cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

MCQwale

♻️ સ્પર્ધાત્મક પરીક્ષાની ધારદાર તૈયારી કરાવતી ચેનલ 🚀 તમે હિંમતના હારતા બાકી મેરીટમાં લાવવાની જવાબદારી અમારી એટલે જ Merit= MCQwale 🖱 YouTube Family - 25K www.youtube.com/@mcqwale

Mostrar más
Publicaciones publicitarias
7 570
Suscriptores
-1124 horas
-187 días
-12230 días
Archivo de publicaciones
અમદાવાદ જિલ્લાનું ભૌગોલિક સ્થાન @missionamcAnonymous voting
  • ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્ચે
  • ૨૦-૬° થી ૨૩-૫° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્ચે
  • ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૦-૬° થી ૭૧-૯° પૂર્વ રેખાંશ વચ્ચે
  • ૨૧-૬° થી ૨૩-૪° પૂર્વ અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° ઉતર રેખાંશ વચ્ચે
0 votes
લદાખ સાથે સરહદ વહેંચે છે …1. ચીન 2. પાકિસ્તાન ૩. અફઘાનિસ્તાન 4. તુર્કમેનિસ્તાન @mcqwaleAnonymous voting
  • 1,2
  • 1,2,3
  • 2,3
  • આપેલ તમામ
0 votes
👍 4
મિત્રો મમ્મી..મા.... મા એ માછલીઘરમાં રહેલાં પાણી જેવી હોય છે... આપણે માછલીઘરમાં માછલીને જ જોઈએ છીએ પણ તેનું ખરું અસ્તિત્વ તો પાણીના કારણે જ છે.... આપણું પણ આવું જ છે ને …. ! આપણે અત્યારે જે કોઈ પણ પરિસ્થિતિમાં છીએ એનો મુખ્ય આધાર તો આપણી માતા જ છે .. દરેક શ્વાસમાં, વિશ્વાસમાં જેનાં પીઠબળના કારણે તમે તૈયારી કરી રહ્યા છો। એ માતાને આભારી છે … તમે થોડાક સમય માટે નાસીપાસ થશોને તો આ જ મા ને તમારામાં વિશ્વાસ દેખાશે અને તમને ખાનગીમાં કહેશે …. “ બેટા કાંઈ વાંધો નહિ પણ આ વખતે તો બતાવી જ દે જે…. મને તારામાં વિશ્વાસ દેખાય છે … અને તું ચોક્કસ સફળ થઈશ ….” આ શબ્દો મા જ કહી શકે …. ખરું ને ? … હું પણ આ જગ્યાએ પહોંચ્યો છું એમાં મારી માતાનું પીઠબળ જ અગત્યનું છે … આપની સતત ચિંતા કરતી અને અને આપને સફળતાના શિખરો સુધી લઈ જવામાં મદદ કરતી તમામ માતાને મારા સાદર વંદન …. ચાલો કંઈક આ મા માટે કંઈક કરી બતાવીએ @MCQwale
Mostrar todo...
🥰 4👍 1
અમદાવાદ સ્થિત અટલ બ્રિજ કયા બે બ્રિજ વચ્ચે છે ? @MCQwaleAnonymous voting
  • દધિચી બ્રિજ અને ગાંધી બ્રિજ
  • ગાંધી બ્રિજ અને એલિસ બ્રિજ
  • સુભાષ બ્રિજ અને ગાંધી બ્રિજ
  • સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ
0 votes
👍 6
સુપ્રસિદ્ધ બળીયા દેવનું લાંભા મંદિર કયા AMC ઝોનમાં આવે છે ? @MCQwaleAnonymous voting
  • દક્ષિણ ઝોન
  • પૂર્વ ઝોન
  • મધ્ય ઝોન
  • ઉતર પશ્વિમ ઝોન
0 votes
💗 100 થાય તો ચાલુ રાખીએ
Mostrar todo...
