cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

💥WebKooF By Jikadrasir 💥

સીધી વાત નો બક્વાસ - webkoof 💥GPSC + CCE + PSI + Constable ના પેપર નું ટોપિક મુજબ સમજૂતી 📍 કરંટ માટે સ્પેશ્યલ વિડિઓ સાથે ની you tube chennal અને પેપર solution

Mostrar más
Publicaciones publicitarias
6 797
Suscriptores
+224 horas
-187 días
-7630 días
Archivo de publicaciones
Photo unavailableShow in Telegram
📌CCE Group A ની મુખ્ય પરિક્ષા  October November મા લેવાય તેવી શક્યતા.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
જે લોકો ને ગ્રુપ B મેન્સ ની તૈયારી કરવી હોય તે આવી જજો..... i will be there.....
Mostrar todo...
11💩 4😁 2👍 1🤬 1
મેરીટ ની ચિંતા કર્યા વગર મેન્સ ની તૈયારી શરૂ કરી દો.... જો તમે તમારી capacity મુજબ સારા attemp કર્યા હોય... 👍.
Mostrar todo...
👍 36 3
Photo unavailableShow in Telegram
👍 7 1
Photo unavailableShow in Telegram
ગાંધીનગરની આજુ બાજુ રહેતા વિદ્યાર્થીઓ માટે.... Gpsc Mains માટે ભાષાના વિષયો અહીંયા તૈયાર કરી શકો... 👆👍.
Mostrar todo...
👍 6 1🥰 1
Photo unavailableShow in Telegram
કેમ રેહશે... આવી રીતે pyq કરીએ તો.....?
Mostrar todo...
👍 66🔥 12 6
Photo unavailableShow in Telegram
મેન્સ કે પ્રીલીમ ..બને માટે ઉપયોગી #ગુજરાતીભાષા
Mostrar todo...
👍 18😁 3 2🔥 1👏 1
Photo unavailableShow in Telegram
Gm aspirant 😊 એક વાર અચૂક વાંચજો.👆
Mostrar todo...
👍 21
Cce હોય કે constable.... તૈયારી માં હવે ફરક બહુ ઓછો રહ્યો છે. વિષયો પણ સમાન છે. મોટા ભાગનું GPSC જેવું જ છે. આપણે youtube માં વિડિયો સિરીઝ શરૂ કરવી છે. અત્યાર સુધી પ્રીલીમનો માહોલ હતો. જેના માટે તો પ્રેક્ટિસ જ મહત્વની હતી , matw આપણે કોઈ પણ પ્રકારનું બિનજરૂરી મટીરીયલ કે પોસ્ટ નોહતા મૂકતા. પણ હવે , મેન્સ માટે webkoof બનતી કોશિશ કરશે... આપણે જે શરૂ કરીશું...એ પૂરું કરીશું. 1. અર્થશાસ્ત્ર 2. GCERT - ઇતિહાસ ભૂગોળ વારસો 3.Gk આ ત્રણ માંથી youtube સિરીઝમાં શેની જરૂર વધારે છે. શું શરૂ કરીએ... તમારા અભિપ્રાય જણાવજો.... ▫️Webkoof team.
Mostrar todo...
👍 42🔥 5👏 1
👍
Mostrar todo...
👍 17
સિલેબસ મુજબ .... તૈયારી શરૂ કરીશું હવે... ગ્રુપ B માટે એનાલીસિસ થી મટીરીયલ અને પ્રશ્નો મુજબ પોસ્ટ શરૂ કરીશું.
Mostrar todo...
👏 34👍 9 5
👍 5🥰 2 1
89:97::139: ?.... શું લોઝિક લાગે ?
Mostrar todo...
સેકન્ડ શિફ્ટ 4/5 ભાગુસબા 5/6 શ્રેણી 4/5નફા ખોટ 4 સમ સબંધ 4 વેન ડાયાગ્રામ તેમાં વિધાન ની પ્રાપ્યતા વધારે હતું ઉંમર સંબંધી નાનો / મોટો કોણ 4/5 મીરર / જળ પ્રતિબિંબ 4 આકૃતિ પૂરી કરવાની 1 સમાનાર્થી 4 જોડણી 2 સંધી 3 સમાસ 2/3 કરતરી કરમની 1 અંગ્રેજી નું ગુજરાતી 2/3 સરેરાશ 2/3 ગુણોત્તર પ્રમાણ
Mostrar todo...
👍 16
દાદુર નો સમાનાર્થી.... દેડકો 😁
Mostrar todo...
