💯
👌
🔥
❝ѶɘɘRɐ😎😋😜❞ ❛❛યાદો ની પણ એક વ્યથા હોય છે, સાચા સંબંધો ની પણ અધુરી કથા હોય છે.❜❜ @Suvichar
إظهار الكل...
❤‍🔥 5👍 2
💯
👌
🔥
❝ѶɘɘRɐ😎😋😜❞ ❛❛જાણ્યુ કે અહી ચહેરા પર ચહેરા હોય છે, જાણ નથી હોય એવા પણ મોહરા હોય છે.❜❜ - વ્યાસ દિનેશ-દિનકર @Suvichar
إظهار الكل...
❤‍🔥 3👍 2
👍
👌
00:07
Video unavailableShow in Telegram
إظهار الكل...
❤‍🔥 4👍 2
💯
👌
🔥
એકાદ કોડીયામા દીવેલ થઈએ તો બસ છે… રાત્રે સૂરજ ઉગાડવા નું આપણું ગજું નથી... 🙏🏻દિવાળી ની શુભકામના🙏🏻 @Suvichar
إظهار الكل...
2👍 1❤‍🔥 1
😍
🙏
👍
થાકી ગયેલું આ હ્રદય, અકસીર દવા માંગે છે... તારો હાથ ઝાલી, થોડું ચાલવા માંગે છે... @Suvichar
إظهار الكل...
👍 4 3
👍
👌
ખુશીની પાછળ સંતાયેલુ એક આસું ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ અને ચુપ રહેવા પાછળ નું કારણ અમુક લોકો જ સમજી શકે છે @Suvichar
إظهار الكل...
5🔥 2
👍
👌
યાદો ની પણ એક વ્યથા હોય છે… સાચા સંબંધો ની પણ અધુરી કથા હોય છે… @Suvichar
إظهار الكل...
10👍 2
❤ 4
👍 1
👌
सोनेरी संध्या अपने ही मन को मनाते मनाते... जाने कितनी अन-बन हो गई है ख़ुद से...!! @Suvichar
إظهار الكل...
❤‍🔥 4👍 1 1
👍
👌
મારા અને નસીબ વચ્ચે, એક લડાઈ હમેશાં ચાલે છે... હું, એના ફેસલાઓથી પરેશાન છું, અને, એ મારા હોસલાથી પરેશાન છે. @Suvichar
إظهار الكل...
👍 18❤‍🔥 4 2🔥 1
👍
👌
ધીરજ ધરી શકે એ ધાર્યું કરી શકે..."સહન" કરે એ સર્જન કરી શકે.." જતુ " કરે એ જાળવી શકે... અને " સ્વીકારી" શકે એ સમજી શકે.... @Suvichar
إظهار الكل...
🔥 5
👍
👌
મરતા નથી હોતા બધા લોકો મોતથી,,, કોઈને જિંદગીનો માર લાગે છે,,, અમથા નથી વળતા "વૃદ્ધો" કમરથી,,, "સંઘરેલા આંસુ" નો એને ભાર લાગે છે... @Suvichar
إظهار الكل...
👍 3👏 1
👍
👌
આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે, આનંદ ત્યાં છે જ્યં મન મળે… @Suvichar
إظهار الكل...
🕊 6 5👍 1
💯
🖤
👍
ગુસ્સો આવે ત્યારે રોકતા શીખો ભૂલ થાય તો નમતા શીખો, સંબંધો કયારેય પોતાની મેળે તૂટતા નથી અહંકાર અજ્ઞાન અને ખોટું વલણ તોડી નાખે છે @Suvichar
إظهار الكل...
❤‍🔥 9
👍
👌
સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય પરંતુ સારો વ્યવહાર કરોડોના હૃદયને ખરીદવાની તાકાત રાખે છે @Suvichar
إظهار الكل...
👍 4 1
👍
👌
પ્રેમ તો જો કે સનાતન ને પુરાતન લાગશે કિંતુ જે કરશે અનુભવ એને નૂતન લાગશે..!! પ્રેમ એટલે અંજપાની પરાકાષ્ઠા.. પ્રેમ એટલે પ્રથમ વાર ચુંબનમાંથી ગુંજેલા મીઠો મુદુ ચીત્કાર.. જીવનનો સૌથી નિર્દોષ છતા સૌથી ઉતેજનાપૂર્ણ એકરાર એટલે પ્રેમ... @Suvichar
إظهار الكل...
👍 2 2
👍
👌
જેમની પાસે "પોતાના" છે એ એમની સાથે રિસાય છે, જેમની પાસે કોઈ નથી એ "પોતાના" માટે.......તરસે છે. ............કાલે ના "અમે" હશું, ના ......."ફરિયાદો" હશે, બસ ખાલી યાદોનું......."એકાંત" હશે. જે પળો છે... ચાલો "સાથે જીવી" લઈએ, ખબર નહીં........કાલે જિંદગીનો શું 'ફેંસલો' હશે. @Suvichar
إظهار الكل...
❤‍🔥 5👍 3
👍
👌
રાવણ તારા રાવણને હું બાળું, પણ મારાને હું પંપાળું! મારું સત્ય સોળ આના, તારું સાત ગરણે ગાળું. મારું બધું ઉજળું ઉજળું, તારું બધું જ કાળું કાળું. તારો ન્યાય છડેચોક ને, મારા પરનાં સવાલ ટાળું. મારા રાવણની આંખે હું, તારા મહીં રાવણ ભાળું. વિજ્યા દશમીની હાર્દિક શુભકામનાઓ.. @Suvichar
إظهار الكل...
👍 5 1
👍
👌