34
ઈચ્છા છે ?/ AMC and Ahmedabad ma રોકડા 15 માર્ક લાવવાની ? પ્રશ્નો ચાલુ રાખીએ ? જલદીથી જોડાઈ જાજો @mcqwale
Mostrar todo...
28
ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાન જે વિધાનસભા વિસ્તારથી પ્રતિનિધિત્વ કરે છે તે કયા AMC ઝોનમાં છે ?Anonymous voting
  • પશ્વિમ ઝોન
  • નવો પશ્વિમ ઝોન
  • ઉત્તર પશ્વિમ ઝોન
  • આપેલ પૈકી એક પણ નહિ
0 votes
👍 1
નીચેનામાંથી કઈ સંસ્થા AMC હસ્તક છે ? 1. સિવિલ હોસ્પિટલ અમદાવાદ 2. શારદા બહેન હોસ્પિટલ 3. NHL મેડિકલAnonymous voting
  • 1,2
  • 2,3
  • માત્ર 2
  • 1,2,3
  • MissionAMC
0 votes
✨ Mission AMC FREE MOCK TEST 1✨ 🌟 ટેસ્ટ આપવા માટે: 👉Step 1 : નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 👉Step 2 : લિંક પર ક્લિક કર્યા બાદ Content પર ક્લિક કરી Mission AMC Free Test નામના ફોલ્ડર માં જાવ. 👉Step 3 : આ ફોલ્ડરમાં TEST 1 આપવી. ⚡️લિંક: https://edxnd.courses.store/497087 💥 Test આવતી કાલ રાત્રી ના 9:30 સુધી તમામ મિત્રો આપી શકશે. વધુ માં વધુ મિત્રોએ ટેસ્ટ આપવી... competition નો ખ્યાલ આવશે. 💥 આવતી કાલે 9:30 થી 10 વાગ્યા વચ્ચે પરિણામ ટેલીગ્રામ પર મૂકી દઈશ.
Mostrar todo...
👍 2
મિત્રો AMC જુનિયર ક્લાર્ક માટેના ટોપીકમાં એક ટોપીક અમદાવાદ શહેર અને AMC છે જેનું ભારણ 15 Marks છે બીજા બધાં ટોપીક બધે થી મળે છે પણ આ 15 માર્ક નું મળતું નથી અમે વિનમ્રભાવે આ ગ્રુપ શરુઆત કરી છે જેમાં માત્ર AMC અને અમદાવાદ શહેરમના પ્રશ્નો હોય જરૂરિયાત મિત્રો સુધી પહોંચાડજો જેથી સાથે રહીને આ મટીરીઅલ તૈયાર કરી શકીએ https://t.me/missionAMC
Mostrar todo...
👍 3
મિત્રો આવનારી એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષા માટે એક ગ્રુપ બનાયું છે સાથે તૈયારી કરવાના ભાવ સાથે જોડાવું https://t.me/MissionAccountant
Mostrar todo...
👍 1
Photo unavailableShow in Telegram
Made our Day 💗👍
Mostrar todo...
🔥 8👍 4
Photo unavailableShow in Telegram
મિત્રો ..., આપણી એપમાં Van Rakshak ને લગતી 30 PDF મુકી છે બિલકુલ ફ્રી છે .... ડાઉનલોડ કરો અને Free Material પર ક્લિક કરો જુઓ છેલ્લી તક માનીને મંડી પડજો મિત્રો આ તક ફરી નહિ આવે દોસ્તો You can you will Crack જો ડાઉનલોડ ના હોય તો આ રહિ એપ લિંક https://edxnd.on-app.in/app/home?orgCode=edxnd&referrer=utm_source=whatsapp&utm_medium=tutor-app-referral
Mostrar todo...
