cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

આમ આદમી પાર્ટી, ગુજરાત

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Mostrar más
Advertising posts
6 715Suscriptores
-524 hours
-487 days
-26430 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

કેજરીવાલજીને આશિર્વાદ આપવા માટે નીચે આપેલ નંબર પર WHATSAPP કરો.🙏 8297324624 9700297002
Mostrar todo...
INDIA ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બોટાદ શહેર ખાતે ભાવનગર લોકસભાના ઉમેદવાર શ્રી ઉમેશ મકવાણા માટે વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. લડીશું, જીતીશું!
Mostrar todo...
ગતરોજ ભરૂચ શહેરના શક્તીનાથ વિસ્તારમાં 'આપ' ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠિયા અને અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. લોકો ભાજપથી થાક્યા છે. સૌ કોઈ બદલાવ ઈચ્છે છે. સૌના મોઢે એકજ વાત 'આ વખતે તો ચૈતરભાઈ જ જીતશે' #એકજ_ચાલે_ચૈતરભાઈ_ચાલે
Mostrar todo...
શિસ્તબદ્ધ પાર્ટીના બણગા ફૂંકતી ભાજપમાં ગુજરાતમાં ખૂણે ખૂણે વિરોધનો વંટોળ . 💯
Mostrar todo...
ભાજપ અને ED ના ષડયંત્રની ખુલી પોલ 🔥
Mostrar todo...
કેજરીવાલ વિરુદ્ધ રચેલા ષડયંત્રનો જનતા જવાબ આપશે 🔥💯
Mostrar todo...
ભાજપના ઈશારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તેનો વિરોધ જુદા જુદા દેશોના મીડિયા માધ્યમોએ પણ કર્યો..🔥🔥
Mostrar todo...
'આપ'ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવી અને કાર્યકારી અધ્યક્ષ જ્વેલબેન વસરાએ વિસાવદરમાં ચૂંટણી યોજવા મુદ્દે દિલ્લીમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી.
Mostrar todo...
પૈસાની લાલચમાં મોદીએ આમ જનતાના જીવ નો પણ સોદો કરી દીધો 💯❗
Mostrar todo...
Big Breaking ‼️ 28 March को मुख्यमंत्री अरविंद केजरीवाल जी करेंगे बड़ा खुलासा‼️ तथाकथित शराब घोटाले का पैसा कहाँ है ? अरविंद केजरीवाल जी ने कहा है कि वो पूरे देश के सामने 28 march को बतायेंगे कि तथाकथित शराब घोटाले का पैसा कहाँ हैं ? -Smt @KejriwalSunita
Mostrar todo...
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!