cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

SahebBharti.com

💼 સરકારી ભરતીની માહિતી 🎯 ઓનલાઇન ટેસ્ટ 🌍 કરંટ અફેર્સ ⚡ જનરલ નૉલેજ 🎖️ ‍ શૈક્ષણિક માહિતી 📚 PDF મટીરીયલ

Mostrar más
Advertising posts
15 189Suscriptores
+924 hours
+1487 days
+80230 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

CCE ની પરીક્ષા મોકૂફ
Mostrar todo...
👍 5
🚔⭐ પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ - 16 ● કુલ પ્રશ્નો : 20 ● વિષય : ગુજરાતનો ઇતિહાસ 🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો. 👉🏼 https://www.sahebbharti.com/2024/04/gujarat-police-constable-mock-test-16.html ✅ આ ટેસ્ટ ના Questions Answer ની PDF આજે સાંજે 8 વાગ્યા સુધીમાં આ જ લિંક પર થઈ જશે. 📩 Join : t.me/sahebbharti
Mostrar todo...
👍 2
📢 કોલેજ પાસ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર કુલ 731 જેટલી સરકારી કાયમી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે, પગાર ધોરણ પણ બહુ સારું છે, ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/04/2024 છે. ફોર્મ ભરવા, ઉંમર મર્યાદા, જગ્યાની વિગત અને અન્ય માહિતી જાણવા આ લિંક https://bit.ly/3Q40dC5 પર ક્લિક કરો. વધુમાં વધુ કોલેજ પાસ વિદ્યાર્થીઓને મોકલો, અન્ય કોઈને ઉપયોગી થશે.👌🏻
Mostrar todo...
👍 5
👍 1 1
*📩 રેલ્વે પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ધોરણ ૧૦ પાસ) અને સબ ઇન્સ્પેક્ટર (કોલેજ પાસ) ની ભરતી* *સિલેબસ:* 1. ગણિત - 35 માર્ક 2. રિજનિંગ - 35 માર્ક 3. જનરલ નોલેજ - 50 માર્ક • પરિક્ષામાં કુલ 120 પ્રશ્નો હશે જેના માટે 90 મીનીટનો સમય મળશે. • પરિક્ષા ગુજરાતી ભાષામાં આપી શકાશે. ✅ જાતિ અથવા નોન ક્રિમીનલ/EWS સર્ટિફિકેટ Central Government દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. (જો લાગું પડે તો) 📩 Join : t.me/sahebbharti
Mostrar todo...
👍 17🤯 2 1
⚠️ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે... 💥 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ની જગ્યા પર ભરતી જાહેર 2024 ➟ પોસ્ટ : જુનિયર ક્લાર્ક + અન્ય ➟ કુલ જગ્યાઓ : 731 ➟ લાયકાત : ગ્રેજ્યુએટ ➟ છેલ્લી તારીખ : 15/04/2024 19/04/2024 ⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે 👉 https://bit.ly/3Q40dC5 📩 Join : t.me/sahebbharti
Mostrar todo...
👍 7
*⭕ ધોરણ 12 પાસ માટે ભરતીઓ...* ✅ ગુજરાત પોલીસ દ્વારા કોન્સ્ટેબલ ની જગ્યા પર ભરતી - 12000+ જગ્યાઓ [ Last Date : 30/04/2024 ] ➠ https://bit.ly/4aBwLvy ✅ રેલ્વે પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ની જગ્યા પર ભરતી - 4000+ જગ્યાઓ [ Last Date : 15/05/2024 ] ➠ https://bit.ly/3JkcsXo ✅ સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ક્લાર્ક, આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા પર ભરતી - 3712 જગ્યાઓ [ Last Date : 07/05/2024 ] ➠ https://bit.ly/3JjN0RZ ✅ કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યા પર ભરતી - 64 જગ્યાઓ [ Last Date : 25/04/2024 ] ➠ https://bit.ly/3xDauit •••••••••••••••••••••••••••••••••••••••• 💥🏃🏼‍♂️🏃🏼‍♀️દોડવા જતાં મિત્રો માટે અગત્યની મોબાઇલ એપ્લિકેશન.👇 🔗 https://bit.ly/3wZ2ALY 📩 Join : t.me/sahebbharti
Mostrar todo...
👍 5
👌 જો તમે નોકરીની શોધમાં છો? અને ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે 👉 તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન *"Anubandham Gujarat - Rojgar Portal"* વિનામૂલ્યે કરો, જે કોઈપણ જિલ્લામાં નોકરીની મળી શકે છે. રજીસ્ટ્રેશન કરવા માટેની માહિતી આ *👉 https://bit.ly/4aB8NQK* વેબસાઈટ પર આપી છે. જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
Mostrar todo...
👍 1
💥🚆 રેલ્વે પોલીસ ફોર્સ (RPF) માં આવી મોટી ભરતી ✅ ➟ પોસ્ટ : કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર ➟ જગ્યાઓ : 4660 ➟ લાયકાત : 10 પાસ / ગ્રેજ્યુએટ ➟ છેલ્લી તારીખ : 15/05/2024 ⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે 👉 https://bit.ly/3JkcsXo 📩 Join : t.me/sahebbharti
Mostrar todo...
👍 7 4