cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Book Bird

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી મટીરીઅલ્સ અને વર્તમાન પ્રવાહોની સચોટ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો Call us - 7575878661 https://www.bookbirdeducation.com

Mostrar más
Advertising posts
42 675Suscriptores
+4624 hours
+5667 days
+83430 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

📡 આવી જાઓ live મિત્રો🔴
Mostrar todo...
#BookBird #Online #MockTest ✦———————————————————✦ 📝 GSSSBની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 📝 ✦———————————————————✦ ✍️ CCE (PRELIM) MOCK TEST ✍️ =============================== Combined Competitive Examination =============================== (GROUP A & B) ✦———————✦ 📝મૉક ટેસ્ટ-18 ✍️ Book Bird App પર        👉 ઑનલાઇન મૉક ટેસ્ટ 📲    📖 વિષય : ગણિત(30), રીઝનિંગ(40), ગુજરાતી(15), અંગ્રેજી(15) 📆 તારીખ : 30/03/2024,શનિવાર 👉 મોક ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો Book Bird App Link : https://rb.gy/1krogx 🎞 Join Our Youtube Channel : https://rb.gy/bzlt4g ⭐️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📱7575878699, 7575878661
Mostrar todo...
👍 1
🚨બુક બર્ડ લઈને આવી રહ્યું છે ખાખીના ચાહકો માટે કંઈક નવું ... 🔣તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે.. 👮‍♂️Be Ready...
Mostrar todo...
👍 4 3🏆 3🤩 1
😄 સંશોધન & આંકડા મદદનીશ 😄 લાઈવ બેચ 📚 50 % ડિસ્કાઉન્ટ ✨ MRP : 7998 ⭐️ OFFER PRICE : 3999 ⭐️ ➡️ ઓફર મર્યાદિત સમય માટે ✏️નોંધ: તમામ કોર્સમાં સમયાંતરે ભરતી નિયમોમાં ફેરફાર થાય તે મુજબના વિષયો સમયાંતરે અપડેટ કરવામાં આવશે. 😄 વધુ માહિતી માટે સંપર્ક કરો 📱7575878699,7575878661
Mostrar todo...
👍 1
નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો'Anonymous voting
  • કવન
  • આભરિયું
  • સરેણ
  • ખચિત
0 votes
🤩 7
🔥 TCS PATTERN PYQ PART-2: FOREST ALL SHIFT SOLUTION WITH WORK BOOK 🔥 ⭕️ MATHS REASONING SPECIAL LECTURE PART-2 📍 જય હિંદ મિત્રો, શું તમે CCE માટે તૈયારી કરી રહ્યા છો ? 📍 શું તમારે અંતિમ ઘડીમાં TCS PATTERN ના તમામ દાખલાનું લાઈવ સોલ્યુશન કરવું છે ? 📍 શું તમારે TCS PATTERNના ખાસ કરીને ફોરેસ્ટ બીટગાર્ડના તમામ દાખલાની વર્ક બુક જોઈએ છે અને સાથે ફ્રી લાઈવ સોલ્યુશન પણ ? 📍 તો CCE પરીક્ષાની અંતિમ ક્ષણોમાં આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે..., આ વિડીયોમાં TCS PATTERNના ખાસ કરીને ફોરેસ્ટ બીટગાર્ડના તમામ દાખલા સોલ્વ કરાવવામાં આવશે... 📍 ફોરેસ્ટ-2024 ની પરીક્ષમાં TSC પેટર્નના પૂછાયેલા 48 શીફટના ગણિત અને રિઝનિંગ વિષયના દાખલાની PDF આપને નીચે મોકલી આપેલ છે જેની પ્રિન્ટ લઈને લાઈવ સોલ્યુશન વખતે સાથે રાખવી... જેથી સમજૂતીમાં સરળતા રહે PDF Download link: https://t.me/bookbirdacademy/15338 📍 તો મિત્રો શનિવારે સવારે 09:00 વાગ્યે લાઈવ આવી જજો...અત્યારે જ વીડિયો પર જઈને બેલ આઇકોન પ્રેસ કરી દેવું..જેથી તમને નોટીફિકેશ મળી રહે... ✔️ જય હિંદ, જય ભારત , જય જય ગરવી ગુજરાત... https://www.youtube.com/live/xctJwSjG7ZU?si=xp8Dx2FBsVyLmUAj
Mostrar todo...
Book Bird

📍 ફોરેસ્ટ-2024 ની પરીક્ષમાં TCS પેટર્નના પૂછાયેલા 48 શીફટના ગણિત અને રિઝનિંગ વિષયના દાખલાની PDF PART-2 પ્રિન્ટ લઈને લાઈવ સોલ્યુશન વખતે સાથે રાખવી... જેથી સમજૂતીમાં સરળતા રહે ......

https://www.youtube.com/live/xctJwSjG7ZU?si=2s5Vz_Sbzz9jv5mX

👍 6
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખાAnonymous voting
  • જવાળી
  • જવઈ
  • જવશીર
  • જવાસો
0 votes
👍 5 2
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘરAnonymous voting
  • ઘોલકી
  • અંધારિયું
  • ધોલકી
  • મઢૂલી
0 votes
👍 4 2
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!