😁 4🥰 1
આજનો શબ્દ સમૂહ... 😆યાવચંદ્રદિવાકરો
Mostrar todo...
🔥 14👍 3👏 1
Cce શુભારંભ...... આજનું પેહલું પેપર... Reasoning... સરલ ગણિત.... ટકાવારી સૌથી વધુ , પોઇન્ટ વાળા જવાબો પેહલા કરતા વધારે આવતા હતા ત્રણવાર ક્રમિક વળતર ના દાખલા વધુ હતા. ગુજરાતી સમાનાર્થી થોડાંક અઘરા હતા , રિસ્ક લેવું પડે. ઇંગ્લિશ..આવડે તો કરવાનું બાકી... એટલે જેટલું કર્યું છે એટલામાં આનંદમાં રહો. કઈ ને કઈ છૂટવાનું તો છે...👍 ✍✍Webkoof
Mostrar todo...
👍 12 5💩 2👏 1
ગુજરાતની પણ એકાદી એકેડમી કઈક લિંક તો ગોતશે જ 😂😂 હવે class 3 ફેલ ફેકલ્ટીઓ upsc ના કોર્સ પણ ભણાવશે.... આગાહી .....
Mostrar todo...
😁 57👍 6 2👏 1🤩 1
Photo unavailableShow in Telegram
👍 5 2🔥 1👏 1
Photo unavailableShow in Telegram
😁 2👏 1🤬 1
Photo unavailableShow in Telegram
કુછ ભી હો સકતા હૈ......🔥🔥
Mostrar todo...
🔥 25👍 1👏 1😱 1
Photo unavailableShow in Telegram
હું હાલ જ GSSSB માં રૂબરૂ રજૂઆત કરવા ગયો હતો એ લોકો એ ચોખ્ખી ના પાડી દીધી છે. હાઇકોર્ટ ના ઉમેદવાર ધ્યાન કેન્દ્રિત કરે Forward please 👍 @cceshift
Mostrar todo...
👍 33 3😢 2👏 1
#Shift 2 #CCE 📌વેન ડાયાગ્રામ... ભારત...મધ્યપ્રદેશ ભોપાલ 📌1.નંબર સિરીઝ 18,20,24,30,38 2.x2,x3,x4,x6,x8 📌એક પ્રશ્ન લોહીના સંબંધ 📌એક પ્રશ્ન સમ સંબંધ 📌એક પ્રશ્ન inequality 📌ગણિત ના પ્રશ્રો અઘરા હતા 📌 ગુજરાતી ગ્રામર સહેલુ 📌રિજનીંગ પ્રશ્રો સહેલા 📌CCE SHIFT-2 નું પેપર SHIFT-૧ કરતા સરળ રહ્યું હતું.
Mostrar todo...
😁 13👍 5👏 1
Review પરથી એટલું જાણી શકાય કે... પેપર સિલેબસ મુજબ આવે છે.👍
Mostrar todo...
🥰 19👍 6😁 5👏 1
1 APRIL 2024 1st shift review (Authentic) ગણિત 1. ટકાવારી -1-2 Q 2.સમય અંતર ઝડપ : 3-4 પ્રશ્ર્નો 3. કામ અને સમય : 2-3 પ્રશ્ર્નો 4. સરેરાશ : 1 પ્રશ્ન 5. DATA INTERPRETATION (2 DI પૂછવામાં આવેલી હતી ) Pie chart + bar graph બંને માંથી 2-2 પ્રશ્ર્નો હતા 6. સમાંતર શ્રેણી: 2-3 પ્રશ્ર્નો 7.ઉમર સબંધિત પ્રશ્નો :2 પ્રશ્ર્નો રિઝનિંગ 1.લોહી ના સબંધો : 3-4 પ્રશ્ર્નો 2.સમસંબંધો: 2-3 પ્રશ્ર્નો 3.પેપર ફોલ્ડિંગ અને કટિંગ : 4 પ્રશ્નો 4.છુપાયેલી આકૃતિઓ : 1 પ્રશ્ન 5.SYLLOGISM: 3 પ્રશ્ર્નો 6.ગાણિતિક રિઝનિંગ : 2 પ્રશ્ર્નો 7.સંખ્યા શ્રેણી :3-4 પ્રશ્ર્નો 8. દિશા અને અંતર : 1 પ્રશ્ર્ન CLOCK CALENDAR માંથી કોઈ પ્રશ્નઃ નોતો કોડિંગ માંથી પ્રશ્ન નોતો ગુજરાતી 1.સમાસ : 3 પૂછેલા 2.નવરાત્રી 3.સમાનાર્થી : વિમલ 4.વિરોધી : વક્તા 5.શુદ્ધ વાક્ય કરવાનું પૂછ્યું હતું 6.કહેવત હતી 7.સંધિ : સમ + આચાર જોડાયેલા રહેજો બધા જ પેપર ન રિવ્યૂ ફટાફટ મળી જશે એ પણ એકદમ સટીક Telegram @yagnikmaths આ પોસ્ટ કોઈ પણ સીધી share કરી શકો (કોપી પેસ્ટ ના કરી દેતા )
Mostrar todo...
