cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Master Quiz Group

For any Queries.... DM ⤵️ Admin ~ @Pravin_Bhai_07 ✳️

Mostrar más
Advertising posts
10 033Suscriptores
+1724 hours
+177 days
-3230 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો?
Mostrar todo...
POLICE CONSTABLE
PSI
CCE
AMC
36 કિમી/કલાક અને 45 કિમી/કલાક ઝડપે બે ટ્રેન સામ સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યકિત ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે, તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો ?Anonymous voting
  • 180 મીટર
  • 120 મીટર
  • 100 મીટર
  • 80 મીટર
0 votes
બે ટ્રેનની ઝડપ 6:7 ના પ્રમાણમાં છે. જો બીજી ટ્રેન 4 કલાકમાં 364 કિલોમીટર અંતર કાપે છે, તો પ્રથમ ટ્રેનની ઝડપ કેટલાં કિમી/કલાક હશે ?Anonymous voting
  • 72 km/hr
  • 75 km/hr
  • 78 km/hr
  • 80 km/hr
0 votes
👮પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર - 01 🔥FULL MOCK TEST 💥FREE...FREE... FREE ... 💫 PART - A (80 માર્કસ) 💫 PART - B (120 માર્કસ) 🔰 200 માર્કસ 🔰TIME : 3 કલાક 🔰1 પ્રશ્નો 1 માર્કસ. 🔰નેગેટીવ માર્કસ  : 0.25. 🔰જો તમને પ્રશ્ન ન આવડતો હોય અને ખાલી મૂકવો હોય તો તે પ્રશ્ન ખાલી મૂકી દેવાનો એકપણ વિકલ્પમાં ટિક કરવું નહિ તેનો માર્કસ કપાશે નહિ.
નોંધ
1. પાણીની બોટલ લઈને બેસવું. 2. નોટબુક અને પેન લઈને બેસવું. 3. ટેસ્ટ એવી રીતે આપવી કે જે તમે રિયલ પરીક્ષા આપવા બેઠા હોય. આ ટેસ્ટ તમે વધુમાં વધુ 3 વખત આપી શકશો.
ટેસ્ટ કેવી રીતે આપવી..?
1. LION EDUCATION APP ડાઉનલોડ કરો. 2. POLICE CONSTABLE કોર્સ ઓપન કરો. 3. ' CONTENT '  પર ક્લિક કરવું. 4. ત્યારબાદ ' FREE TEST ' ફોલ્ડરમાં જવું. 👉 ટેસ્ટ તમે ગમે ત્યારે આપી શકશો. જે મિત્રોને ટેસ્ટ ના  મળે અથવા બીજી કોઈ સમસ્યા થાય તો  તે મિત્રો નીચે આપેલ id અઠવા WHATSAPP પર મેસેજ કરવો. TELEGRAM ID : @Nilesh7622 WHATSAPP NUMBER : 8780046568 DOWNLOAD APP ⤵️ https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx 👍 વધુમાં વધુ શેર કરો. 🔰 JOIN TELEGRAM
Mostrar todo...
એક ટ્રેન 10 કિલોમીટર અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?Anonymous voting
  • 15 મિનિટ
  • 15 મિનિટ 15 સેકન્ડ
  • 14 મિનિટ 30 સેકન્ડ
  • 14 મિનિટ 45 સેકન્ડ
0 votes
એક ટ્રેન એક થાંભલાને 15 સેકન્ડમાં અને 100 મીટર લાંબા પ્લેટફોર્મને 25 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો ?Anonymous voting
  • 180 મીટર
  • 150 મીટર
  • 120 મીટર
  • 100 મીટર
0 votes
Which of the following words is incorrect ?Anonymous voting
  • Problemsome
  • Bothersome
  • Burdensome
  • Troublesome
0 votes
I was sitting ...... many.Anonymous voting
  • among
  • between
  • amongst
  • none of the above
0 votes
બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલાં સમયમાં એકબીજાને પસાર કરશે ?Anonymous voting
  • 12 સેકન્ડ
  • 15 સેકન્ડ
  • 16 સેકન્ડ
  • 60 સેકન્ડ
0 votes
બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી એક બીજા કરતા 4 ગુણ વધુ મેળવ્યા હતા અને તેના ગુણ એ તેઓના ગુણના સરવાળાના 54% હતા. તેમના દ્વારા મેળવેલ ગુણનો સરવાળો કેટલો થાય ?Anonymous voting
  • 64
  • 54
  • 51
  • 50
0 votes