cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

نمایش بیشتر
Advertising posts
30 389مشترکین
+1324 ساعت
+127 روز
-31330 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

ભારતના નવા એટર્ની જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?Anonymous voting
  • મુકુલ રોહતગી
  • ઉદય ઉમેશ લલિત
  • આર. વેંકટરામણી
  • દિપાંકર દત્તા
0 votes
વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?Anonymous voting
  • 26 સપ્ટેમ્બર
  • સપ્ટેમ્બર 28
  • સપ્ટેમ્બર 30
  • 29 સપ્ટેમ્બર
0 votes
ભારતના બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?Anonymous voting
  • મનોજ મુકુંદ નરવણે
  • અનિલ ચૌહાણ
  • હરિ કુમાર
  • વિવેક રામ ચૌધરી
0 votes
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કમાન્ડ કરનાર પ્રથમ યુરોપીયન મહિલા કોણ બની છે?Anonymous voting
  • અન્ના કિકિના
  • જોહાન્ના મેસલિંગર
  • સામન્થા ક્રિસ્ટોફોરેટી
  • યેલેના સેરોવા
0 votes
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને તાજેતરમાં કયા રાજ્યમાં બૌદ્ધ ગુફાઓ, મંદિરોના અવશેષો મળ્યા છે?Anonymous voting
  • ઉત્તર પ્રદેશ
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન
  • મધ્ય પ્રદેશ
0 votes
રાણીપુર ટાઈગર રિઝર્વને ઉત્તર પ્રદેશ કેબિનેટ દ્વારા કયા પ્રદેશ માટે મંજૂરી આપવામાં આવી છે?Anonymous voting
  • બુંદેલખંડ
  • પીલીભીત
  • અવધ
  • રોહિલખંડ
0 votes
કઈ દિગ્ગજ અભિનેત્રીને 52મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે?Anonymous voting
  • શર્મિલા ટાગોર
  • આશા પારેખ
  • હેમા માલિની
  • પૂનમ ધિલ્લોન
0 votes
SHORT TRICK➖એબીલીપી ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો: ▪️તાપ વિદ્યુત - 80% ▪️જળવિદ્યુત ઊર્જા- 12-14 % ▪️પરમાણુ ઊર્જા- 3% ▪️અન્ય ઊર્જા- 3-5% 🔹પવન ઊર્જા➖તમિલનાડુ 🔹ભરતી ઊર્જા➖ગજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ) 🔹ભ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ 🔹સૌરઊર્જા➖ગજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર ★ચક્રવાતના પ્રકારો:- 🔘હરીકેન:- ➖કરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર 🔘ટાયફૂન:- ➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન 🔘ટોરનેડો:- ➖ય.એસ.એ. 🔘વિલીવિલી:- ➖ઓસ્ટ્રેલિયા 🔘ટવિસ્ટર:- ➖કનેડા Join : @gyaanganga
نمایش همه...
