cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Suvichar 🧿

Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact Us: @Suvicharbot Channel : @Suvichar Instagram: SuvicharNet   Support us...😊

إظهار المزيد
مشاركات الإعلانات
4 818
المشتركون
+324 ساعات
+77 أيام
+1530 أيام
أرشيف المشاركات
તાંબુ પિતળ અને મુરખ નર આ તો વિણ બજાવ્યા બાજે.. પણ હેમ ના બાજે હે સખી..! ઇ તો બાજે તોયે લાજે... @Suvichar
إظهار الكل...
👍 3
👍
👌
લખી લો કાયમી સરનામું અમારું… મુકામ પોસ્ટ, હૃદય તમારું… @Suvichar
إظهار الكل...
4👍 3
👍
👌
એ જિંદગી તે તો એટલા બધા મસ્ત - મસ્ત અનુભવ કરાવ્યા છે મને, કે કદાચ જો મને બીજો જન્મ માનવ અવતારમાં જ મળે તો હું પહેલો જોગી થાવ..... @Suvichar
إظهار الكل...
3👍 1
👍
👌
જિંદગીમાં જો બધું જ મળી જાય તો જિંદગી જીવવાની મજા ન આવે, અરે યાર, મજા તો એમાં છે કંઈક અધૂરું એના તરફથી રહે ને કંઈક અધૂરું મારા તરફથી ...... @Suvichar
إظهار الكل...
6
👍
👌
એકલો હતો મેં પણ કોઈ ની યાદો માં નહતો મેં.... એની profile જોતો મેં.. પણ like કરતો નહતો મેં.... એનું last seen જોતો મેં... પણ એને msg કરતો નહતો મેં... એના માટે selfish હતો ... પણ selfless નહતો મેં.... ક્યારેક વાતો કરતો એના જોડે.... પણ એને જોયા કરતો નહતો મેં... ક્યારેક એ ગલી પાસેથી નીકળતો મેં.. પણ એના ઘર ને જોયા કરતો નહ1તો મેં.. ગીતો સાંભડતો મેં .... પણ એ ગીતો માં એને imagin કરતો નહતો મેં... અને સાચું કઉ તો ... આવો નહતો મેં.....આવો નહતો મેં..... @Suvichar
إظهار الكل...
👍 8🥰 4 2🔥 1😭 1
👍
👌
━━━━━━━━━━━━━━━━━━━━ 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿 👉🏿👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👈🏿 👉🏿👉🏾👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👈🏾👈🏿 👉🏿👉🏾👉🏽👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👈🏽👈🏾👈🏿 👉🏿👉🏾👉🏽👉🏼👇🏻👇🏻👇🏻👈🏼👈🏽👈🏾👈🏿 👉🏿 👉🏾 TG: @Suvichar 👈🏽👈🏾👈🏿 👉🏿👉🏾👉🏽👉🏼👆🏻👆🏻👆🏻👈🏼👈🏽👈🏾👈🏿 👉🏿👉🏾👉🏽👆🏼👆🏼👆🏼👆🏼👆🏼👈🏽👈🏾👈🏿 👉🏿👉🏾👆🏽👆🏽👆🏽👆🏽👆🏽👆🏽👆🏽👈🏾👈🏿 👉🏿👆🏾👆🏾👆🏾👆🏾👆🏾👆🏾👆🏾👆🏾👆🏾👈🏿 👉🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👈🏿 ━━━━━━━━━━━━━━━━━━━━ Share With Your Friend and Family
إظهار الكل...
🔥 3👍 1
સાચા સંબંધને તોડવાની ભૂલ ના કરતા સાહેબ, ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી લીલા નહીં થાય !! @Suvichar
إظهار الكل...
💯 2👍 1
👍
👌
એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો એક ક્ષણ માટે જ વાણી રૂપી મંથરા આપણી વચ્ચે હતી... @Suvichar
إظهار الكل...
👍 4
👍
👌
ન રહીશ જયારે હું, અછત બસ એટલી રહેશે… હરહંમેશ તને જ શોધતી આંખો, પછી તારે શોધવી પડશે… @Suvichar
إظهار الكل...
❤‍🔥 3
👍
👌
સંબંધ એટલે, જે ન કરે કોઈ માંગણી, સમજે એકબીજાની લાગણી, જે ઝાલી રાખે આંગળી, અને જેના વગર દુનિયા લાગે પાંગળી . @Suvichar
إظهار الكل...
9👍 6👏 2
👍
👌
લાગણી સમજદાર થઈ ગઈ છે,!                             રંગ, રૂપ અને રોકડા, જોઇને જ આગળ વધે છે...!! @Suvichar
إظهار الكل...
12🫡 5👍 3💯 1
💯
🖤
👍
લોકો જે કહે છે તે નહીં, તમને જે આવડે છે તે કરો હંમેશા ખુશ રહે શો..!! @Suvichar
إظهار الكل...
