cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

ગાંધીનગર અકાદમી 🌳

Hello welcome to GPSC world 1.✓ પૂછો તમારા પ્રશ્નો @QuickquizeGrup 2.✓ Our channel - t.me/gandhinagarGH4 3.✓ @PointNoteGpsc

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Advertising posts
1 665Suscriptores
Sin datos24 hours
Sin datos7 days
Sin datos30 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🥂નિચેલ આપેલ પૈકી કયો એક પુરસ્કાર રઘુવીર ચૌદરી ને મળેલ નથી.Anonymous voting
  • દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર
  • જ્ઞાનપીઠ પુરસ્કાર
  • કુમારચંદ્રક પુરસ્કાર
  • રણજિતરામ સુવર્ણચંદ્રક
  • નરસિંહ મહેતા પુરસ્કાર
0 votes
🥂 "ઘાયલ" ઉપનામ થી ઓળખાતા સાહિત્યકાર કોણ.....Anonymous voting
  • બરકત ગુલામ હુસેન વિરાણી
  • અમૃતલાલ ત્રિકમલાલ ભટ્ટ
  • અમૃતલાલ લાલજી ભટ્ટ
  • બરકત અબ્બાસ હુસેન વિરાણી
0 votes
🥂અવાજ ના ઍનેલોગ સ્વરૂપ ને ______ કહે છે.Anonymous voting
  • સાઉન્ડ
  • ઓડિયો
  • વિડિઓ
0 votes
👆બિનસચિવાલય 2022 માટે Quick Revision - Free Material👆 #REVISION_WEEK 👉 GPSC Online App Download Link : https://play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US 👉 GPSC Online Instagram Page : https://www.instagram.com/gpsc_online/ 👉 GPSC Online Telegram Channel Link : https://t.me/GPSC_Online_app
Mostrar todo...
🌐 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા CM રિલીફ ફંડ માંથી ગંભીર રોગોની સારવાર માટેની સહાયની આવક મર્યાદા 1 લાખથી વધારી કેટલી કરવામાં આવી.....⁉️Anonymous voting
  • 2 લાખ
  • 2.50 લાખ
  • 4 લાખ
  • 5 લાખ
0 votes
☯️ કઈ કોમની સ્ત્રીઓમાં એવી માન્યતા રહેલી છે કે છુંદણા ટંકારવામાં ન આવે તો ભાઈને માથે ભાર રહે છે....Anonymous voting
  • આહીર
  • ભરવાડ
  • મેર
  • રબારી
0 votes
⚠️કઈ કોમના અમુક વિસ્તારના લોકો લગ્નના મૂહુર્ત પક્ષીના અવાજ પરથી જોવામાં આવે છે...Anonymous voting
  • રબારી
  • વાધરી
  • ગારુડી
  • ભરવાડ
0 votes
✂️ શબ્દ સમૂહ✂️ ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ.....⁉️Anonymous voting
  • દોહદ
  • દોહિતર
0 votes
✍️ ભારતના બંધારણ પર વિશ્વના બંધારણના પ્રભાવ વિશે નીચે આપેલ પૈકી ક્યુ વિધાન અયોગ્ય છે....Anonymous voting
  • રાજ્યપાલનો પદાધિકાર - ભારત શાસન અધિનિયમ,1935
  • કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણુંક - કેનેડા
  • કેન્દ્ર-રાજ્ય સંબંધ - કેનેડા
  • ન્યાયપાલિકાની શક્તિ - ભારત શાસન અધિનિયમ,1935
0 votes
યોગ્ય વિધાન જણાવો :- વિધાન 1:- RAM ના બે પ્રકાર છે. વિધાન 2:- DRAM દર સેકન્ડે રિફ્રેશ થાય છે ,જ્યારે SRAM દર સેકન્ડે રિફ્રેશ થતી નથી.Anonymous voting
  • વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
  • વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.
  • વિધાન 1 અને 2 બંને સાચા છે અને વિધાન 1 એ વિધાન 2 માટેની સાચી સમજુતી છે.
  • વિધાન 1 અને 2 બંને સાચા છે પરંતુ વિધાન 1 એ વિધાન 2 માટેની સાચી સમજુતી નથી.
0 votes