cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

OJAS GPSC ONLINE

Mostrar más
Advertising posts
18 433Suscriptores
-1224 hours
-597 days
-10230 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*▪️જગતના મુખ્ય ધર્મો▪️* ➖➖➖➖➖➖➖➖➖➖ *1.હિંદુ ધર્મ* ▪️ઉદગમ સ્થળ:ભારત ▪️ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ ▪️ધર્મસ્થાન: મંદિર ▪️ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક *2.ઈસ્લામ* ▪️સથાપક: હજરત મહમ્મદ પયગંબર ▪️ઉદગમ સ્થળ: મક્કા ▪️ધર્મસ્થાન : મસ્જિદ ▪️ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો ▪️ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ) ▪️786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે' *3.ખ્રિસ્તી ધર્મ* ▪️સથાપક : ઈસુ ખ્રિસ્ત ▪️ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ) ▪️ધર્મગ્રંથ : બાઇબલ ▪️ધર્મચિહ્ન : વધસ્તંભ ▪️ધર્મસ્થાન : ચર્ચ (દેવળ) *4.જૈન ધર્મ* ▪️સથાપક : વર્ધમાન મહાવીર ▪️ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર ▪️ધર્મસ્થાન : દેરાસર,અપાસરો ▪️ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ *5.કોન્ફ્યુશિયસ ધર્મ* ▪️સથાપક : કુંગ ફુત્સે ▪️ઉદગમ સ્થળ : શાંતુંગ ▪️ધર્મગ્રંથ : ક્લાસિક્સ ▪️મખ્ય દેશ : ચીન *6.તાઓ ધર્મ* ▪️સથાપક : સંત લાઓત્સે ▪️મખ્ય દેશ : ચીન *7.શિન્તો ધર્મ* ▪️સથાપક : અજ્ઞાત ▪️મખ્ય દેશ : જાપાન ▪️ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી *8.બૌદ્ધ ધર્મ* ▪️સથાપક : ગૌતમ બુદ્ધ ▪️ધર્મગ્રંથ : ત્રિપિટક ▪️ધર્મચિહ્ન : કમળ,હાથી ▪️ધર્મસ્થાન : વિહાર ▪️તરણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ *9.જરથોસ્તી ધર્મ* ▪️સથાપક : અષો જરથુષ્ટ ▪️ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા ▪️ધર્મગુરુ : મોબેદ, દસ્તુર ▪️ધર્મસ્થાન : અગિયારી ▪️ધર્મચિહ્ન: અગ્નિ ▪️મખ્ય દેવ : અહૂરમઝદ *10.યહૂદી ધર્મ* ▪️સથાપક : મોઝિઝ ▪️ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ ▪️ધર્મગુરુ : રબી ▪️ધર્મસ્થાન : સીનેગોગ ▪️ધર્મચિહ્ન : છ ખુણિયો તારો *11.શીખ ધર્મ* ▪️સથાપક : ગુરુ નાનક ▪️ઉદગમ સ્થળ : પંજાબ (ભારત) ▪️ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ ▪️ધર્મસ્થાન : ગુરુદ્વારા 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 Join:-  @GujaratGK 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Mostrar todo...
Get offer Rs.1000/- Bonus 2024 New App install now Application New updates 01 https://h26.in/m/blfqn https://h25.in/gold/ao2i7 Application New updates 02 https://h25.in/c/blue/gold/blfqn https://h25.in/c/red/m/ao2i7
Mostrar todo...
💥👨🏻‍💼 જૂનાગઢ મહાનગરપાલિકા માં ભરતી ◻️પોસ્ટ : જુનિયર ક્લાર્ક અને વિવિધ ◻️કુલ જગ્યાઓ : 44 ◻️ પગાર: 26000 ◻️છેલ્લી તારીખ : 03/04/2024 ↘️માહિતી મેળવી અરજી કરો. https://www.jobojas.in/2024/03/jmc-bharti-2024.html ▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Follow Us on Google News ➤https://bit.ly/3U1wee9 📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ https://telegram.me/JobOjas 🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
Mostrar todo...
★ નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સબંધિત છે? (A) URK (B) DMP (C)BPM (D) URL ✓ ★ ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર નું નામ શું હતું ? (A) ઉજાસ (B) સિદ્ધાર્થ ✓ (C) પ્રકાશ (D) રવિન્દ્ર ★ કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? (A) કી બોર્ડ (B) મોનિટર (C) હાર્ડ ડિસ્ક (D) CPU ✓ ★ નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? (A) C ++ (B) UNIX ✓ (C) JAVA (D) ઉપરના તમામ ★ EXCEL શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલા, આપણે ક્યા ઓપરેટરથી શરૂઆત કરવી જોઈએ? (A) $ (B) @ (C) + (D) = ✓ ★ કઈ કીઝ કીબોર્ડની સૌથી લાઈનમાં આવેલ હોય છે ? (A) ફંક્શન ✓ (B) ટાઈપ રાઇટર (C) ન્યુમેરિક (D) નેવિગેશન ★ કમ્પ્યુટર માટેની 'આઈસી ચિપ્સ ' શાની બનેલી હોય છે? (A) સોનુ (B) તાંબું (C) સિલિકોન ✓ (D) સીસું ★ કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? (A) VCD (B) RAM ✓ (C) ROM (D) CD ★ નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે? (A) ચોકસાઈ (B) ઝડપ (C) વિપુલ પ્રમાણમાં સંગ્રહક્ષમતા (D) આપેલ તમામ ✓ ★ બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મુકવા માટે કાયા મેનુબારનો ઉપયોગ થાય છે? (A) ફોર્મેટ (B) ઇન્સર્ટ ✓ (C) હોમ (D) વ્યુ ★ કમ્પ્યુટર ના  ભૌતિક ભાગને શું કહે છે ? (A) સ્પાયવેર (B) સોફ્ટવેર (C) મેલવેર (D) હાર્ડવેર ✓ ★ JPEG નું પૂરું નામ જણાવો. (A) Join Picture Expert Group (B) Joint Public Expert Group (C) Joint Photographic Experts Group  ✓ (D) None🤐 ★ W.W.W ના શોધક નું નામ જણાવો ? (A) બીલ ગેટ્સ (B) ટીમ બર્નર્સલી ✓ (C) પીટર (D) લેરી પેજ ★ કમ્પ્યુટર પિતા તરીકે  કોને ઓળખવામાં આવે છે ? (A) બીલ ગેટ્સ (B) પીટર (C) લેરી પેજ (D) ચાલ્સ બેબેજ ✓ ★ 1 કિલોબાઈટ એટલે કેટલા બાઇટ્સ ? (A) 10024 Bytes (B) 102 Bytes ✓ (C) 124 Bytes (D) 1024 Bytes ★ Windows ને કયાં પ્રકારની ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે ? (A) GUD (B) GUI ✓ (C) GIU (D) GUS ★ માઉસની ક્લિક ક્યાંથી બદલી શકાય છે ? (A) EDIT (B) FILE (C) WINDOWS (D) CONTROL PANEL ✓ ★ કયાં પોર્ટની  મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે ? (A) VISUAL (B) USB ✓ (C) MBS (D) WIFI ★ કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને  શું કહેવામાં આવે છે ? (A) ઇનપુટ (B) CPU (C) પ્રોગ્રામ (D) આઉટપુટ ✓ ★ IP એડ્રેસ કુલ કેટલા બીટ નું હોય છે ? (A) 64 (B) 4 (C) 32 ✓ (D) 16 ★ વેબ સાઈટના નામને બીજા  કયા નામે ઓળખવામાં  આવે છે ? (A) HTML (B) MTS (C) UMP (D) URL ✓ ★ દુનિયાનું પહેલું નેટવર્ક કયું હતું ? (A) GCERT (B) ARPANET ✓ (C) ICENET (D) NET ★ ઈ-મેઈલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? (A) POP ✓ (B) MODEUM (C) PIP (D) HTML ★ MS WORD કમાન્ડ ફાઈલ કયું ઍક્ટેન્સ્શન ધરાવે છે ? (A) .ppt (B) .xls (C) .exe (D) .doc ✓ ★ પ્રથમ પેઢીના કમ્પ્યુટર માં શું હતું ? (A) વાર્તા (B) સંગીત (C) ચિત્ર બનાવવા (D) ગણતરી ✓ Join : @GujaratGK
Mostrar todo...
🎓 કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભરતી ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ◻️પોસ્ટ: પ્રિન્સિપાલ, પ્રોફેસર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, કલાર્ક ◻️લાયકાત : જગ્યા મુજબ ◻️અંતિમ તારીખ : 25-04-2024 ↘️ માહિતી મેળવી અરજી કરો ➤ https://www.jobojas.in/2024/03/kamdhenu-university-recruitment-2024.html ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Follow Us on Google News ➤https://bit.ly/3U1wee9 📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ https://telegram.me/JobOjas 🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો https://bit.ly/WA-channel-link
Mostrar todo...
*👨🏼‍🎓 RTE Admission 2024-25* તમારા બાળકોને પ્રાઇવેટ શાળામાં મફત પ્રવેશ મેળવી મફત ભણાવો. જાણો અહિથી સંપૂર્ણ માહિતી મેળવો. ➤ https://bit.ly/3G0bmPj ▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Follow Us on Google News ➤https://bit.ly/3U1wee9 📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ https://telegram.me/JobOjas 🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
Mostrar todo...
💥💥 *GSSSB CCE વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે* ▪️ *કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો* 🔗https://www.jobojas.in/2024/03/gsssb-cee-exam-call-letter-2024.html 👍 *તમારા મિત્રો ને શેર કરજો.*
Mostrar todo...
GSSSB CEE Exam Call Letter 2024

💥💼બેંક ઓફ ઇન્ડિયા માં ભરતી. ◻️પોસ્ટ- સિક્યુરિટી ઓફિસર ◻️લાયકાત- ગ્રેજ્યુએટ ◻️છેલ્લી તારીખ- 03/04/2024 ⤵️માહિતી મેળવી અરજી કરો https://www.jobojas.in/2024/03/bank-of-india-recruitment-2024.html ▬▬▬▬▬▬▬▬▬▬ Follow Us on Google News ➤https://bit.ly/gujarat-news 📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ https://telegram.me/JobOjas ઉપયોગી માહિતી આગળ શેર કરો
Mostrar todo...
🏫 NVS : નવોદય વિદ્યાલય દ્વારા ભરતી... ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ❉ પોસ્ટ : સ્ટાફ નર્સ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, MTS અને અન્ય *❉ જગ્યા :* 1377 ❉ ઓનલાઇન અરજી કરો- ➤ https://jobojas.com/nvs-bharti-2024 ❉ અરજી કરવાની તારીખ:- ➥ 22-03-2024 થી 20-04-2024 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Follow Us on Google News ➤https://bit.ly/3U1wee9 📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ https://telegram.me/JobOjas 🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
Mostrar todo...
આપણું સૂર્યમંડળ 1.નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી ? જવાબ: તારાઓ 2.સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ? જવાબ: શુક્ર 3.સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે ? જવાબ: મંગળ 4.કયા ગ્રહને 'સવારનો તારો' કહે છે ? જવાબ: શુક્ર 5.ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ? જવાબ: 1317 6.નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે ? જવાબ: શુક્ર 7.નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ? જવાબ: શનિ 8.નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ? જવાબ: નેપ્ચુન 9.નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ? જવાબ: બુધ 10.કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા'થી ઓળખાય છે ? જવાબ: ઉલ્કા 11.ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ: પૂંછડિયો તારો 12.હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? જવાબ: 76 વર્ષ 13.સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? જવાબ: બુધ 14.1 પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ? જવાબ: 9.46x1012 15.ધૂમકેતુઓ કોનામાંથી છૂટા પડેલા સભ્યો છે ? જવાબ: ઊર્ટના વાદળ 16.ઉલકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ: ખરતા તારા 17.સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નિવડેલા નાના નાના ખડકોને શું કહે છે ? જવાબ: લઘુગ્રહો 18.સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ? જવાબ: ગુરૂ 19.કયા ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા છે ? જવાબ: શનિ 20.કયો ગ્રહ સવારના તારા તરીકે ઓળખાય છે ? જવાબ: શુક્ર @GujaratGK
Mostrar todo...
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!