cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Sahastra IAS ( Inspire Education )

Study material for all exams : પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા બંને માટે GPSC 1/2,PI, STI Dy. SO and Dy. Mamalatdar.

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Advertising posts
2 538Suscriptores
Sin datos24 hours
Sin datos7 days
Sin datos30 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from Sahastra IAS
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો... ઘણા બધા ભાઈઓ અને બહેનોના ફોન આવી રહ્યા છે કે સર અમારે ભારતીય અર્થતંત્ર અને આયોજનના લાઈવ લેક્ચરની બેચમાં જોડાવવું છે પરંતુ કોર્સ દિવાળી પછી શરૂ થાય છે અને અમે દિવાળીની રજામાં મહેનત શરૂ રાખવા માગીએ છીએ તો અમારે શું કરવું? દિવાળી પછી શરૂ થનાર ભારતીય અર્થતંત્ર અને આયોજનની લાઇવ બેચમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને રેકોર્ડેડ કોર્સ અત્યારથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.... આપ કોર્સ ખરીદો એટલે તુરંત જ ભારતીય અર્થતંત્ર અને આયોજન વિષયના રેકોર્ડેડ લેક્ચર જોઈ શકશો.
Mostrar todo...
Repost from Sahastra IAS
30%.... Discount રાજભાઈ પરમારનો ફૉન આવ્યો અને કહ્યું.. સર અગાઉ આપે 25% ડિસ્કાઉન્ટની વાત કરી હતી.. અને હવે 20%.. જ. રાજભાઈને મેં કહ્યું કે ભાઈ અમારા તરફથી જ ભૂલ થયેલી છે માટે માફ કરશો... અમારી આ ભૂલ બદલ આપને 5% નુકસાન હતું એ હવે વધારાના 5% ડિસ્કાઉન્ટ આપીને રાહત આપવાનો પ્રયત્ન કરીશું... નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો... Sahastra IAS ની પેઇડ કન્ટેન્ટને ફ્રી કન્ટેન્ટ તરીકે આપવાની ઇન્ટ્રોડક્શન ઓફરને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો આભાર. કોર્સ તથા તેનું કન્ટેન્ટ જોયા પછી જો આપ લોકોને એવું લાગતું હોય કે મારે કોર્સ પર્ચેઝ કરવો છે તો તમે લોકો કોઈપણ કોર્સ 30% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકશો. આ ઉપરાંત કેટલાક કોર્સ એવા છે કે જેમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ ઓફર નો લાભ 31 ઓક્ટોબર 2022 સુધી મળવા પાત્ર છે. વિનંતી: 🙏 જો તમને કોર્સ અને એનું કન્ટેન્ટ જોયા પછી એવું લાગતું હોય કે... કોર્સ અને કન્ટેન્ટથી અન્ય વિદ્યાર્થીને ચોક્કસપણે લાભ થશે... આ માણસ સારું કામ કરી રહ્યો છે તો આ કોર્સ અને ડિસ્કાઉન્ટ ઓફરને તમે અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડશો. ડિસ્કાઉન્ટ મેળવવા કોઈ જ પ્રોમોકોડ નાખવાની જરૂર નથી. Thank You.... Keep Supporting Us.... 🙏
Mostrar todo...
નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો... Sahastra IAS ની પેઇડ કન્ટેન્ટને ફ્રી કન્ટેન્ટ તરીકે આપવાની ઇન્ટ્રોડક્શન ઓફરને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો આભાર. કોર્સ તથા તેનું કન્ટેન્ટ જોયા પછી જો આપ લોકોને એવું લાગતું હોય કે મારે કોર્સ પર્ચેઝ કરવો છે તો તમે લોકો કોઈપણ કોર્સ 20% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકશો. આ ઉપરાંત કેટલાક કોર્સ એવા છે કે જેમાં 30% થી લઈ 50% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ ઓફર નો લાભ 31 ઓક્ટોબર 2022 સુધી મળવા પાત્ર છે. વિનંતી: 🙏 જો તમને કોર્સ અને એનું કન્ટેન્ટ જોયા પછી એવું લાગતું હોય કે... કોર્સ અને કન્ટેન્ટથી અન્ય વિદ્યાર્થીને ચોક્કસપણે લાભ થશે... આ માણસ સારું કામ કરી રહ્યો છે તો આ કોર્સ અને ડિસ્કાઉન્ટ ઓફરને તમે અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડશો. Thank You.... Keep Supporting Us.... 🙏
Mostrar todo...
Repost from Sahastra IAS
નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો... Sahastra IAS ની પેઇડ કન્ટેન્ટને ફ્રી કન્ટેન્ટ તરીકે આપવાની ઇન્ટ્રોડક્શન ઓફરને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો આભાર. કોર્સ તથા તેનું કન્ટેન્ટ જોયા પછી જો આપ લોકોને એવું લાગતું હોય કે મારે કોર્સ પર્ચેઝ કરવો છે તો તમે લોકો કોઈપણ કોર્સ 20% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકશો. આ ઉપરાંત કેટલાક કોર્સ એવા છે કે જેમાં 30% થી લઈ 50% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ ઓફર નો લાભ 31 ઓક્ટોબર 2022 સુધી મળવા પાત્ર છે. વિનંતી: 🙏 જો તમને કોર્સ અને એનું કન્ટેન્ટ જોયા પછી એવું લાગતું હોય કે... કોર્સ અને કન્ટેન્ટથી અન્ય વિદ્યાર્થીને ચોક્કસપણે લાભ થશે... આ માણસ સારું કામ કરી રહ્યો છે તો આ કોર્સ અને ડિસ્કાઉન્ટ ઓફરને તમે અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડશો. Thank You.... Keep Supporting Us.... 🙏
Mostrar todo...
Diwali Mega Discount Offer
Mostrar todo...
Repost from Sahastra IAS
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો Sahastra IAS દ્વારા એક નવીન પહેલના ભાગ રૂપે ટેલીગ્રામમાં એક વિશેષ ચેનલ શરૂ કરવામાં આવી છે. ચેનલની ખાસિયત: (1) ચેનલમાં દરરોજ The Hindu ન્યુઝ પેપરમાં આવેલ સમાચાર માંથી અગત્યના મુદ્દાઓને સીધા જ MCQs સ્વરૂપે આપવામાં આવશે. (2) આ ચેનલમાં ઉપરોક્ત વિગત સિવાઈ અન્ય કોઈપણ સાહિત્ય કે સામગ્રી આપવામાં નહિ આવે. (3) હુ ડેઇલી The Hindu વાંચું છે અને મને લાગશે કે આ મુદ્દા માંથી આ MCQ બની શકે એમ છે એ આ ચેનલમાં પ્રશ્ન રૂપે આવશે. (અર્પણ પટેલ) આજના દિવસે 12 ઓકટોબર 2022 ના રોજ The Hindu માં આવેલ ન્યુઝ માંથી પ્રશ્નો મુકાઈ ગયા છે.... આપ જોઈ શકો છો. ડેઇલી 4-5 મુદ્દાઓ પર પ્રશ્નો... એટલે મહિનાના અંદાજે 120-150 મુદ્દાઓ કવર થાય. ચેનલની લિંક.... https://t.me/sahastraiasthehindu Thank You... Keep Supporting Us.... 🙏
Mostrar todo...
Sahastra IAS - The Hindu

