cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Unacdemy Gujarat

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Advertising posts
528Suscriptores
Sin datos24 hours
Sin datos7 days
Sin datos30 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Mostrar todo...
GPSC - 25 સંપૂર્ણ રિઝનિંગ ફ્રી PSI/ASI/કોંસ્ટેબલ તથા તમામ પરીક્ષા 1 Concepts Explained on Unacademy

Understand the concept of 25 સંપૂર્ણ રિઝનિંગ ફ્રી PSI/ASI/કોંસ્ટેબલ તથા તમામ પરીક્ષા 1 with GPSC course curated by Bloch Wasim on Unacademy. The Mock Tests course is delivered in Gujarati.

👮‍♂🔻8 ડિસેમ્બર દિવસનું રનિંગ આજે 7 વાગે લાઈવ✅ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🔻➥ https://youtu.be/DK10X3EeuYI ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 👮‍♂ 🏃‍♂👮‍♂ આજના રનીંગ નો રિપોર્ટ જાણો કેટલા પાસ થાય છે? 🏃‍♂🔻 તમામ જિલ્લા ની માહિતી આજે ✅જાણો નીચેની લીંક પર ક્લિક કરીને ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🔻➥ https://youtu.be/DK10X3EeuYI ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Mostrar todo...
✨✨તાત્કાલિક ભરતી ✨✨ 🔥🔥ખુશ ખબર ...ખુશ ખબર🔥🔥 🏆🏆Need 21 dedicated people👨‍💼🧑‍💼🤵🤵‍♀ for government approved EMPOWER INDIA ONLINE PROJECT 👩‍💻 ☝🏻અમારી જોડે કામ કરવાની ઉત્તમ તક ☝🏻 🔹LIFETIME. Support , mentorship provide by us 🫂 🔸LIFETIME Work opportunity💯 👩🏻‍💻 ઘરે બેસી અમારી જોડે કામ કરો અને મહીને સારામાં સારું કમાવવાની💸💸 ઉત્તમ તક 👩🏻‍💻 📌U can also do with your job/ studies / business ➡️We also help to improve your personality and create your personal brand 😎 🎂એકવાર msg કરી માહિતી જરૂરથી લઇ લેજો શુ ખબર આપની જિંદગી બદલાઈ જાય 🎂 8347313174 Disha gajjar Send "Hii " in this number એકવાર msg કરી ને માહિતી જોઈ લીધા બાદ જ call કરવા નો આગ્રહ રાખશો✨🙏🏻
Mostrar todo...
Mostrar todo...
GPSC - 16 સંપૂર્ણ રિઝનિંગ ફ્રી PSI/ASI/કોંસ્ટેબલ તથા તમામ પરીક્ષા 1 Concepts Explained on Unacademy

Understand the concept of 16 સંપૂર્ણ રિઝનિંગ ફ્રી PSI/ASI/કોંસ્ટેબલ તથા તમામ પરીક્ષા 1 with GPSC course curated by Bloch Wasim on Unacademy. The Mock Tests course is delivered in Gujarati.

