cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Gujarat Gk Express

✅ચેનલ નો ઉદ્દેશ માત્ર પરિક્ષા લક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનો છે Admin 👉 @Vcan007_bot ✅ચેનલ મા દરેક વિષય ની પરીક્ષાલક્ષી અપડેટ તેમજ પરીક્ષાલક્ષી એડવાન્સ મટીરીયલ મળતુ રહેશે

Ko'proq ko'rsatish
Reklama postlari
5 812
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-107 kunlar
-5930 kunlar
Postlar arxiv
🎉 છેલ્લા 3 દિવસ બાકી..!! 🥁 30 મેં સુધીમાં જોડાઓ અને 24% off મેળવી તૈયારી વેળાસર શરૂ જ કરી દો.. 📚 🎊 "CCE Group A - Understand CCE Mains" ⚡️ 🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫 જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍 💥 24% off છે 30 May સુધી... 🔥 શું? કેમ? કઈ રીતે? વગેરે સવાલોના જવાબ માટે આ Intro Video જોઈ લેજો.. https://youtu.be/pKWBDK1Bv2c?si=FYJRsu9apK-LxB9K વીડિયો લિંક ☝️ 📲 અને એપ્લિકેશન પર જોડાવવા માટે કોર્સની લિંક નીછે આપેલ છે. https://uejlz.on-app.in/app/oc/501651/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app0 ☝️ કોર્સ લિંક 🤝
Hammasini ko'rsatish...
🎊 Launching... "CCE Group A - Understand CCE Mains" ⚡️ 🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫 જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍 💥 24% off છે 30 May સુધી... 🔥 શું? કેમ? કઈ રીતે? વગેરે સવાલોના જવાબ માટે આ Intro Video જોઈ લેજો.. https://youtu.be/pKWBDK1Bv2c?si=FYJRsu9apK-LxB9K વીડિયો લિંક ☝️ 📲 અને એપ્લિકેશન પર જોડાવવા માટે કોર્સની લિંક નીછે આપેલ છે. https://uejlz.on-app.in/app/oc/501651/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app0 ☝️ કોર્સ લિંક 🤝
Hammasini ko'rsatish...
👍 1
😎 CCE Group - B માટેની ટેસ્ટનું શેડ્યુલ DWARKESH EDUCATION એપ્લિકેશન ઉપર પબ્લિશ થઈ ગયું છે. 📌 💯 આજે રાત્રે 9 વાગ્યાથી જ ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે...  👉 ટેસ્ટ સિરિઝમાં 30 મે સુધી 50% ડિસ્કાઉન્‍ટ રહેશે તમામ માટે... 🔥  જેને વેલીડીટી બાકી હોય એને ફરી પરચેસ કરવાની જરૂર નથી.  Link https://uejlz.courses.store/348154?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp click the link
Hammasini ko'rsatish...
*🔥April Month Newspaper Current Affairs Highlight🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕તાજેતરમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 % વિજ્ઞાનીઓની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ યાદી બહાર પાડી જેમાં કયા ભારતીય મૂળના વિજ્ઞાનીનો ટોપ-10 સમાવેશ થયો છે❓ *☑️ખગોળવિદ ડૉ.પંકજ જોશી* ⭕તાજેતરમાં એક વાહન, એક ફાસ્ટટેગનો નિયમ ક્યારથી લાગુ થયો❓ *☑️1 એપ્રિલથી* ⭕2 એપ્રિલ➖વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ⭕તાજેતરમાં કયા શહેરની સુજનીને GI (જીઆઈ) ટેગ મળ્યો❓ *☑️ભરૂચ* *☑️ગુજરાતની 10મી ઉત્પાદન બની* ⭕તાજેતરમાં DRDOએ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી પરમાણુ હથિયાર સંપન્ન બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું.તેની મારક ક્ષમતા કેટલી છે❓ *☑️1000 થી 2000 કિમી.