Maru Gujarat official©
◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ. ● JOIN ~> @GyaanGangaOneLiner1 ◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો Admin @mehul_pandya
Show more16 490Subscribers
-324 hours
-517 days
-35130 days
Posts Archive
તાજેતરમાં ભારતીય નૌકાદળનું કયું જહાજ રદ કરવામાં આવ્યું?
💐 'ખંડેરી'💐
💐'ચિતા'💐
💐'કરંજ'💐
💐 'વેલા'💐
💐💫 જવાબ જણવા માટે અહી ક્લિક કરો 💫💐
'ગોકુળમાં કોકવાર આવો તો કાન હવે રાધાને મુખ ના બતાવશો' - પંક્તિ કોની છે?Anonymous voting
- મીરાંબાઈ
- હરિન્દ્ર દવે
- દયારામ
- માધવ રામાનુજ
'ઠગ' શીર્ષકથી નવલકથા લેખનનો પ્રારંભ કરનાર રમણલાલ દેસાઈનો જન્મ ક્યા થયો હતો?Anonymous voting
- શિનોર
- બામણા
- ચીખલી
- સાદરા
અપભ્રંશ અને પ્રાકૃત ભાષામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન હરિવલ્લભ ભાયાણીનું વતન જણાવો.Anonymous voting
- ઈડર
- મહુવા
- તળાજા
- ત્રાપજ
નીચેનામાંથી ક્યા કવિને ગુજરાતના 'ઓમાર ખય્યામ', અને 'ગુજરાતના વડ્ ર્ઝવર્થ' કહેવામાં આવ્યા છે?Anonymous voting
- દલપતરામ
- કરસનદાસ માણેક
- ત્રિભુવનદાસ લુહાર
- સુરસિંહજી ગોહિલ
'હાથ મેળવીએ' - કાવ્યના કવિ કોણ છે?Anonymous voting
- નિરંજન ભગત
- રાજેશ વ્યાસ
- મકરંદ દવે
- અનિલ ચાવડા
અખા દ્વારા રચિત કૃતિ 'અનુભવ બિંદુ'ને 'પ્રાકૃત ઉપનિષદ' કહેનાર સર્જકનું નામ જણાવો.Anonymous voting
- કાકાસાહેબ કાલેલકર
- કેશવ હર્ષદલાલ ધ્રુવ
- ઉમાશંકર જોષી
- કનૈયાલાલ મુનશી
'અડખે પડખે' અને 'આ ઘેર પેલે ઘેર' જેવા નોંધપાત્ર વાર્તાસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.Anonymous voting
- કરસનદાસ માણેક
- કિશનસિંહ ચાવડા
- જયંતિ દલાલ
- જયંત ખત્રી
'બ્રહ્માસ્ત્ર', નામથી વાર્તાસંગ્રહ અને 'મોરપીંછના રંગ' નામથી નિબંધસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.Anonymous voting
- હસમુખ પાઠક
- કનૈયાલાલ ભટ્ટ
- પન્ના નાયક
- મણિલાલ પટેલ
'બે ખુદાઈ ખિદમતદાર' નામે અબ્દુલ ગફારખાન ઉપર ચરિત્ર પુસ્તક લખનાર સર્જકનું નામ જણાવો.Anonymous voting
- કિશોરલાલ મશરૂવાળા
- નારાયણભાઈ દેસાઈ
- રામનારાયણ પાઠક
- મહાદેવભાઈ દેસાઈ
Repost from Yuva Upnishad Foundation
📌 *લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો...*
https://youtube.com/live/92116y8lVtc?feature=share
🤓 *જો બકા ! CCE માં ગણિતની ગેમ આમ જ રમાય...*
💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥
📆તારીખ : 24/04/2024 (બુધવાર)
🕓સમય : 09:00 PM
📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🎞 L I V E ➡️ 24 April 2024 Current Affairs in Gujarati 📡🎞
🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔
👇📡👇
https://youtube.com/live/uNxE34fmpV8
📌 Free Free Free | GPSC Webinar ▶️
📞 On GyanLive Applications
🔜 26 April 2024 | 09:00 PM ⏱
✅ Register Now: https://forms.gle/U7xZRQAFDsFLJRMZA🔗
▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772
.