👍 20 2🔥 2
ડોગરી લોક નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?Anonymous voting
  • જમ્મુ
  • ઝારખંડ
  • ઉતરાખંડ
  • અસમ
0 votes
🤔 8👍 5
સાચુ વિધાનAnonymous voting
  • 1
  • 2
  • 1,2
  • ન તો 1 કે ન તો 2
0 votes
👍 15🔥 6🤩 2
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે સાચાં વિધાન પસંદ કરો 1.તેનો ધ્યેય 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ કરવાનો છે, જે 1 કરોડ પરિવારોને રૂફટોપ સોલાર એનર્જી સુધી પહોંચે છે. 2. આ પહેલ સરકારના 2014 રૂફટોપ સોલાર પ્રોગ્રામને અનુસરે છે જેનો ધ્યેય 2026 સુધીમાં 40 GW રૂફટોપ સોલાર પ્રાપ્ત કરવાનો છે.
Mostrar todo...
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો 1. તેનો ધ્યેય 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ કરવાનો છે. 2. આ પહેલ સરકારના 2014 રૂફટોપ સોલાર પ્રોગ્રામને અનુસરે છે જેનો ધ્યેય 2026 સુધીમાં 40 GW રૂફટોપ સોલાર પ્રાપ્ત કરવાનો છે.Anonymous voting
  • માત્ર 1 સાચું
  • માત્ર 2 સાચું
  • 1,2 સાચાં
  • 1,2 ખોટાં
0 votes
Photo unavailableShow in Telegram
કુમકી હાથીઓ 🔥ઓડિશામાં વધતા માનવ-હાથીના સંઘર્ષને સંબોધવા માટે, રાજ્ય સરકારે તમિલનાડુમાંથી ચાર કુમકી હાથીઓ અને તેમના મહાવતની વિનંતી કરી છે. 💥 કુમકી હાથીઓ પ્રશિક્ષિત કેપ્ટિવ હાથીઓ છે જેનો ઉપયોગ જંગલી હાથીઓને જાળમાં ફસાવવા, બચાવ કરવા અને શાંત કરવા જેવી કામગીરી માટે થાય છે. 🔥આ પગલાનો ઉદ્દેશ્ય પાક, માનવ વસવાટ અને જીવનના સંભવિત નુકસાનને ઘટાડવા માટે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કુમકી હાથીઓને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવાનો છે.
Mostrar todo...
👍 36 2🫡 2
Photo unavailableShow in Telegram
From One of our Future Van Rakshak 🔥 Let's Crack our Goal Friends
Mostrar todo...
👍 31 5
🔥આ કોમનું કહી શકાય🔥 --------------------------- 💥વડા પ્રધાનશ્રી એ મંગળવારે આંધ્ર પ્રદેશના લેપાક્ષીના વિરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી. 💥આંધ્ર પ્રદેશમાં લેપાક્ષી એ સ્થળ તરીકે પણ આભારી છે જ્યાં રાવણ દ્વારા ઘાયલ થયા બાદ જટાયુ પડ્યો હતો. રામે પક્ષીને ઊઠવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે, લે પક્ષી (શાબ્દિક રીતે: તેલુગુમાં "ઉઠો, પક્ષી"), તેથી ગામનું નામ પડ્યું - લેપાક્ષી
Mostrar todo...
🔥 19👍 4
સુમિત નાગલ કઈ રમત સાથે સંકળાયેલા છે ? @mcqwaleAnonymous voting
  • Badminton
  • Tennis
  • Cricket
  • Kabaddi
0 votes
👍 10 3🥰 2
Van Rakshak Full Mock test mate Taiyar ? ❤️ - Yes Sir Ready 👍 - No Sir Haji Reading Baki
Mostrar todo...
241👍 39
ઉપરની બંને પુસ્તકનો Combo Discount 45% માત્ર 2 day Offer https://amzn.eu/d/dNXFXF3
Mostrar todo...
👍 12🔥 5
GPSCBooster ચેનલના શ્રી મયુર ભાઈ મકવાણા તથા શ્રી રાવલ સાહેબ દ્વારા લિખિત પુસ્તકો ફોરેસ્ટની તૈયારી કરતાં વિદ્યાર્થી માટે મદદરૂપ થશે.... પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ
Mostrar todo...
