cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Smart Gk pdf

GPSC/PI/PSI/DY. SO/મામલતદાર,કોન્સ્ટેબલ, ફોરેસ્ટગાર્ડ, તલાટી, જુ. ક્લાર્ક, બિનસચિવાલય, MPHW, FHW,TET, TAT, HTAT વગેરે સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપીયોગી નીવડી શકે, રીવીઝન કરી શકાય તેવા તમામ પ્રકાર ના PDF માટે આ ચેનલ બનાવેલ છે❤️

Mostrar más
Publicaciones publicitarias
1 195
Suscriptores
Sin datos24 horas
-27 días
-1130 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

9 થી 12 ગુજરાતી.pdf
Mostrar todo...
👍 3😱 1🎉 1
👍 11
👍 11
Photo unavailable
આ pdf આવશે
Mostrar todo...
👍 8
જે મિત્રો ને ઓળખાણ આપવી હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપ માઁ 9081165810 Dinesh.. તમારું નામ અને ગામ લખી ને મુકજો.. 🔥ઓળખાણ મોટી ખાણ છે 🔥
Mostrar todo...
👍 8
Reasoning Practice Book By WebSankul.pdf
Mostrar todo...
👍 8
વિધાર્થીઓ માટે ખાસ સુચનાઓ *પોલિસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI ૪૭૨ જગ્યાઓ તથા કોન્સ્ટેબલની ૧૨૦૦૦ જગ્યાઓ મળીને કુલ ૧૨૪૭૨ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.... લાયકાત ધરાવતા રબારી સમાજના તમામ વિદ્યાર્થીઓએ ઝડપથી ફોર્મ ભરી દેવા....* *ફોર્મ ભરવાની શરૂઆત તા- ૦૪/૦૪/૨૦૨૪* *ફોર્મ ભરવાની છેલ્લી તા- ૩૦/૦૪/૨૦૨૪* *લાયકાત-* *(૧) PSI માટે Graduation પુરું થયેલ હોવું જોઈએ.* *(૨) કોન્સ્ટેબલ માટે ધોરણ-૧૨ પાસ કરેલ હોવું જોઈએ..* *ધ્યાનમાં રાખવાની બાબતો-* તમામ‌ વિધાર્થીઓએ ફોર્મ ભરવાની વિગતો ઓજસ વેબસાઇટ પરથી બરાબર વાંચીને પછી છ ફોર્મ ભરવું ફોર્મ ભરતી વખતે પોતાનો કાયમી મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી સાચુ લખાય તેની ખાસ તકેદારી રાખવી જે મોબાઈલ નંબર આપ્યો હોય તે ભર્તી પુરી થાય ત્યાં સુધી ચાલુ રાખવો બીજી સુચનાઓ નીચે આપી છે તે ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવુ *(૧) ફોર્મમાં નામ ધોરણ-૧૨ની માર્કશીટ મુજબ લખવાનું રહેશે... જેથી ફોર્મ ભરતી વખતે માર્કશીટ સાથે રાખવી જરુરી છે...* *(૨) ફોર્મમાં કોન્સ્ટેબલ, PSI અને કોન્સ્ટેબલ/PSI બન્ને એમ ૩ વિકલ્પ આપેલા હશે... વિદ્યાર્થીઓ ખરેખર જો ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તો જ PSI કે કોન્સ્ટેબલ/PSIનો વિકલ્પ પસંદ કરવો...* *(૩) જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ અને PSI બંને માટે લાયકાત ધરાવતા હોય તો એમણે એક જ ફોર્મ ભરવાનું રહેશે... અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નથી.... શારિરીક કસોટી પણ ભેગી જ લેવામાં આવશે...