cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Bharat Academy - Bhavnagar®

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Ko'proq ko'rsatish
Advertising posts
42 273Obunachilar
-5524 soatlar
-2307 kunlar
-1 09330 kunlar

Ma'lumot yuklanmoqda...

Обуначиларнинг ўсиш даражаси

Ma'lumot yuklanmoqda...

x, y, z રકમો અનુક્રમે 2, 3, 4 વર્ષ માટે અને 4%, 8%, 12% ના દરે મૂકવામાં આવે જો ત્રણ રકમ ૫ર મળતા વ્યાજ સમાન હોય તો x, y અને z વચ્ચેનો મેળવો.Anonymous voting
  • x= 2y
  • y= 2z
  • x= 2z
  • z=2y
0 votes
0.06 અને 2.16 વચ્ચેનો ગુણોત્તર મધ્યક જણાવો ?Anonymous voting
  • 0.036
  • 0.66
  • 0.96
  • 0.36
0 votes
જો ત્રણ ભાગીદારો પૈકી નફાના પ્રત્યેક રૂપિયામાંથી 35 પૈસા, 25 પૈસા અને 40 પૈસા મળે જો નફામાંથી પ્રથમ ભાગીદાર કરતા ત્રીજા ભાગીદારને ને 150 રૂ. વધુ મળતા હોય તો કુલ નફો કેટલો હોય ?Anonymous voting
  • 3000
  • 4000
  • 4500
  • 3700
0 votes
👍 1
એક ફેક્ટરીના કર્મચારીઓ નો કુલ પગાર રૂ. 24000 છે તથા કર્મચારીઓ નો સરેરાશ પગાર રૂ. 3000 છે. તો ફેક્ટરીમાં કુલ કેટલા કર્મચારીઓ હશે?Anonymous voting
  • 18
  • 80
  • 6
  • 8
0 votes
એક ટ્રેનને ટ્રેક ૫ર રહેલા હર 100 મીટર ના થાંભલાને cross કરતા 5 sec નો સમય લાગે છે. જો એ જ ટ્રેનને 300 મી ના પ્લેટફોર્મ ને cross કરવામાં 27 sec નો સમય લાગે તો ટ્રેનની લંબાઈ મેળવો.Anonymous voting
  • 200 મી
  • 400 મી
  • 240 મી
  • 420 મી
0 votes
🙏 1
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 212 ની પરીક્ષા એકાએક મુલતવી. 20 ,21, 27, 28 એપ્રિલ અને 4-5 મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા સ્થગિત. આજે ચાલી રહેલી પરીક્ષા યથાવત. મુલતવી રહેલી પરીક્ષાની નવી તારીખ થશે જાહેર. 8 અને 9 મે ના રોજ યોજનારી પરીક્ષા ચાલુ રહેશે. ઇલેક્શન કમિશનના આદેશથી પરીક્ષા મુલતવી
Hammasini ko'rsatish...
👍 15