cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

💥WebKooF By Jikadrasir 💥

સીધી વાત નો બક્વાસ - webkoof 💥GPSC + CCE + PSI + Constable ના પેપર નું ટોપિક મુજબ સમજૂતી 📍 કરંટ માટે સ્પેશ્યલ વિડિઓ સાથે ની you tube chennal અને પેપર solution

Mostrar más
Advertising posts
6 884Suscriptores
-624 hours
-277 days
-11830 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

ગુજરાતની પણ એકાદી એકેડમી કઈક લિંક તો ગોતશે જ 😂😂 હવે class 3 ફેલ ફેકલ્ટીઓ upsc ના કોર્સ પણ ભણાવશે.... આગાહી .....
Mostrar todo...
😁 53👍 4 1👏 1
👍 2👏 1
😁 2👏 1🤬 1
કુછ ભી હો સકતા હૈ......🔥🔥
Mostrar todo...
🔥 23👍 1👏 1😱 1
હું હાલ જ GSSSB માં રૂબરૂ રજૂઆત કરવા ગયો હતો એ લોકો એ ચોખ્ખી ના પાડી દીધી છે. હાઇકોર્ટ ના ઉમેદવાર ધ્યાન કેન્દ્રિત કરે Forward please 👍 @cceshift
Mostrar todo...
👍 32 3😢 2👏 1
#Shift 2 #CCE 📌વેન ડાયાગ્રામ... ભારત...મધ્યપ્રદેશ ભોપાલ 📌1.નંબર સિરીઝ 18,20,24,30,38 2.x2,x3,x4,x6,x8 📌એક પ્રશ્ન લોહીના સંબંધ 📌એક પ્રશ્ન સમ સંબંધ 📌એક પ્રશ્ન inequality 📌ગણિત ના પ્રશ્રો અઘરા હતા 📌 ગુજરાતી ગ્રામર સહેલુ 📌રિજનીંગ પ્રશ્રો સહેલા 📌CCE SHIFT-2 નું પેપર SHIFT-૧ કરતા સરળ રહ્યું હતું.
Mostrar todo...
😁 13👍 5👏 1
Review પરથી એટલું જાણી શકાય કે... પેપર સિલેબસ મુજબ આવે છે.👍
Mostrar todo...
🥰 19👍 6😁 4👏 1
1 APRIL 2024 1st shift review (Authentic) ગણિત 1. ટકાવારી -1-2 Q 2.સમય અંતર ઝડપ : 3-4 પ્રશ્ર્નો 3. કામ અને સમય : 2-3 પ્રશ્ર્નો 4. સરેરાશ : 1 પ્રશ્ન 5. DATA INTERPRETATION (2 DI પૂછવામાં આવેલી હતી ) Pie chart + bar graph બંને માંથી 2-2 પ્રશ્ર્નો હતા 6. સમાંતર શ્રેણી: 2-3 પ્રશ્ર્નો 7.ઉમર સબંધિત પ્રશ્નો :2 પ્રશ્ર્નો રિઝનિંગ 1.લોહી ના સબંધો : 3-4 પ્રશ્ર્નો 2.સમસંબંધો: 2-3 પ્રશ્ર્નો 3.પેપર ફોલ્ડિંગ અને કટિંગ : 4 પ્રશ્નો 4.છુપાયેલી આકૃતિઓ : 1 પ્રશ્ન 5.SYLLOGISM: 3 પ્રશ્ર્નો 6.ગાણિતિક રિઝનિંગ : 2 પ્રશ્ર્નો 7.સંખ્યા શ્રેણી :3-4 પ્રશ્ર્નો 8. દિશા અને અંતર : 1 પ્રશ્ર્ન CLOCK CALENDAR માંથી કોઈ પ્રશ્નઃ નોતો કોડિંગ માંથી પ્રશ્ન નોતો ગુજરાતી 1.સમાસ : 3 પૂછેલા 2.નવરાત્રી 3.સમાનાર્થી : વિમલ 4.વિરોધી : વક્તા 5.શુદ્ધ વાક્ય કરવાનું પૂછ્યું હતું 6.કહેવત હતી 7.સંધિ : સમ + આચાર જોડાયેલા રહેજો બધા જ પેપર ન રિવ્યૂ ફટાફટ મળી જશે એ પણ એકદમ સટીક Telegram @yagnikmaths આ પોસ્ટ કોઈ પણ સીધી share કરી શકો (કોપી પેસ્ટ ના કરી દેતા )
Mostrar todo...
👍 29 5👏 1
70 minut...... એક વાર જોઈ લેજો..... Present by webkoof.🫵👍
Mostrar todo...
👍 28 3🔥 1👏 1
સત્તર મિનિટ...... તમે જેટલું વાંચવાનું હતું એટલું વાંચી લીધું હશે. કાલે તમારી જિંદગી ની 1 કલાક , એ 1 કલાક એવી હશે કે જે તમારી જિંદગી બદલી દેશે... મા બાપ ના સપના પુરા કરવાનો વિચાર દોડતો હશે. એના ચહેરા દેખાતા હશે. સાગા વહાલા પાડોશી મિત્રો એ તમારી મેહનત ઉપર વિશ્વાસ નથી કર્યો , તેને જવાબ આપવાનો  છે... તમે કરેલ સંઘર્ષ નો હિસાબ મેળવવાનો છે. તમને પડેલા આર્થિક , સામાજિક , માનસિક સમસ્યા ને ખતમ કરવાની છે આ એક કલાક માં.... તમે મેહનત કરી છે..... તો બધું ઉપર વાળા પર છોડી દ્યો , તેને પણ કર્મ નો હિસાબ રાખવો પડે છે. એક દમ શાંત મન રાખી આરામ કરો... તમે મેહનત કરી છે તો વિશ્વસ રાખીને પેપર લખજો , પરિણામ તમારા તરફી હશે. મન માં એવો જ વિચાર રાખજો કે... તમને આવડે છે. તમે મેહનત કરી છે. પેપર અઘરું હોઈ કે સરળ... બીજા ની સાથે સરખામણી કર્યા વગર તમારી જાત ને 1 કલાક માટે હોમી દેજો..... આ 1 કલાક ફરી કયારેય પાછી નહિ આવે.... છેલ્લે એક શેર યાદ આવે..... તું જ વિચાર કે ભગવાન કોને આપશે ? તે જ્યાં પ્રાર્થના કરી છે ને ત્યાં મેં મેહનત કરી છે. તું જેને નસીબ માને , તેને અમે કર્મ કહીએ છીએ.. Best of luck ❤️ All the best ❤️ ✍ jikadra sir ( webkoof )
Mostrar todo...
👍 42 1👏 1