* *(૪) ફોર્મ ભરવાની શરૂઆત એપ્રિલ મહિનામાં થતી હોવાથી તા-૦૧/૦૪/૨૦૨૨ કે ત્યારબાદથી તારીખનું જ નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે...* *(૫) જે વિદ્યાર્થીઓનું નોન ક્રિમિલેયર ૦૧/૦૪/૨૦૨૨ પહેલાંનું હોય એમણે અત્યારે જ નવા નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર માટે અરજી કરી દેવી... નામમાં ભુલ ના પડે એ ખાસ ધ્યાનમાં રાખવું...* *(૬) શારિરીક કસોટી ચોમાસા બાદ લેવાશે... જે મુજબ અંદાજે નવેમ્બર મહિનામાં શારિરીક કસોટી લેવાશે... આથી અત્યારે લેખિત કસોટી પર ધ્યાન આપીને અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે પુરો કરી લેવો... માત્ર શારીરિક કસોટી પર જ ધ્યાન આપવું નહીં....* *પરિક્ષા પધ્ધતિ-* *(૧) સૌપ્રથમ શારિરીક કસોટી લેવામાં આવશે... દોડ માટેના ગુણ નથી... ભાઈઓ માટે ૨૫ મિનિટમાં ૫ કિમી દોડ અને બહેનો માટે ૯:૩૦ મિનિટમાં ૧૬૦૦ મીટરની દોડ રહેશે.... શારિરીક કસોટી પાસ કરનારા તમામ ઉમેદવારોને લેખિત પરિક્ષા આપવા મળશે....* *(૨) કોન્સ્ટેબલ માટે ૨૦૦ ગુણની MCQ મુજબની પરિક્ષા રહેશે.... સમય ૩ કલાક રહેશે.... જેમાં વિભાગ Aમાં ૫૦ ગુણનું રીશનીંગ/ગણિત અને ૩૦ ગુણનું ગુજરાતી વ્યાકરણ હશે... વિભાગ Bમાં ૧૨૦ ગુણમાં ૩૦ ગુણ બંધારણ, ૫૦ ગુણ ઈતિહાસ/ભુગોળ/વારસો, ૪૦ ગુણ સામાન્ય વિજ્ઞાન/કરન્ટ અફેર્સ/જનરલ નોલેજના રહેશે....* *(૩) PSI માટે કુલ ૨ પેપર હશે... બંને પેપરનો સમય ૩ કલાક રહેશે... જેમાં પેપર-૧માં ૨૦૦ ગુણની MCQ મુજબની પરિક્ષા રહેશે.... જેમાં Part A માં ૫૦ ગુણ રીશનીંગ અને ૫૦ ગુણ ગણિત એમ કુલ ૧૦૦ ગુણ રહેશે... જ્યારે Part B માં ૨૫ ગુણ બંધારણ, ૨૫ ગુણ કરંટ અફેર્સ/જનરલ નોલેજ, ૨૫ ગુણ સામાન્ય વિજ્ઞાન/ટેકનોલોજી/પર્યાવરણ તથા ૨૫ ગુણ ગુજરાત/ભારતનો ઇતિહાસ/ભુગોળ/વારસો એમ કુલ ૧૦૦ ગુણ રહેશે... જ્યારે પેપર-૨ વર્ણનાત્મક પ્રકારનું ૧૦૦ ગુણનું પેપર હશે... જેમાં ૭૦ ગુણ ગુજરાતી ભાષા અને ૩૦ ગુણ English ભાષાના રહેશે...* *(૪) કોન્સ્ટેબલના પેપરમાં બન્ને વિભાગમાં ૪૦% ગુણ લાવવા ફરજીયાત રહેશે.... જ્યારે PSIના પેપર-૧ના બન્ને વિભાગમાં ૪૦% લાવવા ફરજીયાત રહેશે... પેપર-૨માં પણ ૪૦% ગુણ લાવવા ફરજીયાત રહેશે....*
Mostrar todo...
👍 8😢 1
પોલીસ ભરતી બોર્ડ 👆🏻
Mostrar todo...
Downloads_ADVERTISEMENT_DT_13032024 (1).pdf
Mostrar todo...
Time મળે અકરમ sir ની કમ્પ્યુટર ની pdf બનાવી ને મુકીશ
Mostrar todo...