cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Haresh_sadbhavna

إظهار المزيد
مشاركات الإعلانات
32 654
المشتركون
-1324 ساعات
-917 أيام
-34130 أيام
أرشيف المشاركات
ઉત્તર ગુજરાતનો સૌથી મોટો EDUCATION EXPO-24 નું આજ રોજ પાલનપુર મુકામે શુભારંભ કરાવ્યો. B.K News દ્વારા આયોજિત EDUCATION EXPO-24 માં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ, વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ પોતાની સંસ્થાની શૈક્ષણીક તેમજ ભોતિક સવલતો સાથે બે દિવસ ઉપસ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓ વાલીઓએ સમયની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લઇ માહિતી લેવી જોઈએ...મને પણ રસપ્રદ માહિતી મળી. EDUCATION EXPO-24માં સાયન્સ,કોમર્સ અને આર્ટ્સના વિધાર્થીઓને *એકે જ જગ્યાએ સ્કૂલ, કોલેજ , યુનિવર્સીટી , ફોરેન એજ્યુકેશન માટે અમદાવાદ ગાંધીનગરની શ્રેષ્ટ કન્સલ્ટન્સી અને MBBSમાં વિદેશ અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓ માટે અલગ અલગ દેશની યુનિવર્સીટીનું માર્ગદર્શન ઉપલબ્દ જોયું.* શિક્ષણ જગત જોડે જોડાયેલ વ્યક્તિઓએ જેમને શિક્ષણમાં કંઇક નવું જાણવામાં રસ છે એમને ચોક્કસ મુલાકાત લેવી જોઈએ.
إظهار الكل...
00:49
Video unavailableShow in Telegram
IMG_5989.MP438.35 MB
45 ડિગ્રી ગરમીમાં પણ ખુલ્લા પગે ફરતા અતિ અંતરીયાળ વિસ્તારના આદિવાસી બાળકોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્લીપર વિતરણ અભિયાનની શરૂઆત કરાઈ.આ બાળકો જોડે જાણે ઘરાબો થઈ ગયો છે જોવે ને તરત જાણે પોતાના આત્મજ હોય એમ મહેસૂસ કરે. ધોમ-ધખતા તાપમા આ આદિવાસી બાળકો વેકેશનના સમયમાં ઉઘાડા પગે ડુંગરાઓ જંગલોને ખુંધસે. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આ બાળકોના શિક્ષણમાં પૂરક બનવા છેલ્લા કેટલાય વર્ષોથી નિરંતર કામગીરી કરવામાં આવે છે. પણ હજુ એમ લાગે છે કે ઘણું કરવાનું બાકી છે. ક્યાંક ચોક્કસ તમારા સાથ સહકારની પણ અપેક્ષા. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વિવિધ ટીમો બનાવી વેકેશન શરૂ થાય એ પહેલા સ્લીપર વિતરણ અભિયાનની આજરોજ શરૂઆત કરવામાં આવી.
إظهار الكل...
00:51
Video unavailableShow in Telegram
IMG_5908.MP440.50 MB
👆એજ્યુકેશન એક્સ્પોનું પાલનપુરમાં આયોજન થયું છે તો ચોક્કસ વિધાર્થી મિત્રો ત્રણ દિવસમાંથી એક દિવસ મુલાકાત લઈ શકાય... જ્યાં સાયન્સ , કોમર્સ અને આર્ટ્સના વિધાર્થીઓને એકે જ જગ્યાએ મળશે સ્કૂલ, કોલેજ , યુનિવર્સીટી , ફોરેન એજ્યુકેશન માટે અમદાવાદ ગાંધીનગરની શ્રેષ્ટ કન્સલ્ટન્સી. આ ઉપરાંત MBBSમાં વિદેશ અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓને અહીંયા મળશે અલગ અલગ દેશની યુનિવર્સીટીનું માર્ગદર્શન મળશે...
إظهار الكل...
Photo unavailableShow in Telegram
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરતી મેડીપોલીસ સંસ્થાની અક્ષતમ નર્સિંગ અને ફિઝિયોથેરપી કોલેજના વિદ્યાર્થીઓને Lamp Lighting & Oath Ceremony ( જવાબદારીના સપથ ગ્રહણ ) કાર્યક્રમમાં આજ રોજ ઉપસ્થિત રહેવાનું થયું.યુવાનો દેશ માટે પોતાની જવાબદારી સમજે અને જાહેર સમાજ જીવનના સેવાકીય કાર્યોમાં જોડાય જે સંદર્ભે માર્ગદર્શન કરવાનું થયું....
