cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

The Gsssb/Gpssb Masters

આ ગ્રુપ ની વિશેષતાઓ 👉Daily gsssb/gpssb update 👉gsssb/gpssb ને લાગતી તમામ authentic pdf 👉Old પેપર ના solution સાથેના પ્રશ્નો 👉gsssb ના બધાજ Maths ના પ્રશ્નોનું સોલ્યુશન @The_master_help_bot

Mostrar más
Advertising posts
12 406Suscriptores
+824 hours
+557 days
+64630 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

💥 BOOM 💥 ⚡️ VOCABULARY BASED MCQs ⚡️ ✨ Total : 525 MCQs ✨ Every MCQ is FAQ 😍 💥 For CCE @gpscboostertarget2022
Mostrar todo...
🔥 2
9🔥 2💯 1
કકોત્રી આવ્યા પચી કોણ જાગે છે આજે ? 😃😃😃
Mostrar todo...
🤯 40👍 28 10
👉 IPL-2013 માં બેંગલુરુની ટીમે ક્રિસ ગેલ ની મદદથી IPL ના ઈતિહાસનો સર્વાધિક સ્કોર કર્યો હતો. આ રેકોર્ડ તોડવો લગભગ અસંભવ ગણાતો હતો. 👉 IPL-2023 માં લખનૌ ની ટીમ ખૂબ નજીક પહોંચી હતી પણ RCB નો રેકોર્ડ તોડી શક્યા નહીં. 👉 પરંતુ આજરોજ હૈદરાબાદની ટીમે મુંબઈ સામે બેટિંગ કરતાં RCB નો 11 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો અને સાથે 277 નો જંગી સ્કોર પણ બનાવ્યો. 📍આ ઘટનાથી એક વાત શિખવા જેવી છે કે દુનિયામાં કંઈ પણ અસંભવ નથી. 👉 CCE માં તમારે Exam વહેલા હોય કે મોડા, અત્યારે તૈયારી સારી હોય કે ન હોય પરંતુ બાજી હજુ તમારા હાથમાં જ છે. તમે ધારો તો આ બાજીને જીતી શકો છો. પણ એના માટે ત્રણ બાબત હોવી ખૂબ જરૂરી છે:- દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનત. - FEARLESS ™ @ASPIRANTS_ZONE_2024
Mostrar todo...
👍 59🔥 14 5
ફ્રી મોક ટેસ્ટ આપી શકો
Mostrar todo...
👍 4
Demo paper 👆
Mostrar todo...
👍 6
પરીક્ષા તારીખ કઈ આવી અને ક્યાં આવી ? When and Where ?
Mostrar todo...
👍 25
🧿 ખાસ નોંધ : 👉 જેમને પણ કોલ લેટર મળ્યા છે તેઓએ ફરજિયાત PDF ડાઉનલોડ કરી લેવી કારણ કે 31 માર્ચ સુધી જ ડાઉનલોડ કરી શકાશે... જો ત્યાં સુધીમાં ડાઉનલોડ ન થયા તો પછી ડાઉનલોડ કરી શકાશે નહિ....
Mostrar todo...
👍 2
https://play.google.com/store/apps/details?id=gov.gujarat.ojas ✅માત્ર પરીક્ષાનું સેન્ટર , શિફ્ટ અને તારીખ  જાણવું હોય તો ઉપર આપેલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ને તેમાં તમે જોઈ શકશો. વેબસાઇટ પર લોડ વધારે હોય તો કદાચ આજે કોલ લેટર પ્રિન્ટ થવામાં થોડી વાર લાગે એટલે કોલ લેટર રાત્રે ડાઉનલોડ કરવા.
Mostrar todo...
OJAS (Official) - Apps on Google Play

Online Job Application System Mobile Application

👍 7
આવતી કાલે તારીખ 27/03/2024 થી બપોરે 2 વાગ્યા થી CCE ના પ્રાથમિક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.😜
Mostrar todo...
👍 27🤯 9🤩 3
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!