cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Akilanews.com Official

દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.

Mostrar más
Advertising posts
7 578Suscriptores
Sin datos24 hours
-197 days
-2030 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Akilanews.com દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ. #Akila #newsingujarati
Mostrar todo...
Akilanews.com દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ. #Akila #newsingujarati
Mostrar todo...
Akilanews.com દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ. #Akila #newsingujarati
Mostrar todo...
👍 2
સોનામાં વધુ ૬૦૦-ચાંદીમાં ૧૦૦૦ રૂા. તૂટયા સોનાના ભાવ ઘટીને ૭૪,૧૦૦ અને ચાંદીના ભાવ ૮ર૦૦૦ રૂા. થયા વધુ સમાચાર વાંચો : https://www.akilanews.com/Main_news/Detail/23-04-2024/346011 વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://goo.gl/TPG5wA
Mostrar todo...
સોનામાં વધુ ૬૦૦-ચાંદીમાં ૧૦૦૦ રૂા. તૂટયા

સોનામાં વધુ ૬૦૦-ચાંદીમાં ૧૦૦૦ રૂા. તૂટયા

👍 2
ક્ષત્રિય સમાજને મનાવવા ભાજપ દ્વારા આજે પણ બેઠકોનો દોર ભાજપ દ્વારા ક્ષત્રિય આંદોલન શાંત કરવાના પ્રયાસો અંતર્ગત આજે વહેલી સવારથી જ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનો ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનો દોર ચાલી રહ્યો છે વધુ સમાચાર વાંચો : https://www.akilanews.com/Gujarat_news/Detail/23-04-2024/242782 વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://goo.gl/TPG5wA
Mostrar todo...
ક્ષત્રિય સમાજને મનાવવા ભાજપ દ્વારા આજે પણ બેઠકોનો દોર

ક્ષત્રિય સમાજને મનાવવા ભાજપ દ્વારા આજે પણ બેઠકોનો દોર

ત્રણેય ઝોનનો વિવિધ વિસ્‍તારમાં ૧૦૫ વેપારીને ત્‍યાંથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત ૭.૧૬૦ કિ.ગ્રા. પ્‍લાસ્‍ટિક ઝડપાયુઃ ગંદકી કરનારને રૂ.૨૫ હજારનો દંડ વધુ સમાચાર વાંચો : https://www.akilanews.com/Rajkot_news/Detail/23-04-2024/214502 વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://goo.gl/TPG5wA
Mostrar todo...
ત્રણેય ઝોનનો વિવિધ વિસ્‍તારમાં ૧૦૫ વેપારીને ત્‍યાંથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત

ત્રણેય ઝોનનો વિવિધ વિસ્‍તારમાં ૧૦૫ વેપારીને ત્‍યાંથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત

👍 3
માવાની રબડીના ર૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ ચેતજો...ગોલાના ૧ર ધંધાર્થીઓને ત્યાં ફુડ શાખાના દરોડાઃ ૪ જગ્યાએથી પડતર ખોરાક ઝડપાયો : આઝાદ હિન્દ ગોલા-ત્રિકોણ બાગ, રામ ઔર શ્યામ ગોલા-પેલેસ રોડ, ગાત્રાળ આઇસ ગોલા-બોલબાલા માર્ગ તથા રામ ઔર શ્યામ ગોલા ભકિતનગર સર્કલ ખાતે જન આરોગ્ય સાથે ચેડા કરાતા મનપાની કાર્યવાહીઃ બે સ્થળોએથી ૩ નમૂના લેવાયા :ફુડ પોસ્ટ-૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે જીવાતવાળો ૪પ કિલો લોટ, સલાડ-ગ્રેવી તથા એકસપાયરી બેકરી પ્રોડકટ ૧૦ કિલોનો નાશઃ સીટી આઇસ્ક્રીમ-રૈયા રોડ ખાતે રાજ બ્રાન્ડ કેન્ડી વાસી જણાતા ૧૦૦ નંગનો નાશ વધુ સમાચાર વાંચો : https://www.akilanews.com/Rajkot_news/Detail/23-04-2024/214499 વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://goo.gl/TPG5wA
Mostrar todo...
માવાની રબડીના ર૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ

માવાની રબડીના ર૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ

👍 1
તિરૃપતિ મંદિર ટ્રસ્ટે એક વર્ષમાં ૧૧૬૧ કરોડની FD કઢાવી માત્ર FD પરના વ્યાજમાંથી જ મંદિર દર વર્ષે ૧૬૦૦ કરોડ રૃપિયા કમાય છે વધુ સમાચાર વાંચો : https://www.akilanews.com/Main_news/Detail/23-04-2024/346021 વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://goo.gl/TPG5wA
Mostrar todo...
તિરૃપતિ મંદિર ટ્રસ્ટે એક વર્ષમાં ૧૧૬૧ કરોડની FD કઢાવી

તિરૃપતિ મંદિર ટ્રસ્ટે એક વર્ષમાં ૧૧૬૧ કરોડની FD કઢાવી

👍 1