cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GK BY PRADIP PATEL

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Mostrar más
Advertising posts
15 995Suscriptores
-624 hours
-457 days
+1430 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

POLICE,PSI,ASI માટે ઉપયોગી Quiz ખાખી ચાહકો તૈયાર થઈ જાઓ ... ખપે તો ખાખી ખપે બીજું કંઈ નહીં. https://t.me/mission_psi5
Mostrar todo...
MISSION_PSI

POLICE,PSI,ASI માટે ઉપયોગી Quiz Paid group જે મિત્રો જોડાવા માંગતા હોય તે નીચે આપેલ I'd પર મેસેજ કરે. @pradip_123e

POLICE,PSI,ASI માટે ઉપયોગી Quiz https://t.me/mission_psi5
Mostrar todo...
MISSION_PSI

POLICE,PSI,ASI માટે ઉપયોગી Quiz Paid group જે મિત્રો જોડાવા માંગતા હોય તે નીચે આપેલ I'd પર મેસેજ કરે. @pradip_123e

👍 3😱 2
કૉલ લેટર માં જે પરીક્ષા કેન્દ્ર, તારીખ અને શિફ્ટનો સમય દર્શાવવામાં આવ્યા છે એ પ્રમાણે જ ઉમેદવારે પરીક્ષા આપવા જવાનું છે, કૉલ લેટર માં કોઈ પ્રિન્ટિંગ ભૂલ કે ક્ષતિ નથી. કૉલ લેટર ની પરીક્ષા સંબંધિત વિગતો અનુસરવા ઉમેદવારોને વિનંતી છે. હસમુખ પટેલ, સચિવ.
Mostrar todo...
👍 15
👉 IPL-2013 માં બેંગલુરુની ટીમે ક્રિસ ગેલ ની મદદથી IPL ના ઈતિહાસનો સર્વાધિક સ્કોર કર્યો હતો. આ રેકોર્ડ તોડવો લગભગ અસંભવ ગણાતો હતો. 👉 IPL-2023 માં લખનૌ ની ટીમ ખૂબ નજીક પહોંચી હતી પણ RCB નો રેકોર્ડ તોડી શક્યા નહીં. 👉 પરંતુ આજરોજ હૈદરાબાદની ટીમે મુંબઈ સામે બેટિંગ કરતાં RCB નો 11 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો અને સાથે 277 નો જંગી સ્કોર પણ બનાવ્યો. 📍આ ઘટનાથી એક વાત શિખવા જેવી છે કે દુનિયામાં કંઈ પણ અસંભવ નથી. 👉 CCE માં તમારે Exam વહેલા હોય કે મોડા, અત્યારે તૈયારી સારી હોય કે ન હોય પરંતુ બાજી હજુ તમારા હાથમાં જ છે. તમે ધારો તો આ બાજીને જીતી શકો છો. પણ એના માટે ત્રણ બાબત હોવી ખૂબ જરૂરી છે:- દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનત.
Mostrar todo...
👍 23
CCE Call Letter Download 👇 એક લિંકમાં ન ખૂલતું હોય તો એક કરતાં વધુ લિંક 👉 OJAS Main - https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d બીજી લિંક - https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d ત્રીજી લિંક - https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
Mostrar todo...
👍 2🔥 1
https://play.google.com/store/apps/details?id=gov.gujarat.ojas ✅માત્ર પરીક્ષાનું સેન્ટર , શિફ્ટ અને તારીખ  જાણવું હોય તો ઉપર આપેલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ને તેમાં તમે જોઈ શકશો. વેબસાઇટ પર લોડ વધારે હોય તો કદાચ આજે કોલ લેટર પ્રિન્ટ થવામાં થોડી વાર લાગે એટલે કોલ લેટર રાત્રે ડાઉનલોડ કરવા.
Mostrar todo...
OJAS (Official) - Apps on Google Play

Online Job Application System Mobile Application

જેમને પણ કોલ લેટર મળ્યા છે તેઓએ ફરજિયાત ડાઉનલોડ કરી લેવા કારણ કે 31 માર્ચ સુધી જ ડાઉનલોડ કરી શકાશે... જો ત્યાં સુધીમાં ડાઉનલોડ ન થયા તો મોર બોલી જશે😄
Mostrar todo...
👍 7🔥 2
CCE ઓનલાઇન પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Mostrar todo...
👍 5
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!