cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

PRATIK AHIR MPHW-FHW, મુખ્ય સેવિકા

👉ગુજરાતમાં આવનારી આરોગ્ય વિભાગની તમામ કેડેરની ભરતીની સચોટ માહિતી અને તમામ પરીક્ષા માટેનું શ્રેષ્ઠ મટીરીયલ માટેની ગુજરાતની નં-1 ચેનલ. 👉MPHW-FHW-SI- સ્ટાફનસૅ,મુખ્ય સેવિકા,મેડિકલ ઓફિસર, ફામૉસિસ્ટ, લેબટેક💥

Mostrar más
Advertising posts
26 657Suscriptores
+524 hours
+147 days
+36230 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

કુત્રિમ વાયુ સંચાર માં કઈ વ્યવસ્થા સૌથી સરળ અને ઓછી ખર્ચાળ છેAnonymous voting
  • એકઝોસ્ટ વ્યવસ્થા
  • પ્લેનમ વ્યવસ્થા
  • સયુંકત વ્યવસ્થા
  • એરકન્ડીશનિંગ વ્યવસ્થા
0 votes
👍 7
વાયુસંચાર ( વેન્ટીલેશન) ના ઉદ્દેશ્યો ક્યાં છેAnonymous voting
  • વાતાવરણ માં ઓકસીજન નો પુરવઠો સુનીચિત કરવો
  • ઝેરી તત્વો હોય તો દૂર કરવા
  • હવા માં રહેલી દુર્ગંધ ને દુર કરવી
  • તમામ
0 votes
👍 4
બીજા કરતા આપડે એટલા માટે જ અલગ છીએ..... દોસ્ત ઘણા બધા મિત્રો કહે છે કે પ્રતિકભાઈ તમારા હમણાં કેમ YOU TUBE ઉપર કેમ લેક્ચર નથી આવતા..????? .એવા મિત્રોને ખાલી એટલું જ કહેવાનું ..અમે આવનારા થોડા જ દિવસોમાં કંઈક નવું આપવા માટે છેલ્લા 6 મહીનાથી મહેનત કરી રહીયા છીએ ‌અને તે તમારી સમક્ષ મુકવાનો સમય હવે આવી ગયો છે . જે આવનારા થોડાજ દિવસોમાં તમારી સામે આવી જશે આ કારણે આપડે હમણાં હું સાયલન્ટ મોડમાં હતો પરંતુ હવે થોડા જ દિવસોમાં તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ.....
Mostrar todo...
👍 55🔥 7 6
💥આવાસ માં વિવિધ નિયમો માં દર્શાવતા લઘુતમ કદ અને ક્ષેત્ર💥 👉બે રૂમ ટેનામેન્ટ અથવા ફ્લેટ રૂમ વિસ્તાર ઓછા માં ઓછો 3 × 3 મીટર = 9 ચો.મીટર હોવો જોઈએ 👉રૂમની ઊંચાઈ ઓછામાં ઓછો 3 મીટર હોવી જોઈએ 👉રસોડાનો વિસ્તાર ઓછા માં ઓછો 6 ચો મીટર જોવો જોઈએ 👉સૌચલાયનું માપ 1×1 મીટર હોવું જોઈએ 👉બાથરૂમ નું માપ 1.2 × 1 મીટર હોવું જોઈએ 👉બાથરૂમ અને સૌચાયલ સંયુક્ત 1.5 × 1 મીટર હોવું જોઈએ 👉એક ટેનામેન્ટ નો વિસ્તાર ઓછા માં ઓછું 20.91 ચો. મીટર (225 ચો ફૂટ) હોવું જોઈએ 👉શાળાના વર્ગ ખંડ નો વિસ્તાર ઓછા માં ઓછું 6 × 6 મીટર =36 ચો. મીટર હોવું જોઈએ તે ચોરસ અને લંબચોરસ હોય તો વધુ આવકાર્ય છે ✍ભરત ચૌધરી✍
Mostrar todo...
👍 30
💥MPHW FHW-SI💥 🚥દવાઓનો‌ ઉપયોગ🚥 👉Teligram Join https://t.me/pratik_ahir_mphw
Mostrar todo...
👍 8
MPHW FHW-SI દવાઓનો‌ ઉપયોગ
Mostrar todo...
👍 8
ખૂબ ખૂબ આભાર
Mostrar todo...
11👍 2
🙏🙏🙏🙏🙏
Mostrar todo...
🔥 6👍 3
દોસ્ત આતો હજુ શરૂઆત જ છે... આગામી થોડાજ દિવસોમાં અમે આરોગ્યની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માટે એક નવો જ કોન્સેપ્ટ આપવા જ ઈ રહીયા છીએ જે આજ દિન સુધી ગુજરાતમા કોઈએ નહીં આપ્યો હોય....
Mostrar todo...
👍 32
🚥આરોગ્યની રથયાત્રા બુક🚥 👉MPHW FHW-SI,SSI,મુખ્ય સેવિકા,ફિલ્ડ વકૅર તથા મેલેરિયા વકૅર માટે અતિ ઉપયોગી પુસ્તક. 💥💥💥વિશેષતા💥💥💥 👉JMC,GMC,SI SSI,મુખ્ય સેવિકાની પરીક્ષામા ઉપયોગી બુક 👉આરોગ્યની રથયાત્રા બુકમાં MPHW-FHW SI-SSI,મુખ્ય સેવિકા, ફિલ્ડ-વકૅર,મેલેરિયા વકૅર,હેલ્થ એજયુકેટરના તમામના પૂછાયેલા પ્રશ્નપત્રનો સમાવેશ. 👉આરોગ્યની રથયાત્રા બુકમા 2016 થી 2024 સુધીના પૂછાયેલા કુલ 65 પ્રશ્રપત્રનો સમાવેશ. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉MRP-₹-320 (45%± Discount) (((કુરિયર ફ્રી)))) 👉વધુ માહિતી માટે 9099226181 9638470802 9016751972
Mostrar todo...
👍 10