cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Maru Gujarat official©

◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ. ● JOIN ~> @GyaanGangaOneLiner1 ◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો Admin @mehul_pandya

Show more
Advertising posts
16 519Subscribers
-424 hours
-507 days
-35930 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🔥🔥ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો?
Show all...
📚📚05 સપ્ટેમ્બર 1888 📚📚
📚📚 08 સપ્ટેમ્બર 1988 📚📚
📚📚 10 ઓકોમ્બર 1948 📚📚
📚📚 11 સપ્ટેમ્બર 1889 📚📚
*અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ* ૧૪૧૩ ઃ ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ. ૧૪૨૩ ઃ જામા મસ્જિદનું બાંધકામ પૂર્ણ. ૧૪૪૧ ઃ સરખેજ રોઝાનું નિર્માણ શરૃ કરાયું. ૧૪૫૧ ઃ કાંકરિયા તળાવનું બાંધકામ. ૧૪૮૬ ઃ મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું. ૧૫૭૨ ઃ સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું. ૧૬૨૧ ઃ શાહજહાંએ શાહીબાગ મહેલ શાહી ગાર્ડન તૈયાર કરાવ્યો. ૧૭૩૮ ઃ ગાયકવાડ હવેલી ૧૮૨૪ ઃ પ્રથમ ગુજરાતી સ્કૂલ ૧૮૪૬ ઃ પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ ૧૮૪૭ ઃ પાણીની સૌપ્રથમ ટાંકી ૧૮૪૮ ઃ હઠીસિંહના દેરા ૧૮૫૦ ઃ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર. ૧૮૬૧ ઃ પ્રથમ ટેક્સટાઇલ મિલ. ૧૮૬૩ ઃ રેલવે સ્ટેશનું બાંધકામ શરૃ. ૧૮૬૪ ઃ અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી. ૧૮૭૦ ઃ એલિસબ્રિજનો પ્રારંભ ૧૮૭૨ ઃ ગાંધી રોડ ૧૮૮૧ ઃ ઘી કાંટા પાસે બી.જે. મેડિકલ કોલેજ ૧૮૯૭ ઃ ગુજરાત કોલેજ ૧૯૧૫ ઃ મહાત્મા ગાંધીનું આગમન ૧૯૨૦ ઃ ગૂજરાત વિદ્યાપીઠ ૧૯૩૧ ઃ વી.એસ. હોસ્પિટલ ૧૯૩૮ ઃ એમ.જે. લાયબ્રેરી ૧૯૩૯ ઃ સરદાર બ્રિજ ૧૯૪૦ ઃ ગાંધી બ્રિજ ૧૯૪૯ ઃ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન ૧૯૫૧ ઃ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ૧૯૫૪ ઃ અટિરા લેબોરેટરી ૧૯૬૧ ઃ આઇઆઇએમ ૧૯૬૩ ઃ નગરી આંખની હોસ્પિટલ ૧૯૬૬ ઃ ઇસરો 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 @GyaanGangaOneLiner1🌱 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Show all...
🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆 *કેટલીક મહત્વની ટ્રેનો* 🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊 *🔘વિવેક એક્સપ્રેસ➖દિબરૂગઢ થી કન્યાકુમારી* *🔘કેરાલા એક્સપ્રેસ➖ દિલ્હી થી તિરુવનંતપુરમ* *🔘 કણાટર્ક એક્સપ્રેસ➖ દિલ્હી થી બેંગલોર* *🔘 હિમસાગર એકસપ્રેસ➖ કન્યાકુમારી થી જમ્મુ તાવી* *🔘ગીતાજલી એક્સપ્રેસ➖ મુંબઈ થી કોલકાતા* *🔘ચેતક એક્સપ્રેસ➖ દિલ્હી થી ઉદયપુર* *🔘હિમગિરિ એક્સપ્રેસ➖હાવરા થી જમ્મુ તાવી* *🔘કોરોમાડલ એક્સપ્રેસ➖ ચેન્નાઇ થી હાવરા* *🔘નવજીવન એક્સપ્રેસ➖ અમદાવાદ થી ચેન્નાઇ* *🔘રાજધાની એક્સપ્રેસ➖ દિલ્હી થી હાવરા* *🔘 સર્વોદય એક્સપ્રેસ➖ અમદાવાદ થી જમ્મુ તાવી* *🔘મગધ એક્સપ્રેસ➖ દિલ્હી થી પટના* *🔘માળવા એક્સપ્રેસ➖જમ્મુ તાવી થી ઈન્દોર* *🔘આશ્રમ એક્સપ્રેસ➖ દિલ્હી થી અમદાવાદ* *🔘મિનાર એક્સપ્રેસ➖ સિકંદરાબાદ થી મુંબઈ* *🔘કાચનજંઘા એક્સપ્રેસ➖હાવરા થી ગુવાહાટી* *🔘ગોમતી એક્સપ્રેસ➖ દિલ્હી થી લખનઉ* *🔘મારવાડ એક્સપ્રેસ➖અમદાવાદ થી જોધપુર* *🔘 પિંક સિટી એક્સપ્રેસ➖ દિલ્હી થી જયપુર* *🔘શતાબ્દિ એક્સપ્રેસ➖ દિલ્હી થી ભોપાલ* *🔘 સૌરાષ્ટ્ર મેલ➖ મુંબઈ થી ઓખા* *🔘 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ➖ મુંબઈ થી જામનગર* *🔘 પારસનાથ એક્સપ્રેસ➖ અમદાવાદ થી ધનબાદ* *🔘 દ્વારિકા એક્સપ્રેસ➖ઓખા થી ગુવાહાટી* 🔺🔷🔶🔺🔷🔶🔺🔷🔶🔺🔷 Join:- @GyaanGangaOneLiner1 ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
