ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

الذهاب إلى القناة على Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

إظهار المزيد
1 636
المشتركون
-124 ساعات
-17 أيام
+6130 أيام
أرشيف المشاركات
ચાલો આવી જાઓ મિત્રો અંકસૂઝ ચેપ્ટર માટે............... તમામ મિત્રોએ બુક અને પેન લઈને દાખલા ગણીને જવાબ આપવાનો ફરજિયાત પણ .......

આજે રાત્રે મોડેથી રીઝનીંગનો એક સરસ ટોપિક એટલે "અંકસુઝ" ના પ્રશ્ન મુકવામાં આવશે જે દરેક મિત્રો ગણતરી કરીને જવાબ આપો તેવી આશા.........

MPHW , FHW ANE MUKHYA SEVIKA NI UPDATE TUK SAMAY MA AVSE

આજે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે ગ્રામસેવકની અપડેટ આપવામાં આવી છે તેના પરથી આપણને એવું લાગી રહ્યું છે કે પંચાયત ભરતી બોર્ડ ઓક્ટોબરથી તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા આગળ વધારશે........... MPHW,FHW Ane mukhya sevika nu have CBRT mujab exam lese

ગ્રામ સેવક exam upadate
ગ્રામ સેવક exam upadate

photo content
+1

photo content

https://www.youtube.com/live/Rb78L8LTGX8?si=4wFyaoVELQVbormX આ લિંક પર આજે 08 વાગ્યે જાની સર લાઈવ આવશે બધા વિધાર્થીઓ જોડાઈ જજો લાઈવ

Hello મિત્રો આજે જાની સર લાઇવ આવવાના છે ચેપ્ટર 👍 સરખામણી જે પોલીસ, MPHW, FHW અને મુખ્ય સેવિકા બધા માટે ઉપયોગી ટોપિક most imp topic che પેન અને બુક લઈને બરોબર 08 કલાકે આવી જજો લાઈવ....

Hello... બધા વિધાર્થીઓ જોડાઈ જજો લાઈવમાં આજે જાની સર સાથે ભુક્કા કાઢી નાખવાના છે

https://www.youtube.com/live/Rb78L8LTGX8?si=4wFyaoVELQVbormX આ લિંક પર આજે 08 વાગ્યે જાની સર લાઈવ આવશે બધા વિધાર્થીઓ જોડાઈ જજો લાઈવ

Repost from Quiz all in 1

ચાલો 08 ના ટકોરે આવી જજો લાઈવ

Hello મિત્રો આજે જાની સર લાઇવ આવવાના છે નીચેના ચેપ્ટરની આજે ચર્ચા કરીશું 1) અંકસૂઝ 2) નિશાની શ્રેણી 3) સમસબંધ. જે પોલીસ, MPHW, FHW અને મુખ્ય સેવિકા બધા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક
પેન અને બુક લઈને બરોબર 08 કલાકે આવી જજો લાઈવ.... સાથે ગણીશું

Hello મિત્રો આજે જાની સર લાઇવ આવવાના છે ચેપ્ટર........... 1) અંકસૂઝ 2) નિશાની શ્રેણી 3) સમસબંધ...... જે પોલીસ, MPHW, FHW અને મુખ્ય સેવિકા બધા માટે ઉપયોગી ટોપિક most imp topic che પેન અને બુક લઈ ને બરોબર 08 કલાકે આવી જજો લાઈવ....

Hello... બધા વિધાર્થીઓ જોડાઈ જજો લાઈવમાં આજે જાની સર સાથે ભુક્કા કાઢી નાખવાના છે

Hello... બધા વિધાર્થીઓ જોડાઈ જજો લાઈવમાં આજે જાની સર સાથે ભુક્કા કાઢી નાખવાના che