cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Gujarat Gk Express

✅ચેનલ નો ઉદ્દેશ માત્ર પરિક્ષા લક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનો છે Admin 👉 @Vcan007_bot ✅ચેનલ મા દરેક વિષય ની પરીક્ષાલક્ષી અપડેટ તેમજ પરીક્ષાલક્ષી એડવાન્સ મટીરીયલ મળતુ રહેશે

Mostrar más
Advertising posts
6 010Suscriptores
Sin datos24 hours
-287 days
-14530 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

આવનાર CCE પરીક્ષા પહેલા આ વીડિયો જરૂરથી જુઓ. https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Mostrar todo...
GSSSB - CCE

1. નવી પેટર્ન મુજબ ટેસ્ટ સિરીઝ ચાલે છે. 2. મેથ્સ અને રિઝનિંગ સંપૂર્ણ અને સરળતાથી કવર થશે. 3. Group A & B બન્ને કે જેમાં MCQ આવશે તેની પણ સિલેબસ મુજબ ભરપૂર પ્રેક્ટિસ થશે. 4. અગાઉથી ટોપિકવાઈઝ ટેસ્ટ શેડ્યુલ આપવામાં આવે છે, એ મુજબ રેગ્યુલર તૈયારી કરી ટેસ્ટ આપતા જાવ અને તૈયારી મજબૂત કરતા જાઓ. 🥳 આ બધું જ આ ટેસ્ટ સિરીઝમાં સમાવિષ્ટ છે. મતલબ બીજે ક્યાંય ફાંફા નહિ મારવા પડે!!

મહેનત, મોક ટેસ્ટ અને માર્ક્સ! https://twitter.com/Dwarkesh_edu/status/1772599208312213966?t=v5cbhNRkk_Zqq-rtDMPcGw&s=19 નિરાશ ન થા, પ્રયાસ કરતો જા... મોક મોક હોય એટલું સમજી જા.! 😊👍
Mostrar todo...
⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)સિઝન-2 , 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની❓ *☑️રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર* *☑️દિલ્હીને હરાવ્યું* ⭕રશિયામાં વ્લાદિમીર પુટીન કેટલામી વાર રાષ્ટ્રપતિ બન્યા❓ *☑️5મી વાર* ⭕IQ એર રિપોર્ટ અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી પ્રદૂષિત દેશ બન્યો❓ *☑️ત્રીજો* *☑️પ્રથમ બાંગ્લાદેશ અને બીજા ક્રમે પાકિસ્તાન* *☑️દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની* ⭕20 માર્ચ➖વિશ્વ ચકલી દિવસ ⭕સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે❓ *☑️126મા* *☑️ફિનલેન્ડ સતત સાતમા વર્ષે ટોચ પર* ⭕21 માર્ચ➖વિશ્વ કવિતા દિવસ ⭕22 માર્ચ➖વિશ્વ જળ દિવસ ⭕24 માર્ચ➖વર્લ્ડ ટીબી (ક્ષય) ડે ⭕તાજેતરમાં ઈસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હિકલનું સફળ ઉતરાણ કર્યું.તેનું નામ શું છે❓ *☑️પુષ્પક (RLV LED -02)* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા❓ *☑️ઓર્ડર ઓફ ધ ડૂક ગ્યાલપો* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Mostrar todo...
સામાન્ય જ્ઞાન: *🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-01-03-2024 થી 24-03-2024🗞️* ⭕રાજસ્થાન સરકારે કઈ યોજના હેઠળ જાહેર કર્યું કે જેના બે થી વધુ બાળકો છે તે સરકારી નોકરી માટે પાત્ર નથી❓ *☑️રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારેલ) નિયમ 2001* ⭕પ્રો કબડ્ડી સિઝન-10માં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની❓ *☑️પુણેરી પાલતન* *☑️હરિયાણા સ્ટીલર્સને હરાવ્યું* ⭕નમોશ્રી યોજના👇🏻 *☑️સગર્ભા બહેનોને પ્રથમ બે પ્રસુતિ માટે 12000/- જેટલી નાણાકીય સહાય (બંને વખત)* *☑️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે* *☑️જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય તેમના માટે* *☑️વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ* ⭕3 માર્ચ➖વલ્લભ વિદ્યાનગરનો 79મો સ્થાપના દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ ⭕ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર પ્રથમ દેશ કયો બનશે❓ *☑️મોરેશિયસ* ⭕તાજેતરમાં કયા દેશે ગર્ભપાતને બંધારણીય હક આપ્યો❓ *☑️ફ્રાન્સ* ⭕તાજેતરમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ક્યાં શરૂ થઇ❓ *☑️કોલકાતા* *☑️હાવડા અને સાલ્ટ લેક વચ્ચે* *☑️નદીમાં 13 મીટર નીચે* ⭕તાજેતરમાં કેરળમાં દેશની પ્રથમ AI ટીચર લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે❓ *☑️આઈરીશ* ⭕રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (ANSC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *☑️કિશોર મકવાણા* ⭕પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોની તાજપોશી કરવામાં આવી❓ *☑️આસિફ અલી ઝરદારી* ⭕વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસને કઈ એરવેઝે લોન્ચ કરી❓ *☑️કતાર એરવેઝ* ⭕71મી મિસ વર્લ્ડ વિજેતા 2024 કોણ બની❓ *☑️ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પીઝકોવા* *☑️ભારતની સિની શેટ્ટીએ ભાગ લીધો હતો* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી સેલા ટનલનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું❓ *☑️અરૂણાચલ પ્રદેશ* *☑️13,000 ફૂટની ઊંચાઈએ બનેલી* *☑️કામિંગ અને તવાંગ જિલ્લાને જોડે છે* *☑️11.84 કિમી. લાંબી* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું❓ *☑️આસામના જોરહાટમાં* *☑️84 ફૂટ ઊંચાઈ, કુલ લંબાઈ 125 ફૂટ* *☑️લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના એક મહાન સેનાપતિ હતા. 1671માં રાજા રામસિંહ પ્રથમના નેતૃત્વમાં મોગલ સેનાને હરાવી જીત્યું હતું* ⭕ભારત સરકારના અગત્યના ઓપરેશન👇🏻 *☑️કોરોના કાળમાં મદદ➖ઓપરેશન વંદે ભારત* *☑️યમનથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી➖ઓપરેશન રાહત* *☑️રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને સુરક્ષિત ઘરવાપસી➖ઓપરેશન ગંગા* *☑️સુદાનથી દેશવાસીઓને ઘરવાપસી➖ઓપરેશન કાવેરી* ⭕તાજેતરમાં ભારત અને ઈએફટીએ (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા.ઈએફટીએ કયા ચાર સભ્ય દેશોનું બનેલું સંગઠન છે❓ *☑️આઈસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ* ⭕દેશમાં CAA (સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ) લાગુ. ભારતના ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક કારણોસર હેરાનગતિનો સામનો કરીને આવેલા કયા 6 સમાજના લોકોને નાગરિકત્વ મળશે❓ *☑️હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી* ⭕તાજેતરમાં ભારતે 5 હજાર કિમી. કરતા વધુ ક્ષમતા ધરાવતી કઈ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️અગ્નિ-5* ⭕તાજેતરમાં કયું બોલાર્ડ પુલ ટગ નૌકા ભરૂચ ખાતે લોન્ચ કરવામાં આવ્યું❓ *☑️બલજીત* ⭕માર્ચ મહિનાનો બીજો બુધવાર➖નો સ્મોકિંગ ડે ⭕12 માર્ચ➖વિશ્વ ઝામર (ગ્લુકોમા) દિવસ ⭕તાજેતરમાં રાજસ્થાનના પોખરણ ખાતે સેનાની ત્રણેય દળની કવાયત યોજાઈ.આ કવાયતનું નામ શું છે❓ *☑️ભારત શક્તિ* ⭕તાજેતરમાં હરિયાણામાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓ *☑️નાયબસિંહ સૈની* ⭕અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં કેટલામાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું❓ *☑️96મા* ⭕અમેરિકાની સ્ટાર્ટ અપ ટેક કંપની કોગ્નિશને વિશ્વનો પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર લોન્ચ કર્યો.તેનું નામ શું❓ *☑️ડેવિન* ⭕14 માર્ચ➖વિશ્વ કિડની દિવસ ⭕કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કઈ તારીખે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવાશે❓ *☑️17 સપ્ટેમ્બર* ⭕તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર કોણ બન્યા❓ *☑️જ્ઞાનેશ કુમાર અને ડૉ.સુખબીર સંધુ* ⭕હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ)માં 193 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️134મા* *☑️આયુષ્ય 67.2 થી વધીને 67.7 વર્ષ થયું* *☑️માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5.42 લાખથી વધીને આશરે 5.76 લાખ રૂપિયા થઈ છે* ⭕રણજી ટાઇટલ (ક્રિકેટ) કઈ ટીમે જીત્યું❓ *☑️મુંબઈ (42મી વખત રણજી ટાઇટલ જીત્યું)* *☑️વિદર્ભને હરાવ્યું* ⭕15 માર્ચ➖વર્લ્ડ સ્લીપ ડે ⭕ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક થઈ❓ *☑️ડૉ. અમી ઉપાધ્યાય* ⭕16 માર્ચ➖રાષ્ટ્રીય રસીકરણ દિવસ ⭕પ્રસાર ભારતીના નવા પ્રમુખ કોણ બન્યા❓ *☑️નવનીત સહગલ* ⭕સિકલસેન રોગનો સામનો કરવા દેશમાં પ્રથમવાર દવા બનાવવામાં આવી.આ દવાનું નામ શું છે❓ *☑️હાઇડ્રોક્સીયુરિયા*
Mostrar todo...
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!