👍 4
👍
👌
સૌ પ્રવાસીઓને એની જાણ છે; આપણે બેઠા એ ખોટું વ્હાણ છે! કોઈ તલસે શ્વાસ ચાલુ રાખવા, કોઈને ચાલે છે એ મોકાણ છે! અનિલ ચાવડા @Suvichar
إظهار الكل...
❤‍🔥 3
👍
👌
00:14
Video unavailableShow in Telegram
إظهار الكل...
👍 6🔥 1
💯
🖤
👍
કડવી સચ્ચાઈ: પૈસો 💴માનવી ને ખરીદી ગયો... અને...... માનવી એ ભ્રમમાં રહી ગયો કે... પૈસાથી 💶બધુ ખરીદી શકાય.. @Suvichar
إظهار الكل...
❤ 1
👍 1
👌 1
કડવી સચ્ચાઈ: પૈસો 💴માનવી ને ખરીદી ગયો... અને...... માનવી એ ભ્રમમાં રહી ગયો કે... પૈસાથી 💶બધુ ખરીદી શકાય.. @Suvichar
إظهار الكل...
👍 8
👍
👌
અપેક્ષા નું એ અંતિમ પીંછું ખર્યા પછી સંબંધ હળવો ફૂલ બની ગયો... સમજાયું નહીં 'ભાર' ગયો કે 'વજન'… @Suvichar
إظهار الكل...
👍 2
👍
👌
માત્ર આજ આપણને મળી છે જીંદગી કાલની કોઈ ને ક્યાં ખબર છે નમીએ, ગમીએ, અને સુખ દુઃખમાં એક બીજાને કહીએ, તમે ફિકર ના કરો અમે છીએ. માફી માંગવાનો હક્ક મારો છે અને માફ કરવા નો અધિકાર તમારો છે, આશા છે આપ મને માફ કરશો. પર્યુષણ પર્વ પહેલા ખરા અંતર ભાવ થી સૌને મિચ્છામી દુક્કડમ
إظهار الكل...
👍 2👏 1😭 1
👍
👌
Photo unavailableShow in Telegram
إظهار الكل...
👍 3
👍
👌
ઉંચાઈ પર એજ પહોંચે છે જેના વિચારમાં પ્રતિશોધ ના બદલે પરિવર્તન ની વિચાર ધારા હોય છે...! @Suvichar
إظهار الكل...
❤‍🔥 9👍 3
💯
🖤
👍
રાખ્યો છે પ્રજ્વલિત 'ચિરાગ' એક આશનો; હ્રદયની મઢુલીમાં બીજો કોઈ ઉજાસ નથી. @Suvichar
إظهار الكل...
👍 3
👍
👌
એ હાલો ચા પીવા........ દુ:ખની  દાહક  છે  ચા, મિત્રોની  ચાહત છેે ચા. કોણે  કીધું  લાગે ભૂખ, અપ્પામા  રાહત છે ચા. નથી ગમતું સાંજ સવાર, મધમધતુ  જામ  છે  ચા. એવોર્ડ કરતાં ય અધિક, ઓળખની ખાણ છે  ચા. રોજ બને બબ્બે ટેમ ઘેર, પરિવારનો મીઠો પ્રેમ છે ચા. @Suvichar
إظهار الكل...
👍 4😍 4
👍
👌
ઘરના એક ખૂણામાં સૌ ભગવાન રાખે છે પણ ખોટું કરવામાં ક્યાં ધ્યાન રાખે છે!? @Suvichar
إظهار الكل...
👍 2
👍
👌
00:14
Video unavailableShow in Telegram
إظهار الكل...
👍 6❤‍🔥 2🔥 1
💯
🖤
👍
હ્રદય ના હાલ અમે પણ જોયા છે… બે-ખબર ને હસતા ને મૌજ માં જોયા છે… @Suvichar
إظهار الكل...
👍
👌
00:20
Video unavailableShow in Telegram
إظهار الكل...
👍 9
💯
🖤
👍
' જીંદગી તારાથી હું થાકી ચૂક્યો છું.' ઉંમર પહેલાં ઘણાબધા અનુભવો આંકી ચૂક્યો છું, જિંદગી તારાથી હવે થાકી ચૂક્યો છું, દોડ આ જિંદગીની ક્યારે પૂરી થતી હશે ખબર નહી હું તો શરૂઆતમાં જ થાકી ચૂક્યો છું, કહે છે બધા કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી તેમ છતાં હું આ સમયથી જ હારી ચૂક્યો છું, મારાથી બનતા પ્રયાસો તો મે કરી લીધા હવે જીવન રૂપી મારી આ નાવને ભગવાનના હાથમાં આપી ચુક્યો છું, જીંદગી તારાથી હું થાકી ચૂક્યો છું. - સંજય ઝોલાપરા @Suvichar
إظهار الكل...
