cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

Mostrar más
Advertising posts
30 385Suscriptores
-1524 hours
-37 days
-33130 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

'લાઇન એજન્સી અને સ્ટાફ એજન્સી' પ્રકાર ભારતમાં સૌથી પહેલા ક્યાં વહીવટમાં શરૂ થયા ?Anonymous voting
  • શૈક્ષણિક વહીવટ
  • મ્યુનિસિપલ વહીવટ
  • મિલીટરી વહીવટ
  • જાહેર વહીવટ
0 votes
SDM નું આખું નામ શું થાય ?Anonymous voting
  • Sub Divisional Magistrate
  • Senior Divisional Magistrate
  • Sub District Magistrate
  • Senior District Magistrate
0 votes
આમાંથી ક્યાં રાજ્યે સૌપ્રથમ EBC અમલમાં લાવ્યા ?Anonymous voting
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન
  • ગુજરાત
  • કર્ણાટક
0 votes
સચિવાલયમાં વહીવટ સંદર્ભે અંહી આપેલા હોદ્દાઓ પૈકી સૌથી નીચેનો હોદ્દો ક્યો છે ?Anonymous voting
  • ઉપસચિવ
  • સંયુક્ત સચિવ
  • નાયબ સચિવ
  • સચિવ
0 votes
નીચેનામાંથી કઈ આવક મ્યુનિસિપાલિટીની નથી ?Anonymous voting
  • ઘરવેરો
  • GST
  • મિલકતવેરો
  • પાણીવેરો
0 votes
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇઓ અનુસાર તાલુકા પંચાયતની સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ?Anonymous voting
  • કારોબારી સમિતિ
  • સામાજિક ન્યાય સમિતિ
  • શિક્ષણ સમિતિ
  • કારોબારી સમિતિની પેટા સમિતિઓ
0 votes
(5) રાષ્ટ્રીય જ્ઞાન પંચના અધ્યક્ષ પદે રહેનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ?Anonymous voting
  • (A) ડૉ. વિક્રમ સારાભાઈ
  • (B) ડૉ. હોમી શેઠના
  • (C) સામ પિત્રોડા
  • (D) પ્રો. મોલબક્ષ
0 votes
(2) ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખાય છે ?Anonymous voting
  • (A) ડૉ.હોમી ભાભા
  • (B) ડૉ.વિક્રમ સારાભાઈ
  • (C) ડૉ.એપીજે અબ્દુલ કલામ
  • (D) ડૉ સી વી રામન
0 votes
(4) સોમનાથ મંદિરના પુનરુદ્ધાર માટે મુખ્ય સ્થપતિ તરીકે કોની પસંદગી થઇ હતી ?Anonymous voting
  • (A) પ્રભાશંકર સોમપુરા
  • (B) બાલકૃષ્ણ પટેલ
  • (C) બાલકૃષ્ણ દોશી
  • (D) બંસીલાલ વર્મા
0 votes
છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?Anonymous voting
  • નિર્મળ ગામ
  • પવિત્ર ગામ
  • તીર્થ ગામ
  • પાવન ગામ
0 votes