Daily MCQs from The Hindu. For UPSC, GPSC ક્લાસ 1-2, PI, ACF, RFO & other exams.

Repost from Sahastra IAS
Mostrar todo...
'ગૌતમ' - ઇંડિયન ઇકોનોમી લાઈવ બેચ | By Arpan Patel #gpsc #gpscexam #dc #dysp #Class1 #pi #acf #dyso

અર્પણ સરે ભણાવેલ કન્ટેન્ટનું પ્રૂફ જોવા માટે...

https://t.me/SahastraIAS/299

https://t.me/SahastraIAS/300

https://t.me/SahastraIAS/301

https://t.me/SahastraIAS/302

Dy. SO અને ACF રિવિઝન લેકચર સીરિઝના લેકચરની લિન્ક: રાજકોષીય નીતિ:

https://youtu.be/2ywM_DJCfkY

નાણાકીય નીતિ:

https://youtu.be/NWjAmANSumc

રાષ્ટ્રીય આવકની ગણતરી:

https://youtu.be/OUcJamxidT0

ભારતીય કર વ્યવસ્થા:

https://youtu.be/t_hYNB5XHV0

લેણદેણની તુલા:

https://youtu.be/QFUohpFOo0c

બેરોજગારી અને વિદેશી રોકાણ:

https://youtu.be/MiRZj6OAiIg

વિનિમય દર વ્યવસ્થા અને ફુગાવો:

https://youtu.be/KnagR9mWXhs

લેકચરની મેળવવા માટે તથા નવા લેક્ચર્સની લિન્ક; અન્ય મટીરિયલ્સ મેળવવા માટે આજે જ ચેનલમાં જોડાઈ જાવ.. Sahastra IAS:

https://t.me/SahastraIAS

અન્ય પૂછપરછ માટે : +919499893975