cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Bharat Academy - Bhavnagar®

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Більше
Рекламні дописи
42 020
Підписники
-1924 години
+1007 днів
-60130 днів
Архів дописів
આવી જાવ લાઇવ મિત્રો
Показати все...
👍 3
Фото недоступнеДивитись в Telegram
Показати все...
(11) A, B, C અને D ચાર મિત્રો કેરમ રમે છે, જેમાં A અને B એકબીજાના પાર્ટનર છે. પાર્ટનર હંમેશા એકબીજાની વિરુદ્ઘ દિશામાં બેસે છે. જો C એ Bની જમણી બાજુએ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠો હોય, તો A નું મુખ કઈ દિશા તરફ હશે?Anonymous voting
  • ઉત્તર
  • પૂર્વ
  • દક્ષિણ
  • પશ્વિમ
0 votes
👍 2
2024ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે?Anonymous voting
  • 2035
  • 2052
  • 2030
  • 2048
0 votes
(10) મહેશ 10 km ઉત્તર દિશામાં જાય છે, ત્યાંથી તે 6km દક્ષિણ દિશામાં જાય છે, ત્યારબાદ ત્યાંથી 3 km પશ્વિમ દિશામાં જાય છે, તો જણાવો કે તે હવે તેના આરંભબિંદુની સાપેક્ષે કેટલો દૂર અને કઈ દિશામાં હશે?Anonymous voting
  • 5 km, ઉત્તર – પશ્વિમ
  • 5km, ઉત્તર- પૂર્વ
  • 5 km, દક્ષિણ – પશ્વિમ
  • 5 km, દક્ષિણ- પુર્વ
0 votes
(8) 35 વિદ્યાર્થીના મેરીટ લિસ્ટમાં રમેશનું સ્થાનમાં 12 ક્રમે છે સુરેશની નીચે રેન્ક મુજબ સાત જ વિદ્યાર્થી છે. તો રમેશ અને સુરેશની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે?Anonymous voting
  • 19
  • 17
  • 15
  • 16
0 votes
જો ઘડિયાળમાં 04:44 વાગ્યા હોય તો ૫ાણીમાં જોતાં કેટલા વાગ્યા હોય?Anonymous voting
  • 01:44
  • 01:46
  • 02:46
  • 02:44
0 votes
🎉 2🥰 1
Фото недоступнеДивитись в Telegram
Показати все...
👍 2
4🎉 2
👍 3
Фото недоступнеДивитись в Telegram
8
Фото недоступнеДивитись в Telegram
Фото недоступнеДивитись в Telegram
👍 9
Syllogism કથન : કેટલીક બિલાડી કુતરા છે, કોઈ કૂતરો હાથી નથી. તારણ: I. કેટલીક બિલાડી હાથી નથી. II. કેટલાક હાથી બિલાડી હોઈ શકે.Anonymous voting
  • ફક્ત i અનુસરે છે.
  • ફક્ત ii અનુસરે છે.
  • બંને અનુસરે છે.
  • બંને અનુસરતા નથી.
0 votes
👍 3
Number Analogy 100 : 102 :: 100000 : ?Anonymous voting
  • 1005
  • 1003
  • 105
  • 104
0 votes
👍 3
જો ઘડિયાળમાં 19:23 વાગ્યા હોય તો અરીસામાં જોતાં કેટલા વાગ્યા હશે?Anonymous voting
  • 4:56
  • 4:43
  • 4:47
  • 4:37
0 votes
Number Analogy 8 : 24 :: ? : 23Anonymous voting
  • 1
  • 5
  • 10
  • 6
0 votes
1 કોઈ સંખ્યાને 25 ની જગ્યાએ 52 થી ગુણતા જવાબ 324 વધુ આવતો હોય તો તે સંખ્યા શોધો.Anonymous voting
  • 11
  • 12
  • 15
  • 14
0 votes
👍 2
https://youtube.com/shorts/rE_OLIBMgKY?si=DQGwR4m1oz5QfjU2 👉ભારત અકાદમી ભાવનગર ☀️ Super 30☀️ 🔹 સ્પેશીયલ પોલીસ કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ બેચની વિશેષતા 👉આ બેચમાં ફક્ત 30 વિદ્યાર્થીઓ રહેશે. 👉Maths, Reasoning, જેવા વિષય પર વિશેસ ધ્યાન 👉 ડિજિટલ ક્લાસરૂમ 👉સંસ્થા દ્વારા ટોપિક મટીરીયલ્સ 👉ઓફલાઈન બેચ સાથે ઓનલાઈન બેચ ફ્રી ‼️અમે તો અમારી 1️⃣0️⃣0️⃣% મહેનત આપીને 30 વિદ્યાર્થીઓને પાસ કરાવીને 100% રીઝલ્ટ આપવા માંગીએ છીએ. શું તમે 100% ખાખી પહેરવા માંગો છે.????? તો રાહ શેની જોવો છો આજે જ સંપર્ક કરો ભારત અકાદમી ભાવનગર @BharatAcademy 📞9081999967
Показати все...