* ⭕તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવ્યો❓ *☑️દક્ષિણ કોરિયા* ⭕તાજેતરમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું❓ *☑️ઓલિવિયા* ⭕તાજેતરમાં મહારાષ્ટ્રના મિરજ ગામમાં બનેલા કયા વાજિંત્રને જીઆઈ ટેગ મળ્યો❓ *☑️સિતાર-તાનપુરા* ⭕ભૌતિક શાસ્ત્રી ગૉડ પાર્ટીકલના શોધક જેમનું હાલમાં નિધન થયું❓ *☑️પીટર હિગ્સ* *☑️ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીત્યું હતું* ⭕આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *☑️ભારતીય મૂળના સાઈમન હેરિસ* ⭕ચંદ્રયાન-3 મિશન ટીમને અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિ બદલ અમેરિકાનો ટોચનો કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો❓ *☑️જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર* ⭕તાજેતરમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️રશિયા* ⭕તાજેતરમાં ભારતે ચીન સરહદે 17 હજાર ફૂટની ઊંચાઈએ એન્ટિ-ટેક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.તેને કયા નામે ઓળખવામાં આવે છે❓ *☑️કોનકર્સ એન્ટિ-ટેક ગાઇડેડ મિસાઈલ* ⭕તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટી20માં કયા ખેલાડીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા❓ *☑️નેપાળના દીપેન્દ્ર સિંઘે* *☑️કતાર સામે* *☑️યુવરાજસિંહ-પોલાર્ડ બાદ ત્રીજો બેટ્સમેન* ⭕ભગવાન શ્રી રામને પોતાની નૌકાથી ગંગા નદીને પાર લઈ જનાર નિષાદરાજ જયંતીની ઉજવણી ક્યાં કરવામાં આવી❓ *☑️ઉત્તર પ્રદેશના વારાણસીમાં* ⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો❓ *☑️હૈદરાબાદ* *☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે* *☑️287 રન બનાવી પોતાનો જ (277 રન)નો રેકોર્ડ તોડ્યો* ⭕17 એપ્રિલ➖વિશ્વ હિમોફિલિયા દિવસ ⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે ⭕19 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે ⭕દેશના આતંકવાદ વિરોધી દળ NSGના નવા વડા કોણ બન્યા❓ *☑️IPS અધિકારી નલીન પ્રકાશ* ⭕ભારતે પહેલીવાર સ્વદેશી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની કયા દેશમાં નિકાસ કરી❓ *☑️ફિલિપાઈન્સ* ⭕ચાર દિવસ વર્કવિક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો❓ *☑️સિંગાપોર* ⭕કચ્છના પાંધ્રોમાં લિગ્નાઇટની ખાણમાંથી કયા નાગના 27 કંકાલ અવશેષો મળી આવ્યા❓ *☑️વાસુકી નાગ* *☑️49 ફૂટ લાંબો વાસુકી નાગ* *☑️5 કરોડ વર્ષ જુના અવશેષો હોવાનું તારણ* *☑️ઓરિસ્સાના રૂડકી IITના વૈજ્ઞાનિકોનું સંશોધન* ⭕વર્ષ 2023 માટે લોરીયસ સ્પોર્ટ્સ એવોર્ડ કોણે મળ્યો❓ *☑️સર્બિયાનો ટેનિસ સ્ટાર યોકોવિચ અને સ્પેનની ફૂટબોલ ખેલાડી બોનમતી શ્રેષ્ઠ મહિલા ખેલાડી* ⭕24 એપ્રિલ➖રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ⭕25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ ⭕IPL ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો❓ *☑️પંજાબ (262 રન ચેઝ કર્યા)* *☑️કોલકાતાને હરાવ્યું* ⭕તાજેતરમાં કચ્છની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો❓ *☑️અજરખ* ⭕ડેટા આધારિત વસતી ગણતરી કરનાર પહેલો દેશ કયો બન્યો❓ *☑️ન્યૂઝીલેન્ડ* ⭕તાજેતરમાં કયા રાજયમાં 24 હજાર શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી❓ *☑️પશ્ચિમ બંગાળ* ⭕QS રેન્કિંગ અનુસાર દેશમાં કઈ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે છે❓ *☑️જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી* *☑️વિશ્વમાં 20માં ક્રમે* ⭕ભારતના ગ્રાન્ડ માસ્ટર જેમને તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું❓ *☑️ડી ગુકેશ* ⭕23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ ⭕એપ્રિલ માસનો છેલ્લો શનિવાર➖પશુ ચિકિત્સક દિવસ ⭕તીરંદાજી વર્લ્ડકપ ક્યાં યોજાયો❓ *☑️ચીનમાં* ⭕તાજેતરમાં મેલેરિયા અવરોધક બે રસી આવી. એનું નામ શું છે❓ *☑️RTS-S અને R21* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Hammasini ko'rsatish...
