cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

ગુજરાતી ભાષાના ગૌરવ સમા ગુજરાતી સાહિત્ય ને સમર્પિત 💕 જય જય ગરવી ગુજરાત...!!! Admin :- @R_Maadam

Mostrar más
Publicaciones publicitarias
9 242
Suscriptores
+124 horas
+77 días
+5430 días
Archivo de publicaciones
ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે; _(પણ) મળે ન એક જ મા, કોઈ ઉપાયે કાગડા. -કવિ કાગ માઁતૃદિવસ ની શુભેચ્છાઓ❤️
Mostrar todo...
19👍 8👏 3🥰 2
કાનો  ક્યાં  કોઈ નો હતો..! પણ રાધા જેટલો તો કોઈ નો ન'તો.
Mostrar todo...
28👍 6🥰 3💔 2
ઈશ્ક ઢોળાયો છે અહીંની આબોહવામાં, અમસ્તો જ નહિ પરણ્યો હોય માધવ માધુપુરામાં..!!!❤️
Mostrar todo...
35🥰 21👍 15🎉 2😍 2🔥 1
એકલું ચાલવું અઘરું નથી પણ કોઇ ની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછા ફરવું એ અઘરું છે.
Mostrar todo...
👍 62💔 19 15🔥 9🥰 2
ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી શકાતું નથી!!!
Mostrar todo...
👍 56 14👏 9🔥 5
તમને મળીને કોઈ બીજા અંગે પૂછનારને તમારામાં તો રસ નથી જ. — દીપક મેઘાણી
Mostrar todo...
👍 42 14🔥 14
તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે.
Mostrar todo...
👍 51 22🔥 9
અધૂરા સ્વપ્નનો છેડો ક્યાંકથી નીકળી રે'શે નહિતર નવી પાનખર નજીકથી જોઈ લેજે જનમોજનમની વાતો કરવાની મજા લઈ લીધી મારું હું જોઈ લઈશ હવે તું તારું જોઈ લેજેદીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
Mostrar todo...
🔥 36 23👍 21
બધું જ બરાબર ચાલતું હોય છે ને અચાનક તારી યાદ આવી જાય છે🥰
Mostrar todo...
61💔 14👍 11
બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ન પણ મળે, પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે.
Mostrar todo...
👍 72 24🔥 7💔 3
ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સાવન હારે પ્રીત...! ઝઘડે ચડયા સ્વેટર અને રેઇનકોટ, કોની હાર અને કોની જીત...? સમજ્યું જેને માવઠું એ તો તોફાન નીકળ્યું, ઠંડીની મજા લેવા જાણે ચોમાસું નીકળ્યું...!
Mostrar todo...
🔥 62👍 20 17😱 5
*ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સાવન હારે પ્રીત...!* *ઝઘડે ચડયા સ્વેટર અને રેઇનકોટ, કોની હાર અને કોની જીત...?* *સમજ્યું જેને માવઠું એ તો તોફાન નીકળ્યું, ઠંડીની મજા લેવા જાણે ચોમાસું નીકળ્યું...!*
Mostrar todo...
Follow the ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚 channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9osJ83bbUvDCcyOa1W
Mostrar todo...
જે પસંદ હતું એનો અંત થઈ ગયો, અને પછી હું સંત થઈ ગયો -એક ગિરનારી
Mostrar todo...
👍 48 22🔥 10💔 3
👌
સુંદર થી અતિસુંદર છે તું લોકો પૂજે પથ્થર ને મારી ભક્તિ છે તું પૂછે છે લોકો મને કે કોણ છે તું હસીને હું જવાબ આપૂ કે જીવન છું હું ને શ્વાસ છે તું.
Mostrar todo...
49👍 19
00:14
Video unavailableShow in Telegram
👍 7🥰 4 2
લટ અને આ ઓઢણી આવી ગયા છે તાનમાં, કૈંક તો કીધું જ છે એણે આજ હવાનાં કાનમાં... !
Mostrar todo...
45🔥 6👍 3🥰 2🤩 1
અંધકારમય કોશેટામાંથી ધરાર પતંગિયું જ નીકળે, સાવ એવું નથી હોતું. ક્યારેક માંસપેશીઓમાં ગરમ રાખ ધરાવતું ફિનિક્સ પક્ષી પણ નીકળે. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
Mostrar todo...
👍 26 8🔥 5
"સોના થી બનેલી દ્વારકા પણ, એક સુતરનાં દોરા સામે ઝાંખી પડે છે," "બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનુ આભુષણ બને છે."
Mostrar todo...
👍 28 15🔥 1😱 1
કેટલો અજીબ છે આ પાપો નો હિસાબ... પ્રાર્થના પણ જલ્દી કરે છે પાછું પાપ કરવા.....
Mostrar todo...
પાપની માફી માગવા પ્રાર્થના કરે છે ફરી ...... પાપ કરવા પ્રાર્થના પણ જલ્દી કરે છે
Mostrar todo...
બધા રસ્તાઓ બંધ થઈ ગયા બાદ મથામણ કરવાથી જે રસ્તો ખૂલે છે એ છેલ્લા મુકામ સુધી પહોચાડે છે.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
#voteforelvish
Mostrar todo...
ખર્ચાઈ ન જાય આ યાદો તારી....... એનું ખાસ ધ્યાન હું રાખું છું જરાંક જરાંક લખી તુજને ........રોજ તારી યાદ ને મળવાનું માણું છું
Mostrar todo...
એ વાત ની નોંધ ને સારી રીતે લીધી છે, હાથ બઉ ઓછા એ પકડ્યો છે, આંગળી બઉ બધાએ ચીંધી છે..!!!
Mostrar todo...
મારા એકાંત ને, તમારી યાદોથી ભરેલું રાખું છું, એટલે જ તો હું તમને, મારા હદયની વચોવચ રાખું છું...
Mostrar todo...
બધા નિર્ણય વ્યક્તિઓના નથી હોતા, અમુક નિર્ણય પરિસ્થિતીઓનાય હોય છે.
Mostrar todo...
મર્યાદા ઓઢી હોય માથે એને ઠેર ઠેર આવે "ઠેંહ"..!! બાકી લજવતા ફરે વેહ, એને કાઈ ન નડે કાનીયા..!!
Mostrar todo...
ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે... ના ફાવે, તો ઝાકળ લખ, એ સમજી જાશે...! અડખે - પડખે લાંબા - ટુંકા મીંડા દોરી, એની નીચે વાદળ લખ, એ સમજી જાશે...! તીર જેવું દોરી એનો છેડો તું લંબાવ, હળવેથી હળ લખ, એ સમજી જાશે...! જેવી ફાવે એવી તું બે આંખ ચિતરજે.. પાંપણ નીચે જળ લખ, એ સમજી જાશે..! અગન ઓકતા આભમાં પંખી જેવી બે લીટી તાણ... એની નીચે ચાતક લખ, એ સમજી જાશે...!
Mostrar todo...
તારા સાથમાં હું સો વાર નમવા તૈયાર...! પણ નમુ તો જ ગમુ એ વાત મંજુર નથી...!
Mostrar todo...
હેતુ વિના ન હોય હેત જગતમાં..!
Mostrar todo...
મળે જો આજ તો પૂછવું છે એમને, રોજ રસ્તે જતા જોઈ શકું આપને.?
Mostrar todo...
મોરપીંછ ના માલિક ને ટહુકાની તાણ નો હોય
Mostrar todo...
જવાબ થોડો મોડો આપવો પણ સવાલ ફરી ના ઉઠે એવો આપવો
Mostrar todo...
અમે ગમે એમ ઇ'ના આત્મસન્માન ઉપર ઘા' કરીશું પણ એને તો' તોય  બધાના કામ કરવાના હેવા પડેલ છે.એવા વહેમમાં ક્યારેય ન રહેવું સાહેબ, કેમ કે એણે ઇ' હેવાને ભૂલવાનું નક્કી કર્યું છે. -પંછી✍🏻સોચા ભાવના
Mostrar todo...
કૃષ્ણ છે તો હું શેષ છું બાકી હું નિઃશેષ પંછી છું.... -સોચા ભાવના✍🏻
Mostrar todo...
સ્પર્શવા દે મુજને ઓ દુઃખડા...!! મારી માં ના પાલવ ને, પછી જો તને થરથર કંપાવું...!!
Mostrar todo...
સમાઈ તો જવું છે એમના વ્હાલના દરિયાની મધ્યે, પણ નિયતિ એ મરુભૂમિમાં ઓઝલ થવાનું લખ્યું છે.
Mostrar todo...
આજે જરૂર છે તો કોઈપણ નથી, કાલે કોઈપણ હોય શું જરૂર..!!!
Mostrar todo...
કોઈ મને શુ કાંઈ આપી કે ખુશ રાખી શકવાનું જ્યારે હું પોતે જ પોતાને ખુશ રાખવા માટે સક્ષમ છું. -પંછી✍🏻સોચા ભાવના
Mostrar todo...