cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

SMART EDUCATION CENTER BHAVNAGAR

💢 Director- Goswami Sir 💢 Best Study Materials 💢 SMART Motivation 💢 FREE Lectures Link 💢 Many more...

Mostrar más
Advertising posts
18 656Suscriptores
-324 hours
-367 days
-25830 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🔥 મુખ્ય સેવિકા ની સંપૂર્ણ તૈયારી માટે ખાસ જરૂરી 🔥 👉 કયા વિષયની કેમ તૈયારી કરવી ? 👉 6 મહિનાની વ્યવસ્થિત તૈયારી થી પાસ થઈ જવાશે ? 👉 કયા વિષયમાં કયા મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન આપવું ? 👉 પરીક્ષા ની જાહેરાત આવે તે પહેલાં કેટલું વાંચીને તૈયાર કરીને રાખવું પડશે ? 👉 આ વખતે કેટલા ફોર્મ ભરાવવાની શક્યતાઓ રહેલી છે? 👉 કેટલી જગ્યાઓ આવી શકે ? 👉 Competition કેટલી tough છે ? વગેરે...વગેરે...વગેરે... 6 મહિનાના સંપૂર્ણ Planning સાથેની વિગતવાર ચર્ચા... મળીએ રાતે 9.30 વાગે LIVE માં... https://www.youtube.com/live/n07fjRxXWJ8?si=hFrxMep0kV_Zz4r1
Mostrar todo...
6 મહિનાની વિષય વાઈઝ Perfect તૈયારી અને મુખ્ય સેવિકાની નોકરી તમારી.એકવાર અવશ્ય જુઓ. #mukhysevika

