ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

الذهاب إلى القناة على Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

إظهار المزيد
1 637
المشتركون
لا توجد بيانات24 ساعات
+27 أيام
+6430 أيام
أرشيف المشاركات
6) બે ઉમેદવારોની વચ્ચેની ચૂંટણીમાં, એકને કુલ મતના 56% મત મળ્યા અને તે 720 મતથી જીત્યો, તો કુલ થયેલા મતદાનની સંખ્યા કેટલી છે ?
Anonymous voting

5) જો એક ટોપલીમાંના 20% સફરજન સડી ગયા હોય અને 60 સારા સફરજન હોય, તો તેમાં કુલ કેટલા સફરજન હતા
Anonymous voting

4) X માંથી X ના 61% બાદ કરવા તે X ને ............ વડે ગુણાકાર કરવા બરાબર છે ?
Anonymous voting

3) 1 થી 90 સુધીની સંખ્યાઓની કેટલા ટકા સંખ્યાઓમાં તેમના એકમના સ્થાન પર 1 અથવા 9 આવે છે ?
Anonymous voting

2) સોમવારે, એક કંપનીના શેરના મૂલ્યોમાં 25% નો વધારો થયો. મંગળવારે, શહેરના નવા મૂલ્યમાં 20% નો ઘટાડો થયો. બે દિવસ દરમિયાન શહેરના મૂલ્યમાં ચોખવટ ટકાવારી ફેરફાર કેટલો હતો ?
Anonymous voting

1) એક ઉત્પાદનની કિંમતમાં 20% નો વધારો કરવામાં આવે છે અને પછી 10% નો ઘટાડો કરવામાં આવે છે તો કિંમતમાં કુલ કેટલો ટકાનો ફેરફાર થયો છે?
Anonymous voting

હાલો મારા વ્હાલા વિધાર્થી મિત્રો આજે ટકાવારીના દાખલા પોલ સ્વરૂપે તમારી સમક્ષ ધીમે ધીમે આવશે ....... તમે તમામ બુક અને પેન લઇને મારી સાથે સાથે સોલ કરીને જવાબ આપજો

સાતમ આઠમના તહેવારોના રંગોમાંથી હવે તમામ વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે તૈયારીના રંગમાં આવતા રહ્યા હશે એવી હું આશા રાખું છું, તો હવેથી આપણે CBRT EXAMને ધ્યાનમાં રાખી આજે ગણિતનું એક સરસ મજાનું ચેપ્ટર ટકાવારી ના પોલ આજે સાંજે મુકીશ. .. તો દરેક મિત્રો આજે ટકાવારીનું સરસ મજાનું રિવિઝન કરીને તમામ પોલનું ગણતરી કરીને જવાબ આપવા વિનંતી🙏 તો દરેક મિત્રો તૈયારી કરો અને ખુશ રહો 😂😂😂

🎉 ઓફર નો આજે છેલ્લો દિવસ ! 🦚 📚 તમામ કોર્સ પર 50% OFF! 🔥 માત્ર 3, 4 અને 5 તારીખ સુધી 🎁 Coupon Code: KANHA50 🚀 તમારી તૈયા
🎉 ઓફર નો આજે છેલ્લો દિવસ ! 🦚 📚 તમામ કોર્સ પર 50% OFF! 🔥 માત્ર 3, 4 અને 5 તારીખ સુધી 🎁 Coupon Code: KANHA50 🚀 તમારી તૈયારીને આપો Focus Zone સાથે નવી દિશા! 🎯📚 📲 આજે જ App Download કરો અને Offerનો લાભ લો. 👉 Focus Zone App Download: https://play.google.com/store/apps/details?id=com.soosdy.wczwop 💙 આ પોસ્ટ તમારા મિત્રો સાથે જરૂર Share કરો! 🦚✨ ☎️ Helpline :- 8140902161

🎉 જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર! 🦚 📚 તમામ કોર્સ પર 50% OFF! 🔥 માત્ર 3, 4 અને 5 તારીખ સુધી 🎁 Coupon Code: KANHA50 🚀 તમારી તૈ
🎉 જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર! 🦚 📚 તમામ કોર્સ પર 50% OFF! 🔥 માત્ર 3, 4 અને 5 તારીખ સુધી 🎁 Coupon Code: KANHA50 🚀 તમારી તૈયારીને આપો Focus Zone સાથે નવી દિશા! 🎯📚 📲 આજે જ App Download કરો અને Offerનો લાભ લો. 👉 Focus Zone App Download: https://play.google.com/store/apps/details?id=com.soosdy.wczwop 💙 આ પોસ્ટ તમારા મિત્રો સાથે જરૂર Share કરો! 🦚✨ ☎️ Helpline :- 8140902161

31/8/2026 ના રોજ લેવાયેલ પેપર(CBRT- ગૌણ સેવા) દરેક મીત્રો એ જોઇ લેવુ

🎉 જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર! 🦚💙 📚 તમામ કોર્સ પર 50% OFF! 🔥 માત્ર 3, 4 અને 5 તારીખ સુધી 🎁 Coupon Code: KANHA50 🚀 તમારી
🎉 જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર! 🦚💙 📚 તમામ કોર્સ પર 50% OFF! 🔥 માત્ર 3, 4 અને 5 તારીખ સુધી 🎁 Coupon Code: KANHA50 🚀 તમારી તૈયારીને આપો Focus Zone સાથે નવી દિશા! 🎯📚 📲 આજે જ App Download કરો અને Offerનો લાભ લો. 👉 *Focus Zone App Download:* https://play.google.com/store/apps/details?id=com.soosdy.wczwop 💙 આ પોસ્ટ તમારા મિત્રો સાથે જરૂર Share કરો! 🦚✨ 🔥 તૈયારી પણ • બચત પણ • સફળતા પણ! 🚀 Join Telegram:- https://t.me/focusszone

CCE exam 16 thi 28 September levase 👍
CCE exam 16 thi 28 September levase 👍

30/08/2026 ના રોજ રવિવારે

આ પેપર date- 31/08/2026 ના દિવસે લેવાયેલ છે તમામ મિત્રો જોય લેવું ગણિત અને રિઝનિંગ .............

junior pharmacist (2).pdf5.90 MB

આજે આટલું રાખીએ પણ તમામ મિત્રો આપેલા તમામ પ્રશ્નો સોલ કરજો આ બધા પ્રશ્નો એ CBRT EXAM ના મૂકવામાં આવે છે જેથી કરી ને સોલ કરવાનો પ્રયત્ન કરજો જય હિન્દ 💪💪💪💪

9) નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે ?
Anonymous voting

8) નીચેનામાંથી કઈ સંખ્યાઓની જોડી સહ અવિભાજ્ય છે ?
Anonymous voting

7) જો 7 અંકની સંખ્યા 435X394 એ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા દ્વારા વિભાજીત છે તો X ના સ્થાને આવતું મૂલ્ય શોધો ?
Anonymous voting