إظهار الكل...
00:57
Video unavailableShow in Telegram
IMG_5515.MP420.45 MB
કાંકરેજ તાલુકાના ઝાલમોર મુકામે આજરોજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું. ખુબ સુંદર મજાના આયોજન બદલ આયોજક મિત્રોને અભિનંદન પાઠવ્યા તેમજ આયોજક યુવાનોને ટુર્નામેન્ટના માધ્યમથી બચત થતી રકમમાંથી સેવાકીય કાર્ય કરવા માટે પ્રેર્યાં. ઠાકોર સમાજના યુવાનો દ્વારા ભીલડી છત્રાલા મુકામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયેલું આયોજક યુવાનોને આયોજન થકી વધેલ સેવાકિય કાર્યો માટે વાપરવા પ્રેર્યા હતા જેમણે ટુર્નામેન્ટની વધેલી રકમ ગૌ-શાળામાં ગાયોની સેવા કાજે ખર્શ કરી આજે તેમને પણ મળી શુભેચ્છાઓ પાઠવી...
إظهار الكل...
00:43
Video unavailableShow in Telegram
IMG_4815.MP414.93 MB
આશ્રમના વડીલોએ મને આપી "surprise" કેટલો ઉત્સાહ ઉમંગ છે આ લાગણી સભર આંખોમાં, ગઈ કાલે 19 માર્ચ મારા જન્મદિન નિમિતે “surprise” ઉજવણીનું આયોજન છેલ્લા 10 વર્ષથી જેમની જોડે ઘરાબો રહ્યો છે એવા વૃદ્ધાશ્રમના વડીલ માત-પિતાઓએ કર્યું. પોતાના સંતાન માટે કેક લાવી ઉજવણી કરતા હોય એ ભાવથી મને આશીર્વાદ આપ્યા. बहुत ही आसान है, जमीन पर मकान बना लेना दिलों में जगह बनाने में जिंदगी गुजर जाती है।
إظهار الكل...
01:40
Video unavailableShow in Telegram
IMG_4565.MP436.46 MB
ધોમ-ધખતા તાપમાં વટેમાર્ગુઓ ના હાશકારા માટે સતત ૧૪ માં વર્ષે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા મિનરલ પાણીની પરબની શુભ શરૂઆત કરવામાં આવી. "પરબ" એટલે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર જીવ ને આનંદ અને સંતોષ આપે અને હાશ શબ્દ એ હ્રદય માંથી નિકળે તે સ્થળ એટલે “પરબ” .
إظهار الكل...
00:35
Video unavailableShow in Telegram
IMG_4490.MP412.59 MB
Photo unavailableShow in Telegram
જેટલો મૈત્રી ને આનંદ છે એટલો જ મને પણ છે. કોરોનાના કપરા કાળમાં સરકારે જવાબદારી આપેલ અને એ અરસામાં વિદ્યાર્થીઓને એમના અભ્યાસમાં એમના મોટા ભાઈ તરીકે મદદરૂપ થઈ શકાયું જેનો અનેરો આનંદ આજે પણ છે...🙏
إظهار الكل...
જવાબદારી નિભાવ્યાનો આત્મ સંતોષ સહ આનંદ🙂...🙏
إظهار الكل...
Photo unavailableShow in Telegram
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા "ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ"🙏
إظهار الكل...