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 14 3
🔥 Offer નો આજે છેલ્લો દિવસ 🔥 👉 રામનવમી થી હનુમાન જન્મોત્સવ સુધીમાં તમામ કોર્સ ઉપર Discount આપવામાં આવ્યું છે, જે આ મુજબ છે : 1. શક્તિ - મુખ્ય સેવિકા LIVE Batch - 11,000 ને બદલે 8000 2. વિદ્યા ગુરુ 2.0 LIVE Batch - 11,000 ને બદલે 8000 (વિદ્યા ગુરુ 1.0 અને Offline -2022 ના વિદ્યાર્થીઓને 8000 ને બદલે માત્ર 4000) આજે જ અમારી સાથે જોડાઈને તમારું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરો. વધુ માહિતી માટે સંપર્ક કરો - 9586555566
Mostrar todo...
👍 17 1
🔥 શક્તિ - મુખ્ય સેવિકા LIVE Batch ની વિશેષતાઓ અને Paid Batch બહેનો ને આવનારી Batch ની સુચનાઓ 🔥 💥 એક પૂરી થયેલી Batch ના Review ના આધારે નવા ફેરફારો આ મુજબ રહેશે.💥 👉 May મહિના થી દરેક ને 2 timetable મળશે... 1st Lecture Timetable & 2nd Reading Timetable... આ Timetable મુજબ જ તમારે તમારી તૈયારી કરવાની છે.વધારાનું કશું કરવાનું નથી. (ટૂંકમાં 1.5 ના થવું અને કહું તે જ પ્રમાણે વાંચવું.🤭🤭😅) 👉 દર મહિને અલગ અલગ વિષયો પર મોટીવેશનલ લેક્ચર લેવામાં આવશે,જેથી દર મહિને વાંચવાની પ્રેરણા મળતી રહે. 👉 Lecture દરમિયાન પ્રશ્નોની ખોટી વધારાની કૉમેન્ટ્સ કરવી નહીં, કારણકે લેક્ચર હવે બધા No Comments Lectures રેહવાના છે, તમારા તમામ પ્રશ્નો હું છેલ્લી 10 મિનીટ માં જ સોલ્વ કરીશ. 👉 દરેક વિષયના વધુને વધુ પ્રશ્નોનું જ સોલ્યુશન કરાવીશ અને પરીક્ષામાં કયો પ્રશ્ન કેમ ટિક કરવો તે સમજાવતો રહીશ... 👉 દરેક Lecture ફરજિયાત LIVE માં જ attend કરવો, ફરજિયાત...😠😡 તમે મને 10,000 કે 8000 ખાલી materials માટે નથી આપ્યા, જે રૂપિયા ભર્યા છે તેની તો કદર કરો... આવું તમને કેવું પડે એ જ શરમ ની વાત કહેવાય.🙏 ક્યારેક અનુકૂળ ના હોય અને તમે Recorded જુઓ તો સમજીએ અને આવું ક્યારેક મહિનામાં એક જ વાર હોવું જોઈએ...હો... અને ખાસ, ભલે સંપૂર્ણ આવડી ગયું હોય તો ય LIVE માં ફરજિયાત આવવું જ કેમકે મને તમારા બધાના મગજની ખબર છે કે કેવુંક સંપૂર્ણ યાદ હોય છે...🙏 👉 યાદ રાખજો કે આવનારી ભરતી માં કુલ પાસમાંથી 80% આપણી જ બહેનો હોવી જોઈએ...આ બધી તેના માટે ની મહેનત છે... 👉 દર મહિને 40,800 અને 5 વર્ષ પછી 65,000 પગાર લેવો હોય તો હવે આજથી Serious મહેનત શરૂ કરી દેવાની છે.... 👉 અને હા પરીક્ષા ક્યારે આવશે તે મહેરબાની કરીને કોઈએ પૂછવું જ નહીં, તૈયારી ઉપર જ ધ્યાન આપો.પરીક્ષા ગમે ત્યારે હોય તમે તૈયાર હોવા જોઈએ...બસ... 👉 એક જ ઉદ્દેશ્ય રાખજો કે જાહેરાત આવી જાય પછી માત્ર Revision જ કરવાનું છે.બસ... 👉 આજથી Application માં જ LIVE Class આવશે.સાંજે 6.30 વાગે...દરરોજ પધારજો... 👉 જે વિદ્યાર્થીઓ ને જોડાવવાનું બાકી હોય તે સત્વરે જોડાય જાય. 👉 આવતીકાલે મંગળવારે રાતે 12 વાગ્યા સુધી જ 8000 rs છે.તે પછી 11,000 થઈ જશે... 👉 નવી તૈયારી માટે Best of luck. 👉 આવતા હનુમાન જન્મોત્સવ સુધીમાં તમે મુખ્ય સેવિકા હોવ તેવી શુભકામના સાથે મળીએ સાંજે 6.30 વાગે Application માં....🙏🙏🙏 Goswami Sir, Smart Education Center, Bhavnagar
Mostrar todo...
👍 21 3
🔥 શક્તિ - Target મુખ્ય સેવિકા LIVE Batch-2024 🔥 👉 Demo Lecture -5 💥 સામાન્ય જ્ઞાન - Static GK 💥 જુઓ, મુખ્ય સેવિકા માં આવું GK પૂછાય છે... જુઓ...આવી રીતે ભણીને બહેન માંથી મેડમ બનાય...💪 મળીએ નવા ફેરફારો સાથેની Batch માં સાંજે 6.30 વાગે... https://www.youtube.com/live/rvLiaZ51ELU?si=eoVglF6Vn3fM4A07
Mostrar todo...
શક્તિ-મુખ્ય સેવિકા LIVE Batch Demo Lec.-5 Static GK -સામાન્ય જ્ઞાનના અગત્યના પ્રશ્નો-1 #mukhysevika