👍 4 1
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
Hammasini ko'rsatish...
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
Hammasini ko'rsatish...
1
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
Hammasini ko'rsatish...
45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
Hammasini ko'rsatish...
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
Hammasini ko'rsatish...
📌 CCE કે અન્ય કોઈપણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેવો જ અનુભવ તમે DWARKESH EDUCATION એપ્લિકેશનની ટેસ્ટ સિરીઝમાં પણ કરી જ શકો.. 💯🥳 💻 લેપટોપ કે PC 🖥 માં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે નીચેની લિંક તમારા ડિવાઈસમાં ઓપન કરીને ORG કોડ તથા આપનો એપ્લિકેશનમાં રજીસ્ટર નંબર એન્ટર કરીને લોગીન કરી શકશો અને તેમાં STORE માંથી તમારી પરચેસ કરેલ કે ફ્રી ટેસ્ટ કમ્પ્યુટરમાં પણ આપી શકાય છે. 💡 🎁 Link -  https://web.classplusapp.com/login 📩 ORG code - UEJLZ 📲 And your registered phone Number! ☺️
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
પ્રેક્ટિસ + હાર્ડવર્ક + રેગ્યુલર ✅ મોક ટેસ્ટમાં રેન્ક આવતા એમ રિયલ એક્ઝામમાં પણ આવશે જ... અને હજુ કહું છું, છેલ્લી મોક ટેસ્ટ તમામ મોસ્ટ Imp છે. ☝️ જેને એક્ઝામ બાકી હોય એ CCE ની ટેસ્ટ સિરિઝની છેલ્લી તમામ મોક ટેસ્ટ કમ સે કમ એકવાર તો આપી જ દેજો... ખાસ. 😉 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️ ભૂલતા નહિ, શેર કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું!
Hammasini ko'rsatish...
😎 CCE ની તૈયારી કરતા મિત્રો માટે આ 2 માર્ગદર્શક વીડિયો ખાસ જોવા જેવા. 🎯 જે મિત્રોને પ્રિલીમ બાકી હોય એ પ્રિલીમ માટેનો વીડિયો પણ જોજો બાકીના મિત્રો બને વીડિયો ખાસ જુએ.. અને યોગ્ય લાગે તો શેર કરે. 👍 CCE પ્રિલીમ માર્ગદર્શન વીડિયો લિંક - https://youtu.be/hK5N6tksBRA?si=hCsWl0MgVyADpGeP CCE મેન્સ માર્ગદર્શન વીડિયો લિંક - https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4 📌 ચેનલ સબ્સ્ક્રાઇબ કરી રાખજો, હજુ ઘણાં વીડિયો આવી રહ્યા છે... આ તો શરૂઆત છે.! ☺️💐
Hammasini ko'rsatish...
26th CCE Full Mock Test Review Based છે. 👍 જે મિત્રોને એક્ઝામ બાકી હોય એ ભૂલ્યા વિના આપી દેજો..💐 https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ટેસ્ટ સિરીઝ લિંક ☝️🥳
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
CCE પ્રિલીમ પછી મેન્સ માટે શું? આ રહ્યો માર્ગદર્શક વીડિયો.. ☺️ સરળ ભાષામાં ટૂંકમાં સમજૂતી જોઈ લેજો અને પ્રિલીમ પૂરી થઈ હોય એ મિત્રો અત્યારથી જ મેરિટની ચિંતા વગર મંડી પડજો 👍 વીડિયો લિંક https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4 ☝️ લાગતા વળગતા મિત્રોને શેર કરજો. 👍 કઈંક પૂણ્ય થશે તો તમારે પ્રિલીમમાં થતા માર્ક્સ કરતાં ઓછા એ કટ ઓફ રહેશે.! 😂
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
"Experience Real-Exam Precision! Our Mock Tests Reflect Authentic Questions. Prepare Confidently with DWARKESH EDUCATION App!" App Link - https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz ☝️ Download Now and practice through mock test series. 🎯
Hammasini ko'rsatish...
😎 Tips for CCE Preliminary ☺️ 🌟 Ready to dominate Gujarat's exams? 💪 ✍ Our guide is packed with essential tips, hacks, and strategies! Watch now to boost your preparation: https://youtu.be/hK5N6tksBRA?si=hCsWl0MgVyADpGeP #CCE 📚🎯
Hammasini ko'rsatish...