👍
👌
'જીવવું હવે ગમતું નથી' આમને આમ હવે જીવવું ગમતું નથી, પરિસ્થિત સામે લડવું ગમતું નથી , અંદરથી ગૂંગળામણ વધી ગયું છે ઘણું બધું છતાં પણ બધાની સામે રડવું ગમતું નથી, સવાલો વધી રહ્યા છે દિવસેને દિવસે પણ ખબર નહી હવે જવાબો દેવા ગમતા નથી, ખૂબ થાકી ચૂક્યો છું હું જિંદગી તારાથી તારી સામે લડવું પણ મને ગમતું નથી , કારણો છે જીવવાના ઘણા બધા એટલે જ આમ અધવચ્ચે મરવું નથી ગમતું . @Suvichar
إظهار الكل...
👍
👌
પરોપકાર ખોબે ખોબે જ્ઞાન વહેંચીએ તો સારુ. પ્રેમ તણો ઉપહાર વહેંચીએ તો સારું. ખુશીની સોગાતો વહેંચીએ તો સારું. દુઃખ ખરીદવા હાટ માંડીએ તો સારું. સત્યના સાચા રાહો ઘડીએ તો સારું. જુઠ્ઠાનો જગે ના સાથ દઈએ તો સારું. સુખ શાંતિ પ્રેમથી વહેંચીએ તો સારું. માંગ્યા વિણ સહાયો કરીએ તો સારું. જન કલ્યાણનાં કાર્યો કરીએ તો સારું. પરોપકારમાં ભવ વિતાવિએ તો સારું. @Suvichar
إظهار الكل...
👍
👌
00:12
Video unavailableShow in Telegram
إظهار الكل...
💯
🖤
👍
તુફાની વાયરાથી એટલે ડાળી ડરી છે ક્યાં? ખરે છે ફૂલથી ઝાકળ, કદી ખુશ્બુ ખરી છે ક્યાં? @Suvichar
إظهار الكل...
👍
👌
નમતી ડાળને કારણ વિના વાઢી નાખી.. પછી છાંયડાની ખોજમાં જિંદગી આખી કાઢી નાખી... @Suvichar
إظهار الكل...
👍
👌
00:10
Video unavailableShow in Telegram
إظهار الكل...
💯
🖤
👍
મિત્રો મને કૈંક મિત્રો તો એવા મળ્યાં છે, મને છાંય દેવાં એ તડકે બળ્યાં છે. કો પાણીકળા-શી નજર એમની છે, છુપાવ્યાં જે આંસુ તે પળમાં કળ્યાં છે. તિમિરને સદા કાળ હડપાર રાખ્યું, થઈ મીણબત્તી એ સતત ઓગળ્યાં છે. ભલે જીભથી એ કડવા છતાં પણ, ખબર છે મને એ ભીતરથી ગળ્યાં છે. ગયે ભવ હશે અશ્રુ લુછ્યાં કોઈનાં, મને આ ભવે મિત્ર થઈ એ ફળ્યાં છે. કિશોર બારોટ @Suvichar
إظهار الكل...
👍
👌
નવો દિવસ છે નવી વાત કરીએ, કાલે હારી ગયા હતા તો શું થયું … ચાલો આજે નવી શરૂઆત કરીએ.. @Suvichar
إظهار الكل...
👍
👌
ખૂબ ખજાના ખોયા છે, એવાય મૌસમ જોયા છે… ખૂબ પલળતા લોકોને અંદરથી કોરા જોયા છે... @Suvichar
إظهار الكل...
👍
👌
ખાઈ વાદળની ઠેસ ચોમાસું, લ્યો કરે શ્રીગણેશ ચોમાસું. જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ, હું કરું કોને પેશ ચોમાસું. – મનોજ ખંડેરિયા @Suvichar
إظهار الكل...
👍
👌
વાંચી ને મીઠાશ શબ્દો ની, એ દોડી આવ્યાં ખાતરી કરવાં, શ્યાહી નાં ખડિયામાં ક્યાંક મધનું ભેળસેળ તો નથી કરતાં. @Suvichar
إظهار الكل...
👍
👌
જીવતા જ મને જાણી લેજો, મર્યા પછી માતમ ન કરતા... છે પ્રાણ હજુ ત્યાજ પાળી લેજો, મોત પછી મને થાળ ન ધરતા... @Suvichar
إظهار الكل...
👍
👌
" સંગાથ લઈને " લાગણીનો લીલો સથવારો લઈને, નીકળી છું વરસાદનો સંગાથ લઈને.‌ મન મંદિરમાં ગહેરી કોઈ હામ ભરી, નીકળી છું હદયમાં ચિત્કાર ભરીને. આંખો મારી કોઈને શોધવામાં રહીં, નીકળી છું મનમાં નવો સંકલ્પ કરીને. લાગણીઓ ક્યાં ખાલીખાલી વરસે છે, નીકળી છું હું પ્રેમની સરવાણી બનીને.‌ પ્રેમની ધારાને કોઈ પથ્થર ક્યાં નડે છે, નીકળી છું શીલા તોડતો ધોધ બનીને. @Suvichar
إظهار الكل...
👍
👌