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🔥 #ICE_Concept_Talk 190
➡️ WEF
════════════
🔰 દરરોજ ફ્રી મટીરીયલ, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
JOIN ➡️ Telegram ❤️
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🚨 આવતીકાલે સવારે 08 વાગ્યે PSI - કોન્સ્ટેબલ બેચ ના ફ્રી ડેમો લેક્ચરમાં આવવાનું ભૂલતા નહીં 🚨
📍 રાજકોટ (OFFLINE)
✔️ છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા...
-----------------------------------
👉GCERT અને NCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉Weekly, Monthly, Targetive Test
-----------------------------------
➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT
-----------------------------------
♾ ♾ ફ્રી... ફ્રી... ફ્રી... ♾ ♾
👉 ICE ONLINE APPLICATION COURSE
👉 ફિઝિકલ ટ્રેનિંગ
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ
✅ Limited Seats 🪑 Hurry Up ✔️
🟥 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ call કરો ➡️📲 9328001110
------------------------------------------
📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
📌 બનો MATHS અને REASONINGના MASTER - G | PSI | CONSTABLE | SSC | RAILWAYS | LIVE @10:00pm ❤
.
⏰ 25/04/2024 | સમય: 10:00 PM 🔔
.
🔗 Live Lecture:https://www.youtube.com/live/nQ_-sdBWaoY?si=omV3VnKn4LMbWFAQ
.
✔ Download GyanLive Application: https://bit.ly/gyanliveapp
.
▶ Live Lecture: Watch Now (https://www.youtube.com/@GYANLIVE_OFFICIAL/streams) 📌
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄ 📱
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍 1
Repost from Yuva Upnishad Foundation
https://youtube.com/live/_V8syE6L-s4
📝 *CCE માં પુછાયેલ આ Chapter તમારે જોવાનું બાકી તો નથી ને...🤔?*
🤓 *રિબાવાનું નહીં..*
💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥
📆તારીખ : 25/04/2024 (ગુરુવાર)
🕓સમય : 09:30 PM
📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Repost from Yuva Upnishad Foundation
💥YUVA UPNISHAD FOUNDATION - ADAJAN💥
🎯GPSC FOUNDATION BATCH
(PRELIMS+MAINS)
GPSC Class 1/2 ની જાહેર થયેલ 164 જેટલી જગ્યા તેમજ STI ની કુલ 573 જગ્યા ની તૈયારી માટેના નવા વર્ગો શરૂ......
🗓તારીખ:- 02/05/2024 (ગુરુવાર)
⏰ સમય:- 7:30 થી 9:30(સવારે)
⏳ ફ્રી ડેમો લેક્ચર(ONE WEEK)
💥ફ્રી ડેમો લેક્ચર દરમ્યાન એડમીશન લેનાર વિધાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ💥
👉🏼 *વિશેષતાઓ*
▪️ GPSC ના સફળ ઉમેદવારો દ્વારા માર્ગદર્શન
▪️પ્રિલીમ તેમજ મુખ્ય પરીક્ષા માટેની સમગ્ર વ્યૂહરચના અને પરીક્ષાલક્ષી આયોજન
▪️સંપૂર્ણ અભ્યાસક્રમનો સર્વગ્રાહી સમાવેશ
▪️ગુજરાતના જાણીતા ફેકલ્ટી અને લેખકો દ્વારા કોચિંગ
▪️પરીક્ષા ની સંપુર્ણ તૈયારી માટેના તમામ પુસ્તકોનો સેટ ફ્રી
▪️નિયમિત યુનિટ ટેસ્ટ તથા મોક ટેસ્ટનું આયોજન
📞વધુ માહિતી માટે સંપર્ક કરો:9909439795
📍સરનામું:- બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત
🚩 CCE Mains સાર્થક | Group A + B 💯
✅ Free Orientation Session
❤️ Only On GyanLive Youtube Channel
.
