cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Ranjitsir Professional Institute ®

- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે ❇️ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ❇️ Contact us : - રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ - 📱9898809398 - રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ હેલ્પલાઇન - 📲 9898866972

Mostrar más
Advertising posts
19 205Suscriptores
-2624 hours
-867 days
-40930 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

આવી જાવ વિદ્યાર્થી મિત્રો લાઈવ🛑https://www.youtube.com/live/I5II1q91T9s?si=nGIs7JJdDVFcXNtQ
Mostrar todo...
ગણિત : સમય અને અંતર | Time and Distance | #psi #constable #cce | @RanjitsirProfessionalInstitute

ગણિત : સમય અને અંતર | Mathematics : Time and Distance | #psi #constable #cce | @RanjitsirProfessionalInstitute - ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ. ✦ Download Ranjit Sir e-ClassApp 👇 :- ☞

https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

✦ Join Our Telegram Channel👇 :- ☞ Ranjitsir Professional Institute -

https://t.me/rpiinfo

✦ Join Our Whatsapp Channel👇 :- ☞ Ranjitsir Professional Institute -

https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

✦ Join Our Facebook Page👇 :- ☞ Ranjitsir Professional Institute -

https://www.facebook.com/profile.php?id=100092343353056

✦ Join Our Instagram Page👇 :- ☞ Ranjitsir Professional Institute -

https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ✤ Contact us 👇 :- ➤ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ :- 9898809398 ➤ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિજિટલ ક્લાસ :- 9898866972 ➤ ઇન્દ્રપ્રસ્થ લાઇબ્રેરી :- 9227721899 ➤ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિકેશન :- 9898797853

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?Anonymous voting
  • સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
  • કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
  • પ્રિયદર્શી - મધુસુદન પારેખ
0 votes
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?Anonymous voting
  • રવીન્દ્રનાથ ટાગોર
  • રવિશંકર રાવળ
  • શરદચંદ્ર
  • બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
0 votes
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?Anonymous voting
  • આઈ. કે. વીજળીવાળા
  • ત્રિભુવનદાસ લુહાર
  • દક્ષેશ ઠાકર
  • ઈશ્વર પેટલીકર
0 votes
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?Anonymous voting
  • વિનોદ ભટ્ટ
  • ગગનવિહારી મહેતા
  • મધુસૂદન પારેખ
  • જ્યોતીન્દ્ર દવે
0 votes
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?Anonymous voting
  • ચંદ્રકાંત બક્ષી
  • પુરુરાજ જોષી
  • કનૈયાલાલ મુનશી
  • જ્યોતીન્દ્ર દવે
0 votes
'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?Anonymous voting
  • પુરાણ
  • સ્મૃતિ
  • સૂત્ર
  • શ્રુતિ
0 votes
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?Anonymous voting
  • જૂનું પિયર - ગરબી
  • અતિજ્ઞાન - આખ્યાન
  • પ્રશ્ન - સોનેટ
  • તપાસીએ - ઊર્મિકાવ્ય
0 votes
'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?Anonymous voting
  • ન્હાનાલાલ
  • કવિ પ્રેમાનંદ
  • નરસિંહ મહેતા
  • કવિ દલપતરામ
0 votes
નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ?Anonymous voting
  • સુંદરજી બેટાઈ
  • નિરંજન ભગત
  • નાથાલાલ દવે
  • રમેશ પારેખ
0 votes
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!