💥WebKooF For Government Aspirants 💥
સીધી વાત નો બક્વાસ - webkoof 💥GPSC + CCE + PSI + Constable ના પેપર નું ટોપિક મુજબ સમજૂતી 📍 કરંટ માટે સ્પેશ્યલ વિડિઓ સાથે ની you tube chennal અને પેપર solution
إظهار المزيد6 934
المشتركون
+124 ساعات
+187 أيام
+13530 أيام
أرشيف المشاركات
મિત્રો આજે સાંજે એક સરસ મજાની અપડેટ મળશે...
M×M×M
👍 19
મિત્રો આપણા ભૂગોળમાં જે "કુદરતી આપવાહ" ટોપિક છે.. એનો અર્થ *નદીતંત્ર* થાય છે
👍 4
આટલા ચેપ્ટર પુરા કરો..
જાતે વાંચો થઈ જશે..
કંઈ પણ નથી સમજાતું મને સીધું જ પુછો...🔥🔥
હું તમને GCERT સિવાયનું content pdf મારફતે પહોંચાડી દઈશ..🔥
સોમવાર સુધીમાં પૂર્ણ કરો. પછી 50 માર્ક્સની ટેસ્ટ આપો...
નોંધ: જાતે વાચો નથી સમજાતું મને પૂછો....😎😎
👍 25
વિદ્યાર્થી મિત્રો આપ સૌને વિનંતી છે કે આપ સૌ..
ધોરણ 11ની ભૂગોળની GCERT વાંચો..
જે પણ વાક્ય નથી સમજાતું મને પૂછો..
👍 16
વ્યાપારી પવનોને ઉત્તર ગોળાર્ધમાં ક્યાં પવનો તરીકે ઓળખવામાં આવે છે?Anonymous voting
- ઈશાનકોણીય પવનો
- નૈઋત્યકોણીય પવનો
- વાયવ્ય કોણીય પવનો
- અગ્નિકોણીય પવનો
👍 4
નીચેનામાંથી ક્યાં દબાણનાં પટ્ટામાં ડોલડ્રમની સ્થિતિ જોવા મળે છે?Anonymous voting
- ઉષ્ણ કટિબંધીય લઘુદાબ પટ્ટો
- ધ્રુવીય ગુરુદાબ પટ્ટો
- આયનવૃત્તીય લઘુદાબ પટ્ટો
- ધ્રુવીય વૃતિય ગુરુદાબ પટ્ટો
👍 4
આબોહવાને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે?Anonymous voting
- તાપમાન
- ભેજ
- દબાણ
- વર્ષણ
👍 4👏 3
છે કોઈ..... યોદ્ધો
જાગી રહ્યું છે...????
❤ 23
આજની ટેસ્ટ કાલે આવશે....
ટેકનિકલ ઈશ્યૂના લીધે ટેસ્ટ મુકાઈ નથી રહી....
🙏🙏
👍 8
મિત્રો મને જણાવો આ ટોપિક તમે કઈ રીતે તૈયાર કરશો??
તમને જે pdf/material મોકલીએ એ તમને useful થાય છે ??
👏 34👍 12❤ 8😁 2🎉 1
ખડકોના પ્રકાર
વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વ અને પરિબળો
TEST DATE: 24/09/2024
Toatl Marks: 50
👍 19🎉 1
મિત્રો જવાબ પ્રમાણિકતાથી આપજો..
કેટલા લોકોને રોજે-રોજના ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે.?Anonymous voting
- હા , સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે.
- ના, કંઈ જ થયું નથી.
- હા, પરંતુ પાછળ રહી ગયા છીએ
- સર બધું મિક્સ થાય છે.
🎉 2
નદી_દ્વારા_રચાતાભૂમિ_સ્વરૂપ_Audio_clip.mp41224.58 MB
હિમનદી_દ્વારા_રચાતાભૂમિ_સ્વરૂપ_audio_clip.mp4806.36 MB
ભૂમિગત_જળ_દ્વારા_રચાતા_ભૂમિ_સ્વરૂપો_Audio_clip.mp4823.85 MB
પવનો_દ્વારા_રચાતાં_ભૂમિસ્વરૂપો_audio_clip.mp4796.41 MB
સમુદ્રનામોજા_દ્વારા_રચાતા_ભૂમિસ્વરૂપો_audio_clip.mp4354.50 MB
❤ 8👍 2🎉 1
મિત્રો એકવાર ટેસ્ટ દીધી હોય છતાંપણ બીજી વાર વાંચીને બીજીવાર ટેસ્ટ દેજો..
તમને કંઈ નથી સમજાતું તો મને મેસેજ કરો..
પણ આપેલ કન્ટેન્ટને પૂરું કરીને જ આપણે આગળ વધવાનું છે...🔥🔥
👍 11🔥 3🎉 1
મિત્રો આપ સૌની અનુકૂળતા હોય તો આપણે Topicsની માત્રા વધારીએ...
જેથી આપણે આગળના વિષયો જલ્દી શરૂ કરી શકીએ..
કારણકે, એકવાર વિષય પૂરો થાય પછી આપણે ફૂલ સિલેબસની ટેસ્ટ લેવાની છે..
આપ સૌના suggestions કમેન્ટ કરવા વિનંતી...☺️
👍 23🎉 1
5 વાગ્યે ટેસ્ટ શરૂ થઈ જશે..
Best of luck 🤞
👍 2🎉 1
મિત્રો એપ્લિકેશનમાં જે ભૂમિસ્વરૂપોની pdf મૂકેલી છે.
એ તમારે વાંચવાની છે,એટલું જ વાંચવાનું છે અને સીધું જ યાદ રાખવાનું છે...
થોડી ઓડિયો અને વિડીયો નોટ્સ પણ મુકું છું...🔥🔥🔥
❤ 23👍 5🔥 2🥰 1👏 1🎉 1
ધીમી ગતિએ....
CCE ના ઇતિહાસ અને ભૂગોળ પૂર્ણ થઈ જશે...
જોડાયેલા રહેજો....CCE ને તોડી ને રહેશું 🔥🔥
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
👍 12❤ 7🎉 1
આ કોષ્ટક ગોઠવાઈ જાય પછી મને જણાવો....🔥🔥
👍 13❤ 1😁 1