cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

KANET GUIDANCE

A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet

Show more
Advertising posts
18 195Subscribers
-1024 hours
-637 days
-12330 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

👍 8
ભારતીય અર્થતંત્ર અંતર્ગત જોડાયેલા મહત્વની બાબતો રોજ સાંજે 5 વાગ્યા ના ટકોરે reels સ્વરૂપે high tech graphic નો ઉપયોગ કરી આપને સમજાવવામાં આવશે જેમાં આજનો ટોપિક છે statutory liquidity ratio SLR અને તેની અસર?? https://www.instagram.com/reel/C58QLncJUC1/?igsh=NXkzcWY5dDc4eDlr 💥💥વધારે માહિતી માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડેલા રહો https://t.me/kanetguidance અને 🏆🏆જો આવી જ માહિતી whatsapp પર મેળવવા ઈચ્છો તો નીચેના નંબર પર join લખી મોકલી આપજો 7226926024
Show all...
KANET GUIDANCE

A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet

👍 1
👍 20
સમ્રાટ અશોકના શિલાલેખો સૌપ્રથમ કોણે ઉકેલ્યા હતા?Anonymous voting
  • કનિંગહામે
  • જેમ્સ પ્રિન્સેપ
  • એસ. આર. રાવ
  • રખાલદાસ બેનર્જી
0 votes
👍 1
ઈતિહાસના પિતા કોને માનવામાં આવે છે?Anonymous voting
  • મેગસ્થનીસ
  • ટોલોમી
  • પ્લીની
  • હેરોડોટસ
0 votes
વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે?Anonymous voting
  • ઋગ્વેદ
  • રામાયણ
  • ભગવતગીતા
  • મહાભારત
0 votes
👍 3
નીચેના પૈકી ક્યા વેદને વિશ્વ ધરોહરમાં સ્થાન મળેલ છે?Anonymous voting
  • ઋગ્વેદ
  • સામવેદ
  • યજુર્વેદ
  • અથર્વવેદ
0 votes
👍 3
‘ભારત વર્ષ’ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાંથી મળી આવે છે?Anonymous voting
  • અજંતાની ગુફા
  • સારનાથનો શિલાલેખ
  • હાથી ગુફા
  • પ્રયાગ પ્રશસ્તિ
0 votes
👍 2
‘ઈન્ડિકા’ પુસ્તકના રચિયતા કોન હતા?Anonymous voting
  • મેગેસ્થનીસ
  • હ્યુ-એન-ત્સાંગ
  • ફાહ્યાન
  • કૌટિલ્ય
0 votes
👍 1