👍 29 5👏 1
02:20
Video unavailableShow in Telegram
70 minut...... એક વાર જોઈ લેજો..... Present by webkoof.🫵👍
Mostrar todo...
👍 28 3🔥 1👏 1
સત્તર મિનિટ...... તમે જેટલું વાંચવાનું હતું એટલું વાંચી લીધું હશે. કાલે તમારી જિંદગી ની 1 કલાક , એ 1 કલાક એવી હશે કે જે તમારી જિંદગી બદલી દેશે... મા બાપ ના સપના પુરા કરવાનો વિચાર દોડતો હશે. એના ચહેરા દેખાતા હશે. સાગા વહાલા પાડોશી મિત્રો એ તમારી મેહનત ઉપર વિશ્વાસ નથી કર્યો , તેને જવાબ આપવાનો  છે... તમે કરેલ સંઘર્ષ નો હિસાબ મેળવવાનો છે. તમને પડેલા આર્થિક , સામાજિક , માનસિક સમસ્યા ને ખતમ કરવાની છે આ એક કલાક માં.... તમે મેહનત કરી છે..... તો બધું ઉપર વાળા પર છોડી દ્યો , તેને પણ કર્મ નો હિસાબ રાખવો પડે છે. એક દમ શાંત મન રાખી આરામ કરો... તમે મેહનત કરી છે તો વિશ્વસ રાખીને પેપર લખજો , પરિણામ તમારા તરફી હશે. મન માં એવો જ વિચાર રાખજો કે... તમને આવડે છે. તમે મેહનત કરી છે. પેપર અઘરું હોઈ કે સરળ... બીજા ની સાથે સરખામણી કર્યા વગર તમારી જાત ને 1 કલાક માટે હોમી દેજો..... આ 1 કલાક ફરી કયારેય પાછી નહિ આવે.... છેલ્લે એક શેર યાદ આવે..... તું જ વિચાર કે ભગવાન કોને આપશે ? તે જ્યાં પ્રાર્થના કરી છે ને ત્યાં મેં મેહનત કરી છે. તું જેને નસીબ માને , તેને અમે કર્મ કહીએ છીએ.. Best of luck ❤️ All the best ❤️ ✍ jikadra sir ( webkoof )
Mostrar todo...
👍 42 1👏 1
Photo unavailableShow in Telegram
          ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Mostrar todo...
👍 19 6🤔 6🔥 1👏 1
આવા પ્રશ્નોમાં ભૂલ થઈ શકે..👍
Mostrar todo...
👏 6🥰 1
Photo unavailableShow in Telegram
નજર હટી, દુર્ઘટના ઘટી.. પ્રશ્ન સોલ્વ કરજો...👆
Mostrar todo...
👍 7 2👏 1😁 1
☝️Anonymous voting
  • A
  • B
  • C
  • D
0 votes
🥰 2
☝️Anonymous voting
  • A
  • B
  • C
  • D
0 votes
Photo unavailableShow in Telegram
👏 8🤔 3
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
👍 14👏 1
જો કોલ લેટર જોવાની ઉતાવળ હોય તો ojas ની એપ્લિકેશનમાંથી તરતજ open થશે. 👍
Mostrar todo...
👍 12👏 1
📌 CCE ઓનલાઇન પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાની શરૂઆત https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Mostrar todo...
😁 2👏 1
Photo unavailableShow in Telegram
જોડણી.. સંધી...🔥
Mostrar todo...
11👏 1
CCE na સિલેબસને ધ્યાનમાં રાખીને અત્યારે કન્ટેન્ટ કરતા સાચી શિખામણ વધારે કામની છે 😃. એટલે અમૂક old msg ફરી ફોરવર્ડ કર્યા છે. એક વાર જોઈ લેજો... અમુક કામના વિડિયો લીસ્ટ પણ છે. જે જોઈ લેજો 🙏
Mostrar todo...
15👍 8👏 1