🔥 14👍 3
MCQwale Van Rakshak Combo of Van Rakshak Ni Chelli Garjana and Kaun Banega Vanrakshak 11,111 + MCQ with Free APP https://amzn.eu/d/j8cXpIX
Mostrar todo...
Photo unavailableShow in Telegram
📌 GPSC Boosterના શ્રી મયુર મકવાણા  સર અને ગુજરાત યુનિવર્સિટીના દેવર્ષિ રાવલ  સર લાવી રહ્યા છે આપના માટે 🔥 પુસ્તક તાલુકા પ્લેસ પર નહિ પણ મળશે ઘેર બેઠાં 🧑‍✈Van Rakshakની છેલ્લી ગર્જના👮 💥તાજેતરના ગુજરાત, ભારત તેમજ વિશ્વના પર્યાવરણીય સાંપ્રત પ્રવાહોની મહત્વની વિગતો 💥બજેટમાં ઉલ્લેખીત પર્યાવરણીય યોજનાઓની માહિતી 💥પર્યાવરણને લગતાં તાજેતરના મહત્વનાં પ્રાદેશિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મિશન,બેઠક,કોન્ફરન્સ, ની છણાવટ 💥GCERT ના ધોરણ 11 ભૂગોળના પાઠ્યપુસ્તકનો સારાંશ 💥ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ, GCERT તથા NCERTના ભૂગોળ તેમજ પર્યાવરણના પુસ્તકોનો આધાર રૂપ MCQs 💥પર્યાવરણ તેમજ ભૂગોળને લગતાં 500 + વિધાનવાળાં વાક્યો તથા જોડકાંરૂપી MCQs ➡️MRP: ₹ 170/- ➡️ Discounted Price       with Courier  : ₹. 149 ➡️ Exclusively Available on Amazon👇 https://www.amazon.in/gp/product/8196026420/ref=cx_skuctr_share?smid=AQEYJLAVEE11F ➡️ ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇 https://t.me/mcqwale/21189 📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@MCQwale
Mostrar todo...
Sent with Xodo
Mostrar todo...
10👍 6
Sent with Xodo
Mostrar todo...
👍 17🔥 2🫡 2
Syllabus Forest 2023
Mostrar todo...
Photo unavailableShow in Telegram
તૈયારી તેજ રાખ જો
Mostrar todo...
👍 41🔥 5
આજની મેચ માટે ============= Overconfidence ....Nothing else .... આપણે પણ કોઈ પણ વિષય - વિષયનો ટોપીક આવડે જ છે એવું માની ના લેવું ... શું કહો છો સહમત હોવ તો 👍 Reaction આપો
Mostrar todo...
👍 93👏 4😁 4
Photo unavailableShow in Telegram
🙏🏻🌺ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી મંગળવારથી શરું થતું નવું વર્ષ આપને પરમ મંગળકારી નીવડે એવી પ્રાર્થના સાથે નૂતન વર્ષાભિનંદન🌺🙏🏻 - Team @MCQwale
Mostrar todo...
32👍 1
Dearst Future Officers ... Happy Diwali 🚀 🪔🪔🪔 From Team @MCQwale Educations
Mostrar todo...
👍 7👏 5🔥 4
નીચેના નિવેદનો ધ્યાનમાં લો 1.ભારતીય રાજ્યોના હિસાબો સંબંધિત ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો રાજ્યપાલને સુપરત કરવામાં આવશે. 2. બંધારણ મુજબ, CAG પંચાયતો અને નગરપાલિકાઓના ઓડિટ અને હિસાબો માટે પણ જવાબદાર છે. ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું છે/છે?Anonymous voting
  • માત્ર 1
  • માત્ર 2
  • બંને
  • ન તો 1 કે ન તો 2
0 votes
8👍 7