Part Time Job (work from Home) Work hours - 1 to 2 hours Name- District Mo. no. Experience Message here- @WorkLikes0007
Hammasini ko'rsatish...
Repost from IMP For Class 3
Photo unavailableShow in Telegram
CCE આપનાર ને સાચી સલાહ ✍️
Hammasini ko'rsatish...
👍 3🔥 1
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
CCE માં શું ફરક પડે..? એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો. 📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🎯 ભૂલ્યા વગર ☝️
Hammasini ko'rsatish...
: *🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-25-03-2024 થી 31-03-2024🗞️* ⭕રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે❓ *☑️અરવલ્લી* ⭕ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી❓ *☑️શિવ-શક્તિ* ⭕ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે❓ *☑️મોટેરાના અગોરા મોલમાં* ⭕માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા❓ *☑️પવન દાવુલુરી* ⭕27 માર્ચ➖વિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ ⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો❓ *☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)* *☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે* ⭕અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે❓ *☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં* *☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ* ⭕મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો❓ *☑️સાઉદી અરેબિયા* *☑️રૂમી અલકાતહા ભાગ લેશે* ⭕ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે❓ *☑️પાંચમા* *☑️દિલ્હી મોખરે* ⭕ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે❓ *☑️280 ૱* *⭕ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥 *🗒️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ🗒️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ●7 એપ્રિલ➖વિશ્વ આરોગ્ય દિવસ ●14 એપ્રિલ➖આંબેડકર જયંતિ ●18 એપ્રિલ➖વિશ્વ ધરોહર દિવસ ●22 એપ્રિલ➖વિશ્વ પૃથ્વી દિવસ ●25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ 💥💥
Hammasini ko'rsatish...
👍 1
Photo unavailableShow in Telegram
CCE માં શું ફરક પડે..? એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો. 📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🎯 ભૂલ્યા વગર ☝️
Hammasini ko'rsatish...
પહેલી અને બીજી શિફ્ટના પ્રશ્નો વિશે મળતી માહિતી પ્રમાણે આપણી 19મી ફૂલ મોક ટેસ્ટ જેવા જ પ્રશ્નો મેથ્સ રિઝનિંગમાં હતા 👍🥳 જેને એક્ઝામની date મોડી હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ભૂલ્યા વગર... https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️
Hammasini ko'rsatish...
આવતીકાલે CCEની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 👍 તમારી મહેનત લેખે લાગે એવી પ્રભુને પ્રાર્થના. 😊🙏 📌 એક વાત યાદ રાખો, બધી જ રમત સંઘર્ષ, સમય અને સખત મહાવરાની (પ્રેકિસની) છે, આ ત્રણેય વચ્ચે જેણે સારું તાલમેલ હશે એમને જરાય ડરવાની કે ગભરાવવાની જરૂર જ નથી. 😎 👍 તમારી મહેનત ઉપર અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને ગામની નેગેટિવ વાતોથી દૂરી રાખીને મંડ્યા રહો... 🤫 એક્ઝામ પહેલા દિવસની પહેલી શિફ્ટમાં આવે કે છેલ્લા દિવસની છેલ્લી શિફ્ટમાં આવે એનાથી કોઈને કશો જ ફરક પડશે નહિ! માટે એકદમ નિશ્ચિન્ત રહો.. 😇 😎 All the Best Friends 🤝 આપણી એપ્લિકેશન ઉપર CCE સ્પેશિયલ 24 ફૂલ મોક ટેસ્ટ તથા ટોપીક વાઇઝ અન્ય 200+ ટેસ્ટ અવેલેબલ છે, જેને બાકી હોય અને સમય હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ફાયદો તો થશે જ પ્રેક્ટિસ થકી. 👍 📲 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🚀 બધાં માટે 50% off કૂપન પણ અવેલેબલ છે... 31 March 2024 થી 6 April 2024 સુધી જ. ✅
Hammasini ko'rsatish...
👍 1
Photo unavailableShow in Telegram
જે મિત્રોને CCE કોલ લેટર PDF બાકી છે તે કરી લેજો આજે લાસ્ટ દિવસ છે કાલ થી કોલ લેટર નીકળશે નહિ પછી મંડળને કોલ કે ગમે તે કરશો કસું નહિ થાઈ એટલા માટે બધાને જાણ કરી દેજો
Hammasini ko'rsatish...
👍 3
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
👍 1