🚨 ગુજરાતની ભૂગોળ 🎯 સૌથી ઊંચો પર્વત 👉🏿 ગિરનાર 🎯 એકમાત્ર ગિરિમથક 👉🏿 સાપુતારા 🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર 👉🏿 કાળો ડુંગર 🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ 👉🏿 લીલી નાધેર 🎯 માણાવદરથી નવી બંદરનો પ્રદેશ 👉🏿 ઘેડ 🎯 બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ 👉🏿 દારૂકાવન ★ 🎯 ભાવનગર જિલ્લાનો પ્રદેશ 👉🏿 ગોહિલવાડ 🎯 સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ 👉🏿 ઝાલાવાડ 🎯 જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ 👉🏿 સોરઠ 🎯 દેવભૂમી દ્રારકા જિલ્લાનો પ્રદેશ 👉🏿 હાલાર 🎯 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર 👉🏿 વાગડનું મેદાન 🎯 પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ 👉🏿 આનર્ત 🎯 પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ 👉🏿 લાટ 🎯 ઘઉંના ઉત્પાદન માટે જાણી તો વિસ્તાર 👉🏿 ભાલ 🎯 બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર 👉🏿 ગોઢા 🎯 સુવર્ણ પર્ણની ભૂમિ 👉🏿 ચરોતર 🎯 કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ 👉🏿 કાનમ 🎯 સાત નદીઓનો સંગમ 👉🏿 વૌઠા ★ 🎯 પૂરના મેદાનો 👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો 🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર 👉🏿 કંડલા 🎯 રાજ્યના પ્રવાસન એમ્બેસેડર 👉🏿 અમિતાભ બચ્ચન 🎯 નર્મદા નદી ગુજરતમાં પ્રવેશે છે 👉🏿 હાંફેશ્વર સ્થળેથી 🎯 સરદાર સરોવર બંધની ઊંચાઈ 👉🏿 ૧૩૮.૬૮ મીટર 🎯 ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી 👉🏿 ભાદર (૧૯૪ કિમી) 🎯 નળસરોવરનો સૌથી મોટો ટાપુ 👉🏿 પાનવડ 🎯 ગુંદર માટે ઉપયોગી વૃક્ષ 👉🏿 બાવળ, ખેર @GyaanGangaOneLiner1
Show all...
🚨 CCE અને POLICE CONSTABLE/PSI માટે(૩૦ થી ૫૦ ગુણ નો સવાલ છે..!!!) ✅ સંપુર્ણ ગણિત એકડે એકથી 🆓 🆓 ⛄️ આજે જ તૈયારી ચાલુ કરો (ગણિત માં ઝીરો થી હીરો બનાવી આપીશું) એક બે SESSION જોયા પછી માની જશો તો પછી અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN 🎯 તૈયાર રેજો ગણિતમાં એકડે એકથી શીખવા
Show all...
👍 1
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...* 📣  FREE DEMO LECTURE ➡️ વિષય :- રીઝનિંગ (અનિત સર) ➡️ તારીખ :- 20-04-2024 (શનિવાર) ⏰ સમય :- 06:30 થી 08:30 (સાંજે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Show all...
📌 CCE Mock Test | TCS Pattern | Most Imp Question 📣 🎁 Free....Free...Free...Free | CCE Mock Test . 💫 Mock Test On GyanLive App...❤️ . 📎 CCE Mock Test: Click Here (https://online-test.classplusapp.com/?testId=662237e6c0a75188cd89c102&defaultLanguage=en) . 🛡 Download GyanLive Application: https://bit.ly/gyanliveapp 🔽 . ❤️ Join Telegram: https://linktr.ee/official_gyanlive . 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Show all...
👍 2