👍 2
ઋષિકેશ કોનું નામ છે ? *કૃષ્ણનું* ‘મેરે તો ગિરિધર ગોપાલ’ કોની પંક્તિ છે ? *મીરાબાઈની* ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ કોની પંક્તિ છે ? *નરસિંહ મહેતાની* નર્મદાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ? *રેવા* સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે ? *દ્વારકા* પુરાણોની સંસ્થા કેટલી છે ? *અઢાર* ગાયત્રી મંત્રમાં કોની ઉપસના કરવામાં આવી છે ? *સૂર્ય* હનુમાનચાલીસાના રચયિતા કોણ છે ? *તુલશીદાસ* પારસીઓનું નવું વર્ષ ક્યાં નામે ઓળખાય છે ? *પતેતી* માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે ? *સિદ્ધપુર* પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? *ચાંદોદ* બિંદુ સરોવર ક્યાં આવેલું છે ? *સિદ્ધપુર* પવિત્ર નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલ છે ? *કચ્છ* બારજ્યોતિર્લીંગમાનુંનાગેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે ? *દેવભૂમિ દ્વારકા* સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ? *ગીર સોમનાથ* દ્વારકાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ? *દેવભૂમિ દ્વારકા* દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ? *૨૪* પંચાંગના પાંચ અંગો ક્યાં છે ? *તિથી, વાર, નક્ષત્ર, યોગ, કરણ* શ્વેતાંબર અને દિગંબર ક્યાં ધર્મના સંપ્રદાયો છે ? *જૈન* ‘ત્યાગીને ભોગવી જાણો’ ક્યાં ઉપનીષદની પંક્તિ છે ? *ઇશોપનિષદ* ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ? *સત્યમ,શિવમ,સુન્દરમ્* નક્ષત્રોની સંખ્યા કેટલી છે ? *૨૭* રાશિઓની સંખ્યા કેટલી છે ? *૧૨* ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ? *૩૫૪ દિવસ* શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ? *ચૈત્ર* વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ? *કારતક* સત્તાધાર શાને માટે જાણીતું છે ? *સંત આપા ગીગાની સમાધિ માટે* કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે ? *ભરૂચ* મોઢેરા શાને માટે જાણીતું છે ? *સૂર્યમંદિર* વૌઠાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ? *અમદાવાદ* તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ? *સુરેન્દ્રનગર* ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ? *ભાવનગર* કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે ? *પોરબંદર* ચાતુર્માસ એટલે ક્યાં ચાર મહિના ? *અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો* ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કોની પંક્તિ છે ? *નરસિંહ મહેતા* ‘ધમ્મપદ’ ક્યાં ધર્મનો ગ્રંથ છે ? *બૌદ્ધ* જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા છે ? *૨૪ @gyaanganga
نمایش همه...
🏹 *ગુજરાત રાજ્યના જીલ્લા ઇતિહાસ* 🏹 🌠 *ઇ.સ. 1960* 👁‍🗨બોમ્બે રાજયથી અલગ પડી *1960* માં *17* જેટલા જીલ્લા થી ગુજરાત રાજ્ય બન્યું. 📌 *જે નીચે મુજબના જિલ્લા છે.*👇🏿 (1) અમદાવાદ, (2) અમરેલી, (3) બનાસકાંઠા, (4) ભરૂચ, (5) ભાવનગર, (6) ડાંગ, (7) જામનગર, (8) જૂનાગઢ, (9) ખેડા, (10) કચ્છ, (11) મહેસાણા, (12) પંચમહાલ, (13) રાજકોટ, (14) સાબરકાંઠા, (15) સુરત, (16) સુરેન્દ્રનગર (17) વડોદરા 🌠 *ઇ.સ. 1964* (18) *ગાંધીનગર* અમદાવાદ, મહેસાણા માંથી 🌠 *ઇ.સ. 1966* (19) *વલસાડ* સુરત માંથી 🌠 *2 ઓક્ટોબર 1997* 📌 *5 નવા જીલ્લા અસ્તિત્વમાં આવ્યાં.*👇🏿 (20) *આણંદ* ખેડા માંથી (21) *દાહોદ* પંચમહાલ માંથી (22) *નર્મદા* ભરૂચ અને વડોદરા માંથી (23) *નવસારી* વલસાડ માંથી (24) *પોરબંદર* જૂનાગઢ માંથી (25) *પાટણ* મહેસાણા અને બનાસકાઠા માંથી 🌠 *15 ઑગસ્ટ 2013* (26) *અરવલ્લી* સાબરકાંઠા માંથી (27) *બોટાદ* અમદાવાદ અને ભાવનગર માંથી (28) *છોટા ઉદયપુર* વડોદરા માંથી (29) *દેવભૂમિ* દ્વારકા જામનગર માંથી (30) *મહાસાગર* ખેડા અને પંચમહાલ માંથી (31) *મોરબી* રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર માંથી (32) *ગીર સોમનાથ* જૂનાગઢ માંથી (33) *તાપી* સુરત માંથી ▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ @gyaanganga ▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
نمایش همه...