cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️

All dear Friends Join please And Like share And Subscribe My Channel... All dear Subscribers please Help Me to Channel Target 10K Subscribers... Contact Admin :- @Vishu_5500 Follow me on Instagram www.instagram.com/suvichar_nd_quotes

Mostrar más
Advertising posts
8 800Suscriptores
-424 hours
+37 days
-6430 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,* *કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે,* ❤️🧡💚
Mostrar todo...
● "જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ... *જેવી "સફળતાની" લાઈન ને* "ટચ" કરો ને ત્યાં જ.*"લોકો" તમારો "પગ"* ખેંચવા લાગી જાય.. * શુભ સવાર * 🌄* * જય સોમનાથ મહાદેવ * 🙏*
Mostrar todo...
Mostrar todo...
😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚 અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

કરેલા કર્મો નાં ફળ આજે નહી તો આવતી કાલે મળશેજ... પણ સીતાફળ અતિયારે મળે છે ખાય લેજો.. 🤣👍 શુભ સવાર 🌄 જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏
Mostrar todo...
*જીવન એટલે...* *આંખોમાં આસું સાથે પ્રવેશ કરવો*, *અને* *બધાની આંખમાં આસું આપીને* *વિદાય મેળવવા સુધીની સફર.          ☀️શુભ સવાર☀️ * જય સોમનાથ મહાદેવ * 🙏*
Mostrar todo...
*“રંગ તમારા અસ્તિત્વમાં હોવા જોઈએ,*🌈🎨 *પરિસ્થિતિ તો બ્લેક એન્ડ વ્હાઇટ જ રહેવાની”.* 📓 🙏🏻🌹 *!! શુભ સવાર !!* 🌹🙏🏻 * જય સોમનાથ મહાદેવ * 🙏🙏🙏*
Mostrar todo...
અનુવાદ ભાષાનો કરી શકાય છે લાગણીઓનો નહીં, લાગણીઓને તો સમજવી પડે છે સાહેબ... શુભ સવાર🌄 જય સોમનાથ મહાદેવ 🙏
Mostrar todo...
મારા  નાનકડા  ખિસ્સાને તેના માપ કરતાં મોટું સપનું  જાગ્યું , બસ , ત્યારથી  જ, પેલી  સુખ - શાંતિને ખોટું લાગ્યું...! *શુભ સવાર * 🌄* * જય સોમનાથ મહાદેવ * 🙏*
Mostrar todo...
*ગમ.. તું.. ના કર* *ગમતું  કર,* *કેમકે...* *આ.. જીવન* *આજીવન નથી• * શુભ સવાર* 🌄* * જય સોમનાથ મહાદેવ * 🙏*
Mostrar todo...
*🔔अहो आश्चर्यम्👆🏆👌* આખી દુનિયામાં રહેનારા ઈઝરાયલના નાગરિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે, એ લોકોને યુધ્ધમાં ભાગ લેવો છે 🎊 ૨૧ વર્ષ પહેલાનો રીટાયર સૈનિક પણ રાયફલ લઈને તૈયાર છે - જેમની ઉંમર ૭૫ વર્ષ છે. પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે પણ વર્ધી પહેરી લીધી છે. *જે રાષ્ટ્રનો એક-એક માણસ રાષ્ટ્ર વિશે વિચારતો હોય એને દુનિયાની કોઈ તાકાત પરાજિત કરી શકતી નથી. _બાકી આપણા ભારતમાં સર્જીકલ સ્ટ્રાઈકના પણ પૂરાવા માંગવાવાળી પ્રજાતિ રહે છે !_*
Mostrar todo...