📈 JUST🔮 4️⃣ 🔮 SCIENCE 📉 1. સિમેન્ટની શોધ કોણે કરી હતી ? ✏️ જોસેફ એસ્પડીન 2. માઇક્રોબાયોલોજીના પિતા.....? ✏️ લુઈ પાશ્વર 3. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ? ✏️ ચામડી 4. "વિડાલ ટેસ્ટ" ક્યાં રોગના નિદાન માટે કરવામાં આવે છે ? ✏️ ટાઈફોઈડ 5. ક્યાં તાપમાને સેલ્શિયસ અને ફેરનહિટ નો આંક સમાન રહે છે ? ✏️ 【 - 40 °】 6. "યલો કેક" તરીકે કોણ ઓળખાય છે ? ✏️ યુરેનિયમ ઓક્સાઇડ 7. પાણીનું વૈજ્ઞાનિક નામ .....? ✏️ હાઇડ્રોજન ઓક્સાઇડ 8. વિમાનની ઝડપ માપવાના સાધનને શું કહેવાય છે ? ✏️ રેકોમીટર 9. આયોડીન ટરકોલાઈડ નામની પ્લેગની દવા શોધનાર કોણ....? ✏️ ત્રિભુવનદાસ ગજ્જર 10. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વોને કઈ બાજુ મૂકવામાં આવ્યા છે? ✏️ જમણી 11. સલ્ફર મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ? ✏️ ફ્રાશ પદ્ધતિ 12. ભારતમાં "આંકડાશાસ્ત્રના પિતામહ" તરીકે કોણ ઓળવામાં આવે છે ? ✏️ પ્રશાંતચંદ્ર મહાલનોબીસ 13. ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? ✏️ પોમોલોજી 14. ગાઉગર મૂલર કાઉન્ટર સાધન શું માપવા માટે વપરાય છે ? ✏️ રેડિયો એક્ટિવિટી 15. આધુનિક રોકેટના પિતા .....? ✏️ રોબર્ટ એચ. ગોડાર્ડ 16. નરી આંખે ચંદ્રની સપાટી પર દેખાતાં કાળા ધાબા જેવા પ્રદેશોને ક્યાં નામે ઓળખાય છે ? ✏️ મારિયા 17. કોપર સલ્ફેટનું સામાન્ય નામ...? ✏️ મોરથુથું 18. માખણમાં કયો એસિડ હોય છે ? ✏️ બ્યુટ્રીક એસિડ (બ્યુટારિક) 19. દિલ્હીમાં આવેલ જંતર મંતર વેધ- શાળાના રચિયતા કોણ છે ? ✏️ સવાઈ જયસિંહ 2 20. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે ? ✏️ થિયોબ્રોમિન 21. આથવણ માટે કઈ ફૂગનો ઉપયોગ થાય છે ? ✏️ ફંગલ સેલ્યુલોઝ 22. સૌથી વધારે મજબૂત મગજ અને હદય ક્યાં પ્રાણીનું છે ? ✏️ ઘોડા 23. પારાની સંજ્ઞા જણાવો. ✏️ Hg 24. દવા ભરવાની શીશી બનાવવા ક્યાં પ્રકારનો કાચ વપરાય છે ? ✏️ પાયરેક્સ 25. બટાકા અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થ ને લાંબા સમય સાચવવા તેનાં પર ક્યાં કિરણોનો મારો ચલાવવામાં આવે છે ? ✏️ ગેમા કિરણો 26. પેટ્રોલને બીજા ક્યાં નામથી ....? ✏️ ગેસોલીન 27. ગ્લુકોમાને ગુજરાતીમાં શું કહે છે ? ✏️ ઝામર 28. મનુષ્યની આંખ સામાન્ય રીતે ક્યાં રંગના પ્રકાશથી ઠંડક અનુભવે છે ? ✏️ લીલો 29. શરીરમાં બ્રુનરની ગ્રંથિઓ ક્યાં જોવા મળે છે ? ✏️ મોટા આંતરડામાં 30. "વિજ્ઞાનના જાદુગર" તરીકે જાણીતા વૈજ્ઞાનિક કોણ....? ✏️ ન્યુટન ➰➰➰➰➰➰➰➰➰➰© ✍️ ✍️ 👑 Mr. A.J Stay Home Be Safe
Mostrar todo...
Dy.SO./નાયબ મામલતદાર ગણિતના ૨૫ પ્રશ્નો બાદ કરતા ૧૭૫ પ્રશ્નોમાંથી ૧૪૫ પ્રશ્નો વર્લ્ડ ઇનબૉક્સ પબ્લિકેશનમાંથી માત્ર દાવો નહિ સાબિતી સાથે https://t.me/worldinboxofficial
Mostrar todo...
📌 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ?? 📌 તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...
Mostrar todo...
💥 બિન સચિવાલય 💥
💥 તલાટી મંત્રી 💥
🔥 Dyso 🔥
♟ gpsc 1/2♟
👮 કોન્સ્ટેબલ 👮
🚦 PSI/PI/ASI 🚦
✅જનરલ તૈયારી (કોઈ પણ પરીક્ષા)✅
😍બધી એકેડેમી નુ મટીરિયલ ફ્રી😍
Dy.SO./નાયબ મામલતદાર પરીક્ષામાં ગણિતના ૨૫ પ્રશ્નો બાદ કરતા ૧૭૫ પ્રશ્નોમાંથી ૧૪૫ પ્રશ્નો વર્લ્ડ ઇનબૉક્સ પબ્લિકેશનમાંથી માત્ર દાવો નહિ સાબિતી સાથે https://t.me/worldinboxofficial
Mostrar todo...
☄Udaan Akadami Talaja ☄ Bin Sachivalay special ✅ sanskrutik varso TEST ✅ MOST IMP ✅ WITH ANSWER ➖➖➖➖➖➖➖➖➖➖➖➖   ♻️ Powerd By @sachivalay 🐬 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Mostrar todo...
👇મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે👇 🔥દરરોજ 3 નવી PDF 🔥દરરોજ ન્યૂઝ કટીંગ 🔥રોજ કરંટ અફેર ના 5 ક્વિઝ પ્રશ્નો 🔥સારી એકેડેમી ના કરંટ અફેર ના ડેઇલી પેજ 🌴 બિન સચિવાલય / કોન્સ્ટેબલ / તલાટી માટે બેસ્ટ મટીરીયલ ⚠️ હાલ નું મિશન બિન સચિવાલય 2019 ⚠️ https://t.me/joinchat/AAAAAEtS5aDzuKATWPra_w
Mostrar todo...
Ojas Bharti

👇મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે👇 🔥દરરોજ 3 નવી PDF 🔥દરરોજ ન્યૂઝ કટીંગ 🔥રોજ કરંટ અફેર ના 5 ક્વિઝ પ્રશ્નો 🔥સારી એકેડેમી ના કરંટ અફેર ના ડેઇલી પેજ 🌴 બિન સચિવાલય / કોન્સ્ટેબલ / તલાટી માટે બેસ્ટ મટીરીયલ ⚠️ હાલ નું મિશન બિન સચિવાલય 2019 ⚠️