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 4 1
🔥 શક્તિ - Target મુખ્ય સેવિકા LIVE Batch-2024 🔥 👉 Demo Lecture -4 💥 English Grammar 💥 Parts of Speech જુઓ...આવી રીતે ભણીને બહેન માંથી મેડમ બનાય...💪 મળીએ નવા ફેરફારો સાથેની Batch માં સાંજે 6.30 વાગે... https://www.youtube.com/live/X4eVUDAhLD8?si=AqatLHWvqVN-NqNa
Mostrar todo...
શક્તિ-મુખ્ય સેવિકા LIVE Batch Demo Lec.-4 English Grammar - Parts of Speech #english #mukhysevika

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 7 1
જુઓ, અંગ્રેજી આમ ભણાય... આવી રીતે અંગ્રેજી ભણ્યા હોવ તો જિંદગીમાં કોઈ દિવસ ના ભૂલો... એકદમ પાયાથી શીખો... English LIVE Batch Demo-2 Basic Terms of English Language મળીએ 9.30 વાગે LIVE https://www.youtube.com/live/POP5WyjmbZk?si=OVwrpmDHuv9ou9jD
Mostrar todo...
સાર્થક-Complete English LIVE Batch Demo Lec.-3 જો આવી રીતે English ભણાય અને સમજાય #english

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 8 2
🔥 શક્તિ - Target મુખ્ય સેવિકા LIVE Batch-2024 🔥 👉 Demo Lecture -3 💥 ગુજરાતી વ્યાકરણ 💥 ગુજરાતી ભાષા પરિચય ચાલો...બોલી અને ભાષા કોને કહેવાય તે ભણીએ જુઓ...આવી રીતે ભણીને બહેન માંથી મેડમ બનાય...💪 મળીએ નવા ફેરફારો સાથેની Batch માં સાંજે 6.30 વાગે... https://www.youtube.com/live/tRp3lsxN5tc?si=jlbVqeErib918tZq
Mostrar todo...
શક્તિ-મુખ્ય સેવિકા LIVE Batch Demo Lec.-3 ગુજરાતી વ્યાકરણ - ગુજરાતી ભાષા પરિચય #mukhysevika

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 3
🔥 New મુખ્ય સેવિકા Batch Student Review 🔥 English માં કહેવાતું હશે કે Thank you very much પણ અમારા કાઠિયાવાડમાં કહેવાય કે, "બસ તમારા લીધે ઝ અમે અહીં પહોંસ્યા સીએ હો, બસ આમ ઝ પ્રેમ વરસાવતા રહેઝો હો..." 🙏🙏🙏🙏 😀😀😀
Mostrar todo...
👍 28 2👏 1😱 1
જુઓ, અંગ્રેજી આમ ભણાય... English LIVE Batch Demo Lecture - 02 આવી રીતે અંગ્રેજી ભણ્યા હોવ તો જિંદગીમાં કોઈ દિવસ ના ભૂલો... એકદમ પાયાથી શીખો... અંગ્રેજીમાં વપરાતા શબ્દોના અર્થ શું થાય તે સમજીએ... સાવ નવું હો... મળીએ 9.30 વાગે LIVE https://www.youtube.com/live/RGPHqDDU7Ls?si=3nM8XqrWSE78nKVE
Mostrar todo...
સાર્થક-Complete English LIVE Batch Demo Lec.-2 જો આવી રીતે English ભણાય અને સમજાય #english

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 7 2
🔥 શક્તિ - Target મુખ્ય સેવિકા LIVE Batch-2024 🔥 👉 Demo Lecture -2 💥 જગ્યાને લગતી માહિતી 💥 અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો અને ફરજો જુઓ...આવી રીતે ભણીને બહેન માંથી મેડમ બનાય...💪 મળીએ નવા ફેરફારો સાથેની Batch માં સાંજે 6.30 વાગે... https://www.youtube.com/live/1Ba8gD2sshc?si=0dcVco-zTUADWSlw
Mostrar todo...
શક્તિ-મુખ્ય સેવિકા LIVE Batch Demo Lec.-2-જગ્યાને લગતી માહિતી-અધિકારીના કર્યો અને ફરજો #mukhysevika

👍 10