👍 3
👉ગુજરાતમાં સૌથી પહેલા તમારી પાસે આવી ગયું છે રોજનું કરંટ અફેર્સ તે પણ સાવ ફ્રી ..ફ્રી ..ફ્રી ...ફ્રી..ફ્રી 👉સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ખબર છે કે હવેનો સમય કરંટનો છે 👉 સ્પર્ધાત્મક પરિક્ષામાં એકમાત્ર રોકડીયો વિષય જેમાં ધારો તો પુરમાંથી પુરા માર્ક્સ મેળવી શકાય 👉 આજનું કરંટ આજે જ મેળવવા માટે ફક્ત એક ક્લિક કરો 👉 @BharatAcademy 💥 તારીખ 💥 03-05-2024
Показати все...
👍 6
Фото недоступнеДивитись в Telegram
👉ગુજરાતમાં સૌથી પહેલા તમારી પાસે આવી ગયું છે રોજનું કરંટ અફેર્સ તે પણ સાવ ફ્રી ..ફ્રી ..ફ્રી ...ફ્રી..ફ્રી 👉સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ખબર છે કે હવેનો સમય કરંટનો છે 👉 સ્પર્ધાત્મક પરિક્ષામાં એકમાત્ર રોકડીયો વિષય જેમાં ધારો તો પુરમાંથી પુરા માર્ક્સ મેળવી શકાય 👉 આજનું કરંટ આજે જ મેળવવા માટે ફક્ત એક ક્લિક કરો 👉 @BharatAcademy 💥 તારીખ 💥 02-05-2024 https://t.me/BharatAcademy/14516 01-05-2024 https://t.me/BharatAcademy/14504 30-04-2024 https://t.me/BharatAcademy/14481 29-04-2024 https://t.me/BharatAcademy/14467 27-04-2024 https://t.me/BharatAcademy/14439
Показати все...
👍 5
👏 1
Фото недоступнеДивитись в Telegram
Фото недоступнеДивитись в Telegram
👍 5
જો એક મહિનાનાં ત્રીજા શનિવારે 21મી તારીખ હોય, તો મહિનાનાં પહેલા બુધવારે કઈ તારીખ આવશે?Anonymous voting
  • 2
  • 3
  • 4
  • 5
0 votes
👍 1 1
રોશન, હાર્દિક કરતા ઊંચો છે હાર્દિક, સુશીલ કરતાં નીચો છે. નિશા, હેરી કરતાં ઊંચી છે. નિશા, હાર્દિક કરતા નીચી છે. સુશીલ, રોશન કરતાં નીચો છે. તો સૌથી ઊંચો કોણ?Anonymous voting
  • હેરી
  • સુશીલ
  • રોશન
  • હાર્દિક
0 votes
પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે. મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે. બજાર પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં છે.Anonymous voting
  • દક્ષિણ
  • દક્ષિણ- પશ્વિમ
  • પૂર્વ
  • ઉત્તર પૂર્વ
0 votes
જો ઘડિયાળમાં 13:40 વાગ્યા હોય તો અરીસામાં જોતાં કેટલા વાગ્યા હશે?Anonymous voting
  • 10:02
  • 11:20
  • 10:20
  • 11:40
0 votes