Photo unavailableShow in Telegram
"કોઈના દુઃખે દુઃખી" "કોઈના સુખે સુખી" જાણકારીના અભાવે આવા કેટલાય બાળકો, પરિવારો બીમારીથી પીડાય છે. ખાસ કરીને મારા યુવાન દોસ્તોને વિનાંતિકે સરકારની યોજનાઓની માહિતી મેળવી જરૂરિયાતમંદ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચાડવો એ મોટામાં મોટી સેવા છે. એમાં તમે પણ આગળ આવો. આ બાળકનો ઈલાજ નિ:શુલ્ક થઈ શકે એમ છે પણ, સારવાર માટે સરકારની યોજનાઓની માહિતીના અભાવના કારણે અન્ય બાળકોની જેમ મેદાનમાં રમવા-કુદવાની ઉમરમાં આ બાળક શારીરિક ખોડ ખાંપણથી પીડાઈ રહ્યું છે. અતિ અંતરિયાળ એવા અમીરગઢ વિસ્તારની આદિવાસી શાળાઓમાં સ્વેટર વિતરણ કરવા જવાનું થયું ત્યારે આ બાળક ને મળવાનું થયું, પરિવાર જોડે માહિતીનો અભાવ હોવાના કારણે ના તો આ બાળકનો જન્મનો દાખલો હતો ના આધાર કાર્ડ ના આયુષ્યમાન કાર્ડ. સરકારી રાહે ઈલાજ કરાવવા કોઈજ ડોક્યુમેન્ટ પરિવાર જોડે હતા નહિ. છેલ્લા ૨ દિવસમાં બાળકની સારવાર માટેના તમામ જરૂરી ડોક્યુમેન્ટ મારી સદભાવના ટીમના યુવાનો દ્વારા ઉપલબ્ધ કરાવી બાળકનું ઓપરેશન થઇ શકે અને અન્ય બાળકોની જેમ મેદાનમાં રમતું થાય એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. આગામી સમયમાં સરકારી ખર્ચે નિશુલ્ક આ બાળકનું ઓપરેશન કરાવીશું.. છેલ્લા ૧૪ વર્ષમાં આવા પરિવારો લાભાર્થીઓ શોધીને સરકારી યોજનાઓનો લાભ અપાવતા આજે સરકારી તિજોરીમાંથી મહિને 5 કરોડ જેટલી રકમ આવા અનેકો યોજનાના લાભાર્થીને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી મળથી થઈ છે. તમને પણ વિનંતી કરું છું આવી દરેક યોજનાઓની માહિતી લઇ યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવામાં તમે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરો. “ડિગ્રીઓ ફક્ત ચૂકવેલી ફીની રીસીપ્ટ છે,વ્યવહાર જ સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે”
إظهار الكل...
00:36
Video unavailableShow in Telegram
IMG_3906.MP413.16 MB
In a joint initiative involving the Ministry of Education, Government of India, and the All India Football Federation, 11 lakh footballs are set to be distributed to 1 lakh schools nationwide. As part of this endeavor, an event occurred today at Navodaya Kendriya Vidyalaya Dantiwada, where I participated in distributing footballs to schools in the Banaskantha district. Representatives from each school in the district were present, fostering encouragement for the youth to advance in the realm of football.
إظهار الكل...
00:51
Video unavailableShow in Telegram
IMG_3803.MP410.02 MB
إظهار الكل...
#એંકઠું જે કર્યું.. તે #અંધારું.. #વહેંચીએ, તે #પ્રકાશ લાગે છે.
إظهار الكل...
Photo unavailableShow in Telegram
જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હેતુ નિ:શુલ્ક રહેવા જમવાની સગવડ પૂરી પાડી શિક્ષણ ની સાથે સંસ્કારનું સિંચન કરતી બેન પ્રિયંકા ચૌહાણનું 'મામાનું ઘર' ( દીકરીઓ માટે ભગવાનનું ઘર) ની મુલાકાત.... નાની ઉમરે અદભૂત સેવા બદલ પ્રિયંકાને અભિનંદન.💐
إظهار الكل...
إظهار الكل...
નવા વર્ષની સ્નેહભર શુભેચ્છાઓ 💫💥 વિક્રમ સંવત 2080 આપ અને આપના પરિવારને ફળદાયી લાભદાયી અને સુખાકારી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.🙏
إظهار الكل...
મારા સમયમાં ગ્રેજ્યુએશન & પોસ્ટ ગ્રજ્યુએશન પૂર્ણ કરનાર મારા કેટલાય વિદ્યાર્થીઓને આજે, મહાત્મા મંદિર, ગાંધીનગર મુકામે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામી નિમણૂકપત્ર એનાયત થયા જોઈ હર્ષની લાગણી અનુભવું છું.... 😊💐
إظهار الكل...
Photo unavailableShow in Telegram
👆B. Ed (ODL) & B. Ed. Spl Edu. ADMISSION NOTICE HAS BEEN PUBLISHED BY #BAOUGujarat All aspirants may apply. Kindly see the eligibility criteria prior to apply.
إظهار الكل...
Photo unavailableShow in Telegram