cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Vishal sir's Guidance360°

# સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ વિષયો માટે One Stop Solution expert guidance # knowledge sharing platform Plz use ur discretion # 360° approach # C-iQ # Mindset Reset motivation # લક્ષ્યવેધ

Mostrar más
Advertising posts
15 917Suscriptores
+2924 hours
+3007 days
+1 34830 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

ગુજરાતી વર્ણનાત્મક માટે કંઇ ઘટે !!
Mostrar todo...
👍 12 4😘 1
1. બકી અને ભૂરીની ઉમરનો ગુણોતર ૩:૮ હોય ,જો ભૂરી ૨ વર્ષ બાદ ૫૦ વર્ષ ની થાય તો મારી બકીની ૫ વર્ષ પેહલા ની ઉમર શોધો .Anonymous voting
  • (A) ૧૩
  • (B) ૨૩
  • (C) ૧૮
  • (D) ૨૮
0 votes
😁 4👍 3
10) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચે પૈકી કોનો ખર્ચ ‘બિનમતપાત્ર’ છે?Anonymous voting
  • રાજ્યપાલ
  • ગુજરાત હાઈકોર્ટ
  • જાહેર સેવા આયોગ
  • આપેલ તમામ
0 votes
👏 2👍 1😁 1
9) પહેલી હરિતક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે?Anonymous voting
  • કઠોળ
  • તેલીબીંયા
  • ઘઉં
  • શાકભાજી
0 votes
👍 2👏 2😁 1
8) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો?Anonymous voting
  • 1863
  • 1861
  • 1860
  • 1862
0 votes
7) સરકાર દ્વારા વેપારી બે‌ન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં હાથ ધરવામાં આવ્યુ?Anonymous voting
  • 1956
  • 1969
  • 1991
  • 2001
0 votes
👏 3
6) ‘આંતરિક દેવુ એ દેવુ નથી ‘ આ વાક્ય કોનું છે?Anonymous voting
  • બુકાનન
  • લર્નર
  • માર્શલ
  • ફિશર
0 votes
👍 3
5) ‘મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે’ સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ.’ આ વિધાન ....................નું છે.Anonymous voting
  • ચાણક્ય
  • સરદાર પટેલ
  • ગાંધીજી
  • બાબાસાહેબ આબંડકર
0 votes
👍 6
4) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBI ને ક્યારે મળી?Anonymous voting
  • 1969
  • 2001
  • 2003
  • 2010
0 votes