▶️ Live Lecture: Watch Now (https://www.youtube.com/@GYANLIVE_OFFICIAL/streams) 📌
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
Repost from BANKING ACADEMY(BANK/GPSC)
MISSION - GOVT JOBS
Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...?
Then Why Wait...?
Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો.......
F.Y/S.Y/T.Y/Final Year Can Join...
New Class (Batches) Start Soon.
➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy
: Contact Your Nearest Centre:
📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
💥 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા...
👮♂️ PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 👮♂️
📍રાજકોટ (OFFLINE)
⏰સવારે 08 થી 10
⏰બપોરે 01 થી 03
⏰સાંજે 06:30 થી 08:30
—————————
⭕️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 9328001110
📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Repost from Yuva Upnishad Foundation
📌 *લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો...*
https://youtube.com/live/QK7bCWk5D4E?feature=share
💁🏻 *ગુજરાતી વિષયમાં અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નોના આધારે મહત્વનાં પ્રશ્નોનું સોલ્યુશન...*
👉🏻ચાલો , જાણીએ..સંજય સર અને દીપિલ સર પાસે થી...
✅સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥
📆તારીખ : 23/04/2024 (મંગળવાર)
🕓સમય : 09:00 PM
📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
🌳@GyaanGangaOneLiner1🌳
🍓ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
✅ઈ .સ 1963
🌳@GyaanGangaOneLiner1🌳
*❇સવાલ-જવાબ❇*
*🔷રાજા ભોજ અને શેઠ જગડુશા ની સાથે કયું મંદિર સંકળાયેલુ છે?*
*🔘હષૅદમાતાનુ મંદિર*
*🔶કાચવિધા શીખીને ભુજ ખાતે આયના મહેલ કોને બંધાવ્યો હતો?*
*🔘રામસંગ માલમ*
*🔺સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્રારા કેવું મંદિર બંધાવવા માં આવ્યું હતું?*
*🔘સુખડ નું*
*🔷સોમનાથ જ્યોતિર્લિંગ ના રક્ષણ માટે સૌરાષ્ટ્રના કયા રાજા શહીદ થયા હતા?*
*🔘હમીરજી ગોહિલ*
*🔶 ગાંધીજી ને ક્યા વાઈસરોય ને મળવા દિલ્હી જવાનું હતું?*
*🔘 લોર્ડ માઉન્ટ બેટન*
*🔺કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલ છે?*
*🔘હિરણ*
*🔷નિરોણા ડેમ કઈ નદી પર આવેલ છે?*
*🔘ધરુડ નદી પર*
*🔶ફતેહગઢ ડેમ કઈ નદી પર આવેલ છે?*
*🔘માલણ નદી*
*🔺ગઝનસર ડેમ કઈ નદી પર આવેલ છે?*
*🔘પંજોરા નદી*
*🔷રાવી નદી ના કિનારે બોમ્બ પરીક્ષણ કરતા ક્યા ક્રાંતિકારી શહીદ થયા હતા?*
*🔘ભગવતી ચરણ વોહરા*
*🔶પુરાણોમા ભારત ને ક્યા નામે ઓળખવામાં આવે છે?*
*🔘જંબુદ્રીપ*
*🔺 વિષુવવૃત્ત પર કેટલા દેશો આવેલા છે?*
*🔘૧૦*
*🔷શીખોના પાંચમા ગુરુ અર્જુનદવે ને ફાંસી કોણે આપી હતી?*
*🔘 જહાંગીર*
*🔶દૂધસાગર ધોધ કઈ નદી પર આવેલ છે?*
*🔘માડોવી નદી*
🎓💢🎓💢🎓💢🎓💢🎓💢🎓💢
Join:-: @GyaanGangaOneLiner1
🎓💢🎓💢🎓💢🎓